SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ७७० સજ્જન સન્મિત્ર આલી, પ્રેમ ધરી નિમે* તાકુ આજ દહીરી, અખ૦ ૨. વિરડે વ્યથા વ્યાપત નહીં પિયુ અક ગહીરી ? ચિદાનન્દ કે કેમ ચાતુર, એસે અવસર સાર લહીરી, અખ૦ ૩, ૧૬૬ પ૬ ૨૫ મુ. રાગ–ટાડી પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ, પ્રીતમ પ્રીતમ કરતી મે હારી. એ આંકણી. એસે નિઠુર ભયે તુમ કેસે ? અજહું ન લીની ખબર હુમારી; કવણુ ભાત તુમ રીઝત મેાપે, લખ ન પરત ગતિ ૨*ચ નિહારી, પ્રાંતમ૦ ૧. મગન ભયે નિત્ય મેહસુતા સંગ, વિચરત હે સ્વછંદવિદ્વારી; પણ ઋણુ વાતનમે' સુશુ વાલમ, શેાભા નહીં જગમાંહી તિહારી, પ્રી૦ ૨. જો એ વાત તાત મમ સુણીએ, માહુરાયકી કરી હે ખુવારી; મમ પીયર પરિવારકે આગળ, કુમતા કહા તે રક વિચારી. પ્રી૦ ૩ કાઢિ જતન કરી ધાવત નિશદિન, ઉજરી ન હાવત કામર કારી; તિમ એ સાચી શિખામણ મનમાં, ઘારત નાંહી નેક અનારી. પ્રી॰ ૪. કહત વિવેક, સુમતિ ! સુણુ જિમતિમ, આતુર હાય ન ખેલત પ્યારી; ચિદાનઢ નિજ ઘર આવેગે દાય નામે ઉમ્મર સારી, પ્રી૦ ૫. ૧૬૭ ૫૬ ૨૬ મુ. રાગ–આશાવરી તથા ગાડી અબધુ નિરપક્ષ વીરલા કોઇ, દેખ્યા જગ સહુ જોઇ; અ॰ સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હાઇ; અવિનાશીકે ઘરકી ખાતાં, જાનેગે નર સેઇ. અ૦ ૧. રાય–રકમ ભેદ ન જાને, ક્નક ઉપલ સમ લેખે; નારી નાગણીકા નહીં પરિચય, તે શિવમદિર દેખે. અ૦ ૨. નિંદા સ્તુતિ શ્રવણુ સુણીને, તુષ' શેક નિવ્ર આણે; તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણુઠાણું. અ૦ ૩. ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગ'ભીરા; અપ્રમત્ત ભારડપરે નિત્ય, સુરગિરિસમ શુચિધીરા. અ૦ ૪, ૫કજ નામ ધરાય પકડ્યું, રહત કમળ જિસ ન્યારા, ચિદાનંદ ઇશ્યા જન ઉત્તમ, સેા સાહિખકા પ્યારા. અ૦ ૫. ૧૬૮ ૫૬ ૨૭ મુ. રાગ–બિહાગ અથવા ટાડી લઘુતા મેરે મન માની, લઈ ગુરુગમ જ્ઞાન નિશાની. લ॰ મર્દ અષ્ટ જિનાને ધારે, તે ગતિ ગયે બિચારે; ઢેખા જગતમે પ્રાની, દુઃખ લડુત અધિક અભિમાની, લ૦ ૧. શશિ સુરજ બડે કહાવે, તે રાહુકે વશ આવે; તારાગણ લઘુતા ધારી સ્વભાનુ ભિતિ નિવારી, લ॰ ૨. છેટી અતિ જોયણુગધી, લહૈ ખટરસ સ્વાદ સુગધી; કરટી મોટાઈ ધારે, તે છાર શિરપર ડારે, લ૦ ૩. જખ બાળચંદ હાઈ આવે, તમ સહુ જગ દેખણુ ધાવે; પુનમ ક્રિન ખડા કહાવે, તવ ક્ષીણુ કળા હાઈ જાવે. લ॰ ૪. ગુરુખાઈ મનમે વેઠે, નૃપ શ્રવણુ નાાસકા છેદે; જગમાંહે લઘુ કહાવે, તે કારણ ણુ પૂજાવે. લ૰ ૫. શિશુ રાજધામમે' જાવે, સખી હ્રીલમીલ ગેાદ ખીલાવે; હોય બડા જાણુ નનવ પાવે, જાવે તે શીશ કટાવે. ૩૦ ૬. અંતર મદભાવ વહાવે તખ ત્રિભુવનનાથ કહાવે; ઇમ ચિદાનન્દ એ ગાવે; રહણી વિરલા કાઉ પાવે લ૦ ૭. ૧૬૯ ૫૬ ૨૮ મુ’. રાગ–ટાડી કથી કથે સહુ કાઈ, રહેણી અતિ દુલ'ભ હેઇ, આંન્શુક શમકેા નામ ખખાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy