________________
સઝાય અને પદ-વભાગ
७६७ ૧પ૧ પદ દશમું. રાગ–એલાઉલ મંદ વિષયશાશ દીપ, રવિતેજ ઘને રે; આતમ સહજ સ્વભાવથી, વિભાવ અધેરે. મંદ૦ ૧.'જાગ છયા અબ પરિહરે, ભવવાસ વસે ભવવાસી આશા ગ્રહી, ભયે જગતકે ચે. મંદ. ૨. આશા તજી નિરાશતા, પદ શાશતા હે; ચિદાનંદ નિજ રૂપકે, સુખ જાણ ભલે. મંદ૦ ૩.
૧પર પદ અગ્યારમું. રાગ-ઉપર જગ જુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; રમાપતિ કહે રકક, ધન હાથ ન આવે. જે.૦ ૧. ભેખ ધરી માયા કરી, જગકુ ભરમાવે; પૂરણ પરમાનંદકી, સૂધી ૨ચ ન પાવે. જે.૦ ૨. મન મુંડયા બિના મુંડકું, અતિ ધેટ મુંડાવે; જટાજૂટ શિર ધારકે, કેઉ કાન ફાવે જોગ. ૩. ઊર્વિબાહુ અધે મુખે, તન તાપે તપાવે; ચિદાનંદ સમજ્યા બિના, ગિણતી નવિ આવે, જેગ૪.
૧૫૩ પદ બારમું. રાગ–ઉપર આજ સખી મેરે બાલમ, નિજ મંદિર આયે, અતિ આનંદ હિયે ધરી, હસી કઠે લગાયે. આજો ૧. સહજ સ્વભાવજળે કરી, રુચિઘર નવરાયે, થાળ ભરી ગુણસુખડી, નિત હાથ જિમાયે. આજ૦ ૨. સુરભી અનુભવ રસ ભરી, બીડી ખવરાયે, ચિદાનંદ મિલ દંપતી, મનોવાંછિત પાયે. આજ૦ ૩.
૧૫૪ પદ તેરમું. રાગ-બિભાસ જુઠી જગ માયા નરકેરી કાયા, જ બાદરકી છાય માછરી; જ્ઞાનાંજન કર ખેલ નયન મમ, સદ્ગુરુ ઈશુવિધ પ્રગટ લખાઈરી. ૧. મૂલ વિગત વિષવેલ પ્રગટી ઈક, પત્ર રહિત ત્રિભુવનમેં છાછરી; તાસ પત્ર ણ ખાત મિરગલા, મુખ વિન અચરિજ દેખું હું આઈરી. ૨. પુરુષ એક નારી નિ પજાઈ, તે તે નપુંસક ઘરમે સમારી પુત્ર જુગલ જાયે તિણ બાલા, તે જગમાંહે અધિક દુઃખદાઈરી. ૩. કારણ બિન કારજ કી સિદ્ધિ, કેમ ભય મુખ કહી નવ જાઈરી ચિદાનંદ એમ અકળ કળાકી, ગતિ મતિ કેઉ વિરલે જન પાઈરી ૪.
૧૫૫ પદ ચાદમું રાગ-વિમાસ દેખ ભવિ જિનકે યુગ, ચરનકમલ નીકે-દે. આકળી જિમ ઉદયાચળ ઉદય ભયે રવિ, તિમ નખ માનકકે દેખે. ૧. નીલેલ્પલ સમ શોભ ચરણ છબિ, રિષ્ટ રતનબુકે–દે. ૨. સુરભિ સુમનવર યક્ષકÉમ કર, અચિંત દેવનકે–દેખ૦ ૩. નિરખ ચરન મન હરખ ભય અતિ, વામાનંદનકે–દેખે. ૪. ચિદાનંદ અબ સકલ મનોરથ, સફળ ભયે મનકે દેખે ૫.
૧૫૬ પદ પંદરમું. રાગ–કેર અખિયાં સફલભઈ, અલિ! નિરખત નેમિજિનંદ અ આંકણી. પદ્માસન આસન પ્રભુ સેહત, મહત સુર નર ઇદઘુઘરવાલા અલખ અને પમ, મુખમાતુ પૂનમચંદ. અ. ૧. નયન કમળદળ, શુકમુખ નાસા, અધર બિંબ સુખકંદ, કુદકલી જવું દંતિપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org