________________
૭૬,
સજન સન્મિત્ર ૧૪૭ પદ છ. રાગ–કાફી-વેરાવલ અકલ કળા જગજીવન તેરી (એ આંકણું) અંત ઉદધીથી અનંતગણે તુજ; જ્ઞાન મહા લઘુબુદ્ધિક્યું મેરી. અકળ૦ ૧. નય અરુ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુણહરી, વિકલ્પ કરત થાગ નવી પામે, નિવિક૯પ હેત ભયેરી. અકળ૦ ૨. અતર અનુભવ વિણ તુજ પદ, યુક્તિ નહિ કે ઘટત અનેરી, ચિદાનંદ પ્રભુ કરી કિરયા અબ, દીજે તે રસ રીઝ ભલેરી. અકળ૦ ૩.
૧૪૮ પદ સાતમું. રાગ-કાફી જૉ લૉ તવ ન સૂજ પટેરી. એ-આંકણ) તૌ લૌ મૂઢ ભરમવશ ભૂલ્ય; મત મમતાગ્રહી જ ગથી લડેરી. યૌ લૌ૦ ૧. અકર રોગ શુભ ક૫ અશુભ લખ, ભવસાગર ઈભાંત રડેરી, ધાન કાજ જિમ મુરખ ખીતહડ ઊખર ભૂમિકે ખેત ખડેરી જો લો. ૨. ઉચિત રીત એળખ વિણ ચેતન, નિશદિન બેટો ઘાટ ઘડેરી; મસ્તક મુકુટ ઉચિત મણિ અનુપમ. પગ ભૂષણ અજ્ઞાન જડેરી. જ. લૌ૦ ૩. કુમતી વશ મન વક તરંગ જિમ ગ્રહી વિકલ્પ મગમાંહિ અડેરી, ચિદાનંદ નિજ રૂપ મગન ભયા, તબ કુતર્ક તેહે નાહિ નડેરી. જો. લે. ૪.
૧૪૯ પદ આઠમું. રાગ-કાફી આતમ પરમાતમ પદ પાવે, જે પરમાતમ શું લય લાવે. આતમ સુણકે શબ્દ કીટ બ્રગીકે, નિજ તન મનકી સુધ બિસરા, દેખ હુ પ્રગટ થાનકી મહિમા, સેઇ કીટ જંગી હે જાવે. આતમ ૧. કુસુમ સંગ તિલ તેલ દેખ કુનિ, હાય સુગંધ કલેલ કહાવે; શુક્તિ ગમં ગત સ્વાતિ ઉદક હાય, મુક્તાફલ અતિ દામ ધરાવે, આતમ- ૨. પિન પિચુમંદ પલાશાદિકમૅ, ચંદનતા ક્યું સુગંધથી આયે; ગંગામેં જળ આણ આણકે, ગંદકકી મહિમા ભાવે. આતમ ૩. પારસકે પરસંગ પાય કુનિ, લેહ કનક સ્વરુ૫ લિખાવે; માતા ધ્યાન ધરત ચિત્તમે ઈમ, દયેયસરુપમેં જાય સમાવે. આતમ. ૪. ભજ સમતા મમતા, તજ જન, શુદ્ધ સ્વરુપથી પ્રેમ લગાવે, ચિદાનંદ ચિત્ત પ્રેમ મગન ભયા, દુવિધા ભાવ સકળ મિટ જાવે. આતમ પ. ૧૫૦ પદ નવમું. શ્રી ગોડી પાશ્વનાથનું સ્તવન. રાગ-કાફી તથા વેલાઉલ
અરજ એક ગરડીચા સ્વામી, સુણહુ કૃપાનિધિ અંતરજામી. આંકળી. અતિ આનંદ ભયે મન મેર, ચંદ્રવદન તુમ દર્શન પામી; હું સંસાર અસાર ઉદધિ પડે, તુમ પ્રભુ ભયે પંચમ ગતિગામી. અરજ૦ ૧૦ હું રાગી તું નિ પટ નિરાગી, તુમ હે નિરીહ નિર્મળ નિષ્કામી; પણ તેહે કારણરુપ નિરખ મમ, આતમ ભર્યો આતમગુણરામી. અરજ૦ ૨. ગેપ વિરુદ નિરજામક માહણ, પ્રગટ થયે તુમ ત્રિભુવન નામી; તાંતે અવશ્ય તારો, ઈમ વિકી ધીરજ ચિત્ત ઠામી. અરજ૪. યુગ પૂરણ નિધાન શશી (૧૯૦) સંવત, ભાવનગર ભેટે ગુણધામી ચિદાનંદ પ્રભુ તુમ કિરપાથી અનુભવ સાયર સુખ વિસામી. અરજ૦ ૪.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org