________________
સક્ઝાય અને પદ-વિભાગ
૧૪૩ પદ બીજું રાગ–માર પિયા નિજ મહેલ પધારો રે, કરી કરુણ મહારાજ. પિયા, તુમ બિન સુંદર સાહિબા રે, મે મન અતિ દુઃખ થાય, મનકી વ્યથા મનહી મન જાનત, કેમ સુખથી કહેવાય. પિ. ૧. બાલભાવ અબ વિસરી રે, ગ્રહો ઉચિત મરજાદ; આતમ સુખ અનુભવ કરે પ્યારે, ભાંગે સાદિ અનાદ. પિ. ૨. સેવકકી લજજા સૂધી રે, દાખી સાહેબ હાથ
શી કરો વિમાસણ પ્યારે, અમ ઘર આવત નાથ. પિ. ૩. મમ ચિત્ત ચાતક ઘન તમે રે, ઇ ભાવ વિચાર; યાચક દાની ઉભય મિલ્યા પ્યારે, શેમે ન ઢીલ લગાર. પિ. ૪. ચિદાનંદ પ્રભુ ચિત્ત ગમી રે, સુમતાકી અરદાસ; નિજ ઘરઘરણી જાણકે પ્યારે, સફલ કરી મન આસ. પિ. પ.
૧૪૪ પદ ત્રીજું રાગ-માસ સુપા આપ વિચારે રે, પર૫ખ નેહ નિવાર-સુ એ આંટ પર પરિણતિ પગલ દિયા રે, તામે નિજ અભિમાન; ધારત જીવ એહી કો પ્યારે, બંધહેત ભગવાન. સુ. ૧. કનક ઉપલમે નિત રહે છે, દૂધમાંહે કુની ઘીવા; તિલ સંગ તેલ સુવાસ કુસુમ સંગ, દેહ સંગ તેમ જીવ. સુ. ૨. ૨હત હુતાસન કાષ્ટ ૨, પ્રગટે કારણ પાય; લહી કારણ કારજતા પ્યારે, સહેજે સિદ્ધિ થાય. સુ. ૩. ખીર નીરકી ભિન્નતા રે, જેસું કરત મરાળ; તૈસે ભેદ જ્ઞાની લહ્યા પ્યારે, કટે કમકી જાળ. સુ. ૪. અજકુલવાસી કેસરી રે, લેખે જીમ નિજ રુપ, ચિદાનંદ તિમ તુમહુ પ્યારે, અનુભવ શુદ્ધ સ્વરુપ. સુ. ૫.
૧૪૫ પદ ચોથું રાગ-માસ બંધ નિજ આપ ઉદીત રે, અજાકૃપાણી ન્યાય. બધ૦ જકડ્યા કિણે તેણે સાંકળા રે, પકડ્યા કિણે તુજ હાથ, કણ ભૂપકે પહરુયે પ્યારે, રહત તિહારે સાથ. બંધ. ૧. બાંદર જેમ મદિરા પીએ રે, વીંછુ હંકિત ગાત; ભૂત લગે કૌતુક કરે પ્યારે, તિમ ભ્રમક ઉતપાત. બંધ. ૨. કીર બપ્યા છમ દેખીએ રે, નલિની ભ્રમરસંગ; ઈવિધ ભયા જીવકું પ્યારે, બંધનરૂપી રેગ. બંધ. ૩. જમ આરેપિત બંધથી રે, પર પરિણતિ સંગ એમ; પરવશતા દુખ પાવતે પ્યારે, મર્કટ મુઠી જેમ, બંધ, ૪. મોહ દશા અળગી કરો રે, ઘરે સુસંવરભેખ, ચિદાનંદ તબ દેખીએ પ્યારે, શશી સ્વભાવકી રેખ.બંધ૫.
૧૪૬ પદ પાંચમું. રાગ–કાફી મતિમત એમ વિચારે રે, મત મતીયનકા ભાવ, મતિ વસ્તુગતે વસ્તુ લહે રે, વાદ વિવાદ ન કેઈ સૂર તિહાં પરકાશ પીયા રે, અંધકાર નવિ હેય. મતિ. ૧. રૂ૫ રેખ તિહાં નવિ ઘટે રે, મુદ્રા લેખન હેય; ભેદ જ્ઞાન દષ્ટિ કરી પ્યારે કે અતર જોય. મતિ ૨. તનતા મનતા વચનની રે, પર પરિણતિ પરિવાર; તન મન વચનાતીત લીયા રે, નિજ સત્તા સુખકાર. મતિ. ૩. અંતર શુદ્ધ સ્વભાવ મેં રે, નહીં વિભાવ લવલેશ; ભ્રમ આરેપિત લક્ષથી પ્યારે, હંસા સહિત કલેશ. મતિ. ૪. અંતરગત નિચે ગહી ૨, કાયાથી વ્યવહાર ચિદાનંદ તવ પામીએ પ્યારે, ભવસાગર પાર. મતિપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org