________________
૭૪
સજ્જન સાન્સન્ન
નાસીકી સેરે. મન૦ ૧. અંગ અ`ગ સુનિ પિઉ-શુન હરખે, લાગાર`ગ કરેજેરે; એ તા કીટાયા નિવે ફીટે, કરહુ જોર જો જેરે. મન૦ ૨. યેગ અનાલબ નહિ નિષ્ફલ, તીર લગા યું વેજે; અખ તેા ભેદ તિમિર મેહિ ભાગો, પૂરન બ્રહ્મી સેજેરે. સુજસ બ્રહ્મકેતેજેરે, મન૦ ૩. ૧૪૦ પદ ૩૨ મુ’. હું રી-ગીત રાગ-કાકી તાલ દીપચંદી
અયસે દાવ મીલ્યારી, લાલ કયું ન ખેલત હોરી. અયસા॰ માનવ જનમ અમાલ જગતમેં, સેા બહુ પુણ્યે લઘોરી; અખતે ધાર અધ્યાતમ શૈલી, આયુ ઘટત થારી થારી; વૃથા નિત વિષય ઠગોરી. અયસા૦ ૧. સમતા સુરંગ સુરૂચિ પીચકારી, જ્ઞાન ગુલાલ સોરી; ઝટપટ ધાય કુમતિ કુલટા ગ્રહો, હલીમલી શિથિલ કરારી; સદા ઘટ ફાગ રચારી, અયસ૦ ૨. શમ દમ સાજ ખજાય સુઘટ નર, પ્રભુ ગુન ગાય નચારી; સુજસ ગુલાલ સુગંધ પસારા, નિર્ગુણ ધ્યાન ધારી; કહા અલમસ્ત પરોરી. અયસ૦ ૩. ૧૪૧ ૫૬ ૩૩ સુ. માયાની ભયાનકતા
માયા કારમીરે, માયા મ કરે। ચતુર સુજાન-એ ટેક. માયા વાહ્યો જગતવિલુધા, દુઃખિયા થાય અજાન; જે નર માયા એ માહી રહ્યો, તેને સુપને નહિં સુખ ઠાણુ. માયા૦ ૧. નાના મોટા નરને માયા, નારીને અધિકેરી; વળી વિશેષે અધિકી માયા, ઘરડાને ઝાઝેરી. માયા૦ ૨. માયા કામણુ માયા માહન, માયા જગ ધુતારી; માયાથી મન સહુનું ચળીયું, લેાભીને બહુ પ્યારી. માયા॰ ૩. માયા કારન દેશ દેશાંતર, અટવી વનમાં જાય; અડ્ડાજ બેસીને દ્વિપ-દ્વિપાંતર, જઈ સાયર અ‘પલાય. માયા૦ ૪. માયા મેલી કરી બહુ ભેન્ની, લેભે લક્ષણ જાય; ભયથી ધન ધરતીમાં ઘાલે, ઉપર વિષધર થાય. માયા૦ ૫. જોગી-તિ—તપસી–સન્યાસી, નગ્ન થઇ પરવિરયા; ઉંધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉગરિયા, માયા૦ ૬. શિવભૂતિ સરિખા મત્યવાદી, સત્ય ઘોષ કહેવાય; રત્ન દેખી તેહનું મન ચળિયું, મરીને ક્રુતિ જાય. માયા૦ ૭. લબ્ધિદત્ત માયાએ નડીયા, પડીયેા સમુદ્ર મેઝાર; મચ્છ માખની થઇને મરીયેા, પાતા નરક માઝાર, માયા૦ ૮. મન-વચન-કાયાથી માયા, મૂકી વનમાં જાય; ધનધન તે મુનીવર રાયા, ધ્રુવ ગાંધવ જસ ગાય. માયા૦ ૯.
શ્રીચિદાનંદજીકૃત પદ સંગ્રહ
૧૪૨ પદ પહેલું રાગ-મારુ
પિયા પરઘર મત જાવા રે, કરી કરુણા મહારાજ, પિયા॰ કુળ મરજાદા લાપકે રે, જે જન પરઘર જાય; તિણુકું ઉભય લાક સુણુ પ્યારે, રચક શાભા નાંય. પિ. ૧. કુમતા સંગે તુમ રહે ૨, આગે કાળ અનાદ; તામે માઠુ દીખાવ ુ પ્યારે, કહ્વા નીકાળ્યે સ્વાદ. પિ. ૨. લગત પિયા કઢ્ઢો માહુરો રે, અશુભ તુમારે ચિત્ત; પણ માથી ન રહાય પિયા રૈ, કહા વિના સુષુ મિત્ત. પિ. ૩. ઘર અપને વાલમ કહેા રે, કાણુ વસ્તુકી ખાટ; ફાગત તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પેટ, (૫. ૪. સુની સુમતાકી વિનતિ ૐ, ચિદાનંદ મહારાજ; કુમતાનેડુ નિવારકે પ્યારે, લીના શિન્નપુર રાજ. પિ. પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org