________________
સક્ઝાય અને પદ-વિભાગ
૭૬૩ અધૂરા. પ્રભુત્ર ૧, પરબસ બસત લહત પરતક્ષ દુઃખ, સબહી બાસે સનરા; નિજ ઘર આપ સંભાર સંપદા, મત મન હાય સનરા. પ્રભુ૨. પરસંગ ત્યાગ લાગ નિજ
ગે, આનંદ વેલી અંકૂરા; નિજ અનુભવ રસ લાગે મીઠ, ન્યું ઘેવરમેં છૂરા. પ્રભુ ૩. અપને ખ્યાલ પલકમેં ખેલે, કરે શત્રુકા ચૂરા સહજાનંદ અચલ સુખ પાવે, ઘેરે જગ જસ નુરા. પ્રભુ. ૪. ૧૩૬ પદ ૨૮ મું. ચિદાનંદઘન પ્રભુની જોડી રાગ--જયજયવંતી
પપદી ગીત અજબ બની હે જોરી, અર્ધગ ધરી છે ગરી, શંકર શક હિ છોરી, ગંગ સિર ધરી છે. અ. ૧. પ્રેમકે પીવત પ્યાલે, હેત મહા મતવાલે; ન ચલત તિહુ પાલે, અસવારી કરી છે. અ. ૨. જ્ઞાનીકે એસે ઉત્સાહ, સમતાકે ગલે બાંહ; શિરપર જગનાહ--આણ, સુર-સરી રહે. અo ૩. લેકકે પ્રવાહ નાંહિ, સુજસ વિલાસ માંહિ, ચિદાનંદ-ઘન છાંહિ, રતિ અનુસરી છે. અ. ૪.
૧૩૭ પદ ૨૯ મું. ચિદાનંદઘનનું સ્વરૂપ રાગ-કાનડે
અજબ ગતિ ચિદાનંદઘનકી, (ટેક) ભવ-જંજાલ શક્તિસું હોવે, ઉલટ પુલટ જિનકી. અજબ ૧. ભેદિ પરિણતિ સમકિત પાયે, કમ-વજ–ઘનકી એસી સબલ કઠિનતા દીસે, કેમલતા મનકી. અજબ૦ ૨. ભારી ભૂમિ ભયંકર ચૂરી, મેહ રાય રનકી; સહજ અખંડ ચડતા યાકી, ક્ષમા વિમલ ગુનકી. અજબ. ૩. પાપ વેલી સબ જ્ઞાન દહનમેં, જાલી ભવ વનકી; શીતલતા પ્રગટી ઘટ અંતર, ઉત્તમ લચ્છનકી. અજબ૦ ૪. ઠકુરાઈ જગ જનતે અધિકી, ચરન કરન ધનકી, અદ્ધિ વૃદ્ધિ પ્રગટે નિજ નામે, ખ્યાતિ અકિંચનકી. અજબ પ. અનુભવ બિનુ ગતિ કેઉ ન જાને, અલખ નિરંજનકી, જસગુન ગાયન પ્રીતિ નિવાહ, ઉનકે સમરકી, અજબ૦ ૬. ૧૩૮ પદ ૩૦ મું. અવિનાશી ચિદાનંદ રાગ-સેહની અથવા કાફી
ચિદાનંદ અવિનાસી છે, મેરે ચિદાનંદ અવિનાસી છે. ટેક. કેર મારિ કરમકી મેરે, સહજ સ્વભાવ-વિલાસી છે. ચિદાત્ર ૧. પુદ્ગલ ખેલ મેલ જે જગક, સે તે સબહી વિનાસી હે; પૂરન ગુન અધ્યાતમ પ્રગટે, જાગે જોગ ઉદાસી છે. ચિદા૦ ૨. લિંગ વેષ કિરિયાકુ સબહી, દેખે લેક તમાસી હે ચિન મૂરતિ ચેતન ગુન ચિન્હ, સાચે સઉ સંન્યાસી હો. ચિ૦ ૩. દર દેવાલકી કેતિ દોરે, મતિ વ્યવહાર પ્રકાસી હો; અગમ અગોચર નિશ્ચય નયકી, દેર અનંત અગાસી છે. ચિદા° ૪. નાના ઘટમેં એક પિછાને, આતમરામ ઉપાસા હે; ભેદ કપનામે જડ ભૂલ્ય, લુબ્ધ તૃષ્ણ દાસી હ.” ચિદા૫. પરમ સિદ્ધ નવ નિધિ હે ઘટમેં, કહા હુંહત જઈ કાશી હે; જશ કહે શાંત-સુધારસ ચાખે, પૂરણ બ્રા અભ્યાસી છે. ચિદાત્ર ૬.
૧૩૯ પદ ૩૧ મું. અવિનાશીમાં મગ્નતા. રાગ-ભીમપલાસી મન કહી ન લાગે છે જે રે, મન ટેક. પૂરન આસ ભઈ અલી ! મેરી, અવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org