________________
સજજન સન્મિત્ર રચના દલ શોભા આનંદ.અ. ૨. કયું ગ્રીવ ભુજ કમલનાલ કર, રક્તત્વ અનુચંદ; હૃદય વિશાળ થાળ કટિ કેસરી, નામિ સરોવર બંદ. અ. ૩. કદલી ખંભ યુગ ચરન સરોજ જસ, નિશદિન ત્રિભુવન વંદ, ચિદાનંદ આનંદ મૂરતિ એ શિવદેવીનંદ. અ૦ ૪.
૧૫૭ પદ ૧૬ મું રાગ-ભરવ વિરથા જન્મ ગમાયે મૂરખ ! વિરથા. એ આંકણ, ચંચક સુખરસ વશ હેય ચેતન, અપને ભૂલ નસાયે; પાંચ મિથ્યાત ધાર તું અજહું, સાચ ભેદ નવિ પાયે. મૂરખ૦ ૧. કનક કામિની અરુ એકથી, નેહ નિરંતર લાયે તાથી તે ફિરત સુરાને, કનક બીજ માનુ ખાયે. મૂરખ૦ ૨. જનમ જરા મરણાદિક દુઃખમેં, કાળ અનંત ગમાયે અરહટે ઘટિકા જિમ કહો યાકે, અંત અજહું નવિ આયે. મૂરખ ૩. લખ
રાશી પહેર્યા ચોલના, નવ નવ રુપ બનાયે; બિન સમકિત સુધારસ ચાખ્યા, ગિણતી કે ન વિણાયે. મૂરખ૦ ૪. એતી પર નવિ માનત મૂરખ, એ અચરિજ ચિત આ ચિદાનંદ તે ધન્યજગતમેં, જિણે પ્રભુશું મન લા. મૂરખ૦ ૫.
૧૫૮ પદ ૧૭ મું. રાગ–ભરવ જગ સપનેકી માયા રે નર! જગ સપને કી માયાએ આંકણ. સપને રાજ પાય કેઉ રંક ર્યું, કરત કાજ મન ભાયા; ઉધરત નયન હાથ લખ ખપર, મન હું મન પછતાયા. રેનર ! ૧. ચપળા ચમકાર જિમ ચંચળ, નર ભવ સુત્ર બતાયા; અંજલી જળ સમજગપતિ જિનવર, આયુ અથિર દરશાયા. રે નર !૦ ૨. વન સંધ્યારાગ રુપ કુનિ, મળ મલિન અતિ કાયા;વિણસત જાસ વિલંબ નચક, જિમ તરુબરકી છાયા. રે નર !૦ ૩. સરિતાવેગ સમાન સંપત્તિ, સ્વારથ સુત મિત જાયા; આમિષલુબ્ધ મીન જિમ તિન સંગ, મોહજાળ બંધાયા રે નર !. ૪. એ સંસાર અસાર સાર પિણ, યામેં ઇતના પાયા ચિદાનંદ પ્રભુ સુમરન સેતિ, ધરિયે નેહ સવાયા. રે નર ! પ.
૧૫૯ પદ ૧૮ મું. શ્રી ઋષભજિન સ્તવન રાગ-પ્રભાતી
માન કહા અબ મેરા મધુકર ! માનવ એ આંકણી. નાભિનંદકે ચરણ સરોજમે', કીજે અસલ બસેરા રે, પરિમલ તાસ લહત તન સહેજે, ત્રિવિધ તાપ ઉતેરા રે. માનવ ૧. ઉદિત નિરંતર જ્ઞાનભાન જિહાં, તિહાં ન મિથ્યાત્વ અધેરા રે, સંપુટ હેત નહીં તાતે કહા, સાંજ કહા સવેરા રે. માન. ૨. નહીંતર પછતાવેગે આખર, વીત ગય એ વેરા રે; ચિદાનંદ પ્રભુ પદકજ સેવત, બહુરી ન હોય ભવ ફેરા રે. માનવ ૩.
૧૬૦ પદ ૧૯ મું. રાગ–ધનાશરી ભૂલે ભમત કહા વે અજાન ! ભૂલ્યએ આંકણી. આલ પંપાલ સકલ તજ મૂરખ, કર અનુભવરસ પાન. ભૂ૦ ૧. આય કૃતાંત ગહેશે ઈક દિન, હરિ મૃગ જેમ અચાનક હેય તન-ધનથી તું ન્યાર, જેમ પાકો તરુપાન. ભૂલ્યા૨. માત તાત તરુણી સુખસંતી, ગરજ ન સરત નિદાન, ચિદાનંદએ વચન હુમેરા ધર રાખે પ્યારે કાન. ભૂ૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org