________________
સજ્જન સન્મિત્ર માને દિલ ભરી દશન મુજને દીજે, કૃપા કરી સેવક સુખ કીજે. ૧૫.
દેહા -તું વાસી ગુજરાતને, નવખંડે તુજ નામ; મગરવાડે માટે મરદ, કવિયાં સારે કામ. ૧૬. સેવકને થે શીખવે, હુકમ પ્રમાણુ હમેશ; જિણ વિધ હું પૂજા કરું, સેવા દિઓ હમેશ. ૧૦. કરો અગાડી કવિયણ, માણિભદ્ર માબાપ; દિલભરી દશન ટીજીએસેવક ટાલ સંતાપ. ૧૮. માણિભદ્ર મહારાજ શું, ઉદય કરે અરજ; મૂલમંત્ર સજને દીયે, રાખ માહરી લજજ. ૧૯. આ અડિયલ ઈદ-વસુધામાં મારી લાજ વધારે, ન્યાત ગોત્રમે કુકસ નિવારે; દુખ દાલિદ્ર હરિજે દૂરે, પુત્ર તણું તું વાંછા પૂરે. ૨૦ સેનાનીને તું સમજાવે, અવનીપતિ પણ ચરણે આવે; વિઘ અનતે રાજ નિવારે, માણિભદ્ર મુજ શત્ર નિવારે. ૨૧. સઘલાં નરનારી વશ થાય, શાકિણી ડાકિણી નાસી જાય; ભૂત પ્રેત તુજ નામે નાસે, નાહર ચોર કદિ ના પાસે. ૨૨. મોટા દાનવ તુંહિ મરડે, તાવ તેજા તુહિજ તેઓ હરિહર દેવ ઘણુય હોયે, તિણુમેં તુમ સરિસે નહીં કે. ૨૩. ભાવે અડસઠ તીરથ ભેટે, ભાવે શ્રી માણિભદ્રને ભેટે; સુરપતિ માહરી અરજ સુણજે, કવિયણને તતક્ષણ સુખી
જે. ૨૪. તાહ પાર ન પામે કેઈ, જાલીમ વીરરી જગમાં જોઈ ઘો વંછિત માણિક વરદાઈ, સેવકને ગહગટ્ટ સવાઈ. ૨૫.
કલશ. છપ્પન ઈદ-ગુણ ગાતાં ગહગટ્ટ, અન્ન ધન કપડા આવે, ગુણ ગાતાં ગહગઢ, પ્રગટ ઘર સંપદા પાવે; ગુણ ગાતાં ગહગઢ, રાજમાન જ દીરા, ગુણ ગાતાં ગહગટ્ટ, લાક સહુ પૂજા હા; સુખકુશલ આશા સફલ, ઉદયકુશલ એણી પરે કહે; ગણું માણિકનાં ગાવતાં, લાખ લાખ રઝાં લહે. ૨૬.
૪૭ કર્મ ઉપર છંદ વ્યાપાઈ -આદિ જિનેશ્વર કરું પ્રણામ, સમરું સરસ્વતી સામિણું નામ; કમ તણું ગતિ વિષમી કહું, કમ તણું ફલ સુણજે સહ. ૧. કમેં આદીસર ભગવન, વર્ષ દિવસ નવ પામ્યા અન્ન; ભરત બાહુબલ ઝગડે કરિયો, કામે મહિલનાથ સ્ત્રીવેદ ધરિ. ૨. આદીસર સાથના યતિ, મૂકી વેષ હુઆ મઠપતિ બંધક સૂરિ શિષ્ય પાંચસેં, ઘાણી ઘાલ્યા શિવપુર વસે. ૩. શિષ્ય સહુ મુક્તિ પામ્યા સહી, આપ ભુવનપતિ પદવી લહી; ક બ્રહ્મા કર્યો કુંભાર, કમેન વિણ દશ અવતાર કમેં ઈશ્વર દીધી શીખ, કર્મ મુંજ મંગાવી ભીખ. ૪. કમે ઈંદ્ર અહિલ્યાશું રમ્યા, કમેં રામચંદ્ર વન ભયે, કિમે પાંડવ ગયા વિદેશ, કમેન નલ ભમીયા બહુ દેશ. ૫. દમયંતીને પડ્યો વિયેગ, કુબેરદત્ત માય બહેન સંયેગ; બંધક કુમાર ઉતારી ખાલ, સતી સુભદ્રા ચઢીયું આલ. ૬. વંકચૂલ રાય ઘરે અવતાર, ચેર થઈ રહ્યો પલ્લિ મઝાર; મલયાસુંદરી મહાબલ ધણી, પૂવે કર્મ કયાં રે વણી. ૭. વંશ અગ્રે એલાચી પુત્ર, કમે પાપે જ્ઞાન પવિત્ર; કર્માવશે શ્રી આદ્રકુમાર, મૂકી વેષ માંડ્યો વ્યાપાર. ૮. ગજસુકુમાર શિર બાંધી પાલ, ભરી અંગાર કરા પરજાલ, કમેં નવ નંદ કરપી હુઆ, મમણ ધન મેલીને મુઆ. ૯. યુગલ ગયું કમે નારકી, શૂલી સુદશન કરમે થ; મુનિ આષાઢ કીધું એમ, ગુરુ ઠંડી વેશ્યાશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org