________________
મંગલ પ્રવેશિકા
૪૫ શ્રી માણિભદ્રજીનેા છંદ
ત્રાટક:-શ્રી માણિભદ્ર સદા સમરા, ઉર બીચમેં યાન અખંડ ધરા; જપીયાં જય જયકાર કરા, ભજીયાં સહુ નિત્ય ભડાર ભરશે. ૧. જે કુશળ કરે નામ જ લીયાં, આનંદ કરે. દેવ આશ કીયા; સૌભાગ્ય વધે જગ સહસ્ર ગુણા, દિલ સેવક દે પ્રભુ જશ દુગુણૢા. ૨. અરિયણુ સહુ અલગા ભાગે, વિરુઆ વૈરી જન પાય લાગે; સંકટ શાક વિયાગ હરે, ઉંણુ વેલા આપ સહાય કરે. ૩ ભૂત ભયંકર સહુ ભાગે, જક્ષ ચાગિણી સાયિણી નિવ લાગે; વાય ચારાશી જાય અલગી, લખમી સહુ આય મળે વેગી. ૪. ગુલ પાપડીયાં ગુરુવાર દિને, લાપસીયા લાડુ શુદ્ધ મને; ધૂપ દીપ લ નૈવેધ ધરા, આઠમ દિન પૂજા અવશ્ય કરા. પ. જેના દિન પ્રતિ જાપ સદા, તસ સુપનાંતરમે પ્રત્યક્ષ કા; જીપીયાં સહુ જાયે આપદા, કાઇ મણા ઘરે રહે ન કદા. ૬. મહમદ સારૂ તમે જસ કરીયા, ગુણસાયર જીસ્ચેા તમે ગુણ ભરીયા; શ્રી દીનાનાથજી દયા કરી, શિર ઉપર હાથ દીયા સખો. ૭. ભવિયણુ જે ભાવે ભજશે, કારજ સિદ્ધિ આપણી કરશે; પૂજ્યાં પુત્ર વધે દુગુણા, કિણી વાતે કદિ રહે નહીં ઉણુા. ૮. શ્રી માણિભદ્ર મનમે ધ્યાવેા, સુખ સૌપતિ. સહુ વેગે પાવેા, લક્ષ્મીકીતિ વર આપ લહે, શિવકીતિ મુનિ એમ.સુજશ કહે. ૯. ૪૬ શ્રી માણિભદ્રજીના છંદ
દોહા-સરસ વચન દ્યો સરસ્વતી, પૂજી' ગુરુકે પાય, ગુણ માણિકના ગાવતાં, સેવકને સુખ થાય. ૧. માણિભદ્રને પામીયા, સુરતરુ જેવા સ્વામી; રોગ શાક ૢ હરે, નમુ ચરણુ શિર નામી. ૨. તું પારસ તું પારસા, કામકુંભ સુખકાર; સાહિબ વરદાયી સત્તા, આતમના આધાર. ૩. તુંહિ જ ચિંતામણિ રતન, ચિત્રાવેલ વિચાર, માણિક સાહિબ માહુરો, દોલતને દાતાર. ૪. દેવ ઘણા દુનિયાં નમે, સુણતા કરે સન્માન; માણિભદ્ર માટેા મરદ, દીપે દેશ દીવાન. ૫.
અડિયલ-છદ :-દીપા જગ માહિ દીસે, પિશુન તણાં દલ તુંહિજ પે; આઠે ભયથી તુંહિ જ ઉગારે, નિંદા કરતાં શત્રુ નિવારે ૬. ગજમુખ દેવ મહા ઉપગારી, અરાવણુ જિષ્ણુરે અસવારી; માણિભદ્ર માટેા મહારાજા, વાજે નિત છત્રીશે વાજા'. ૭. હેમવિમલ સૂરિ ગ્રાહાઇ, ક્ષેત્રપાલ જિણે કાઢયા જાઇ; એણે વેલા માણિક તું ઉઠયા, ભેરવને ગુરજાશું ફૂટયા. ૮. માનેાજી માણિક વચન હમારા, થેં માટે હું ચાકર થારા; માણિભદ્રજી વાચા માની, કાલા ગારો કા કાની. ૯. પાટ ભક્ત પણ વાચા પાલી, લતી સામગરી સંભાલી; જાલિમ માણિક ખાંડે ઝાહ્યા, દેશ અઢારે દિ ઉજવાત્સ્યા. ૧૦, કુમતિ રાગ કીયા નિકંદન, માણિભદ્ર તપગચ્છ કેરા મંડન, ધ્યાન ધરે એક તારી જ્યારે, તેહનાં કારજ વેલાં સારૂં. ૧૧. મેલ શિર રાખે દરબારે, વસુધા કીતિ અધિક વધારે, આઠમ ચૌદસ જે આરાધે, સઘલા જાપ દીવાલી સાધે. ૧૨. શ્રી માણિભદ્ર પૂજે જે માટા, તાસ ઘરે કદિય ન આવે ત્રાટા; ભાવે કરી તુજને જે લેટે, માણિક તેહનાં દાલિદ્ર મેટે. ૧૩,
૩૭
ધ અખૂટ તે મહે રુદ્ધિ પાવે, માણિક તત્ક્ષણુ રાગ ગમાવે, સેવકને તું બાંહે સાહિં, મહિમા થાયે મહીચા માંહિ. ૧૪, ને મુજને સેવક કરી જાણા, તા માણિક એક વિનતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org