________________
સજજન સમિ હરિ અરિ કરિ, જલન જલદર, નામ જયાં દુઃખ દૂર કરે; પઉમા. ૫. પારસ પરમેશ્વર, ભુવન દિસેસર, અલસર પદ સેવંતી; ક્ષમા જિન ઉત્તમ, પદ્મવિજય, શુભ રૂપવિજય પદ દેવતી, શંખેસર ઈસર, ત્રિભુવન દિનેસર, સેવાકારી ભક્તિ કરે ઉમા. ૬.
૪૪ શ્રી પદ્માવતી માતાને છંદ ક @ા કલિકુંડ દંડ, શ્રી પાર્શ્વનાથ સંરતુવે;
ધરણેન્દ્ર શચિ સાકં, ધમકામાર્થ સિદ્ધયે. ત્રિભગી છદઃ-શ્રી પાર્શ્વનાથ પ્રતિમા, સહિત ગિરિમા, મહિતલ મહિમા, વિસ્તરણી; ધરણીધર રાણી, તું જગ જાણી, ભવિયણ પ્રાણી, ભય હરણ, શાસન જયકારી, સમક્તિધારી, તું સહચારી, શીલવતી; સંતુષ્ઠા ભવમે, દેવી પદ્મ, માત ગિરિમા જૈનમતી. ૧. નાગિણી સમકાલી, જીત કરવાલી, ઝાક માલી વેણુવતી; જીત મીન કપલી, સેંથે ફ્રેલી, આડ અમૂલી, શિર ધરતી; તિલકાંકિત ભાલી, પીતમ આલી, ભૂષણમાળા, ભાગ્યવતી; સંતુષ્ઠા, ૨. કંચન સમ વરણી, સકલા ભરણી, શીતલ કરણી, મમુખી; ગન્નત ઉજવલ, કાને કુડલ, જીત રવિમંડલ, કમલાક્ષી; ગગણાંગણ ગયણી, વિકસિત નયણી, અવિચલ વયણી, માત સતી, સંતુઠા ૦ ૩. નાસા અણિયાળી, અધર પરવાલી, જીભ રસાળી, નિરદેશી; દાડિમ કણદતી, મધુર લવતી, જિન ગુણ ઘુણતી, તાર નખી જીત કિન્નર વાદી, સુસ્વર નાદી, જિન ગુણ લાધી, રાગવતી સંતુષ્ઠા૦ ૪. કર ભુજ દંડી, મંડિત ચૂલ, ગંભીર ઊડી, નાભિ ભરી ઉર ઉન્નત સારા, કંચુકી ભાશ, વિલસિત હાર, કૃદરી, કટિ મેખલા કરણી, હરિ કટિ હરણી; ઝાંઝર ચરણ, હંસપદી, સંતુષ્ઠા૫. પુષ્પાબર વચ્ચે, રૂપ વિચિત્ર, રાજિત છત્રે, રાજવતી; હસ્તાયુધમાના, કુર્કટ યાના, પાન સુપાના, પુણ્યવતી; પહિરણ પટકેલી, ચરણ ચલી, લીલ કપિલી, સચરતી; સંતુષ્ઠા. ૬. હું મતિ લાવવાસી, તવ ગુણ રાશિ, ન શકું ભાષિ, પૂણુમતિ; તુમ વિણ નવિ જાચું, માનો સાચું, દે વર યાચું, દાનવી; આવી અવતરજે, મહેર જ કરજે, સમય સરજે, સારમતી; સંતુઠા, ૭. શિવ આસિત કામા, પ્રાગમ રામા, ગુરુ અગિરામા, શક્તિમતી; ચંદન કૃષ્ણગ૨, ચંપક કેશર, લેગ મનેહ૨, દીપવતી; ચિંતામણિ મંત્ર, વશિકર ય, હોમ પવિત્ર, તૃપ્તિ મતી; સંતુષ્ઠા૮. નિજ સેવક વછે, વાંછિત દેજે, હેજ કરે જે, હેજવતી; સંતાન વધારે, દુકૃત વારે, ધર્મ સંભારે, ધીરમતી, સજજન મન રંજે, દુજને ગંજે, ભાવઠ સંજે, કામગતી; સંતુઠા ૯. દવ સાયર પીયા, બંધન જડીયા, આયુ સંકલીયા, ઉદ્ધરણું; હસ્તિ હરિ વાઘણુ, વિષધર સાપણ, શાકિની ડાકણ, નિગ્રહણ દુષ્ટા ભય હરણું, શુદ્રા વરણી, રક્ષા કરણી, માતા સતી; સંતુષ્ઠા૦ ૧૦.
કલશ :-અતિશયવંત અનંત સદા જગ સાચી દેવી, સમકિત પાસે શુદ્ધ શ્રી જિન શાસન સેવી, અધો મદય આકાશ રાસ રમંતી અમરી, સેવક જન આધાર સારી કરે મન સમરી, ફણપતિ મંડિત પાસ પ્રતિમા મસ્તક ધરણી, હર્ષસાગર કહે હર્ષાશું પદ્માવતી પૂજે સુખ કરણું. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org