SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ પ્રવેશિકા સદાનંદ કંદ, ભજે ભાવઢું પાશ્વગેડી જિદ. ૧. જગતું જાગતિ જેહની તિ દિીસે, પરબ્રહ્મને પામતી વણે વીસેક કરે સેવના જાસ જેગીસ વૃદ, ભજે. ૨. જગન્નાથ તું વિશ્વરૂપીત્વમેવ, ભલે પુણ્યથી મેં લહી તુજ સેવ; વપુસ્તજને પુંજ જાણે દિણંદ, ભજે. ૩. પ્રત્યે તાહરું તેજ ત્રિલેકય માંહે, થયું એક હું તે હવે કુઠતાં હે; ભલે ભેટ લાધી મિટ દુઃખ દંદ, ભજે, ૪. ઘણા અન્ય તીથીય જે દેવ દીસે, મહિયંમને તેહથી નવ હીસે; લહિ સ્વામિનું નામ પામ્ય સુભદ્ર, ભ૦ ૫. અહી મૂઢ માને કિર્યું અન્ય દેવા, કરે એક ચિત્તે પ્રભુ પાસ સેવા સત્ કમકુંભી ઘટા સિંહનાદં, ભ૦ ૬. ઘણું ઢું કહું એહ છે સ્વામી મીઠે, ભમંતા ભવે એ સમે કે ન દીઠે; મુખ ભતું જાણીએ પૂર્ણચંદ, ભજો. ૭. જલે ચંદ્ર બિંબ યથા ભિન્ન ભાસે, પ્રભુ વ્યાપક ત્વયથા સુપ્રકાશે, પરકો ન દાખી શકે બુદ્ધિમંદ, ભજે. ૮. જગતું હતુરતવાદિવસે, અસત્ હેતુ વત્ ભાસમાના અનેક, નમે તત્વ પારં ચતુષષ્ઠિ ઈન્દ્ર, ભ૦ ૯. કિસી ભીતિ સંસારની ચિત્ત આણે; પ્રભુ ધ્યાન ઉદ્ધારનું કામ જાણે; કૃપાવલીને કંદ એ છે મુણિંદ, ભજો. ૧૦. અસાધારણ વિભે તૂ વિરાજે, ગુણાનાં ગુણરેય સંદેહ ભાંજે; જગત્ ભાવભાસી ગ્રહ્યો તત્વ છંદ, ભજે. ૧૧. વિભે! જ્ઞાન દયાને સદા રંગ રાતે, પ્રભુ ! તારું નામ હું મસ્ત માતો; ગો રોગ લહ્યો સુખ પૂરે, પ્રભુ ! પાસજી દયાન થઈ છે હરે, ૧૨. ઘણું દિનથી આપણે સ્વામી પામી, કરી વિનતિ આજ મેં સીસ નામી; હવે સેવક રિદ્ધિ દીજે સંભાલી, પ્રભુ પાસજી આસ એક છે તમારી. ૧૩. કલશ -ઈર્થ શ્રી ગેડીશ્વર પાશ્વ સ્તુતિ પંથમ નિત્ય પ્રદ પ્રદે, ભવ્યાનાં ભવભીતી ભેદ નિપુણું પ્રદામ ધામાસ્પદમ; નિત્ય સત્કવિરાજ રજિસુમતે પાદ પ્રસાદાદસી, રામેણુદ્દભુત વૈભવો વર તનુ સૌખ્યપ્રદઃ સવંદા. ૧૪. ૪૩ શ્રી પદમાવતી માતાને છંદ દેહા-દાનવ મુચિત સધન ધન, ચલિતાસન અહિરાજ; ફનન થગન પદ્માવતી, નચત નાચ શિવ કાજ. ૧. છંદ ચાલ-પાય ઠમકતી મણુણ, ઘુઝર ઝણણ, ઘણુણ, નેઉર ઘણુકતી; ચુડી અતિ ખણણ, ઘુઘરી ઘણુણ, ફણુણ, કુદડી ફરકંતી; વીણારવ જણણ, કાંશીય કણણ, તણુણ તંતીય તાણ ભરે; ૨ઉમાઈ અમરીય જિનગુણ સમરીય, રંગભર રચીય નાચ કરે. ૧. વાજત સમ તાલન, દુંદુહી ચાલન, ભાલન ફેરી ભણતંતી, ડુકમ ડમ ડમનન, શંખશોભનન, કણણ કાંશીય કણકુંતી; કલ અકલયકારી, અતિ મનોહારી, વાણી શ્રવણ સુખ કરે; પઉમા. ૨. માણુક પગ કડીયાં, મોતીશું જડીયાં, આડી અંગે પંતી; લાયક જગનાયક, મન મથ ઘાયક, પાયે અખીયાં રેપંતી; બામડી લડાવતી, જિનગુણ ગાવતી ભાવતી ભાની ચિત્ત ખરે, પઉમા. ૩. વાજે ડફ વીણા, રસભર લીણા, ઝીણા નાદે ઝણતી; આવે અલવતી, દેવીસુ પંતી, દેહ સુકંતી દીપતી, ચુંદડી નવરંગી, આંગિયા ચંગી, નવલ સુરંગી રંગ ભરે; પઉમા. ૪. તું દૈત્ય સંહારી, વિન વિડારી, સમક્તિધારી, જયકારી; શાસન સારી, સગ ભય વારી, અહિપતિ પ્યારી, મને હારી; સાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy