________________
૩૪
૩૯ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના છંદ (૯)
આણી મનસુધી આસતા, દેવ જીહારુ સાસ્વતા; પાર્શ્વનાથ મનવાંછિત પૂર, ‘ચિંતામણુ’ મહારી ચિંતાચૂર. ૧. અણુયાલી તારી આંખડી, જાણે કમલ તણી પાંખડી; મુખ દીઠાં દુ:ખ જાવે ૬-ચિંતામણ૦ ૨. કા કેહુને કે કેહને નમે, મ્હારા મનમાં તુહી જ ગમે; સદા જુહારુ ઉગતે સૂર-ચિંતામણુ॰ ૩. વિડીયા વાલ્ડેસર મેલ, વૈરી દુસમણુ પાછા ઠેલ; તું છે મ્હારે હાજરાહજૂર-ચિંતામણુ૦ ૪. એહ સ્તોત્ર જે મનમેં ધરે, તેઢુના કાજ સદાય સરે; આધિ-વ્યાધિ દુઃખ જાવે ક્રૂર-ચિંતામણુ૦ ૫. મુજ મન લાગી તુમસું પ્રીત, દુજો કાય ન આવે ચિત્ત; કર મુજ તેજ પ્રતાપ પ્રચૂર-ચિંતામણુ૦ ૬. ભવભવ દેયા તુમ પદ્મ સેવ, શ્રી ચિંતામણુ અરિહંત દેવ; સમય સુંદર કહે ગુણ ભરપૂર ચિંતામણુ૦ ૭. ૪૦ શ્રી ગાડી પાર્શ્વનાથના છંદ (૧૦)
ધવલપિંગ ગાડી ધણી, સેવક જન આધાર; પચમ આરે પેખીએ, સાહિબ તું જગ સીરદાર. ૧. છંદ :-તને માન-માયા ભજો ભાવ આણી, વામાન દને સેવીએ સાર જાણી; જુએ નાગને નાગણી એક ધ્યાને, પામ્યા ઇંદ્રની સપદા મેધધાને. ૨. વસ્યા પાટણે કાલ કેતા ધરાવે, પછે પધાર્યાં પ્રભુ પ્રેમસ્યું પારકરામે; થલીમાં વલી વાસ કીધા વિચારી, પૂરે લેાકની આસ ત્રિલેાકધારી. ૩. ધરી હાથમાં લાલ કખ્ખાન રંગે, ભીડી રાતડી ગાતડી નીલ અગે; ચઢે નીલડે તજઈ વિધન્ન નિવારે, ધાય વા૨ે પથ ભૂલાં સુધારે. ૪. જિષ્ણુ પાસ ગાડી તણા સૂપ જોયા, તિણે કમનાં અધના જોર ખાયા; જિજ્ઞે પાસ ગાડી તણા પાય પૂયા, શત્રુ સવથી તેઢુના દૂર યા. ૫. સવ` દેવદેવી થયાં આજ ખાટાં, પ્રભુ પાસજીનાં પરાક્રમ મેટાં, ગાડી પાસ જોરે નવખંડ ગાજે, જેહુથી સાકિની–ડાકિની દૂર ભાજે. ૬. પૂરે કામના પાસ ગાડી પ્રસિદ્ધો, ટલે માહરાજા જિણે જોર કીધા મહા દુષ્ટ દુરદ જે ભૂત ભૂડા, પ્રભુ નામ પામે સવ ત્રાસ ગુ’ડા. ૭. જરા જન્મના રોગના મૂલ કાપે, આરા સદા સર્વાંદા સુખ આપે; ઉદયરત્ન ભાખે નમા નાથ ગાડી, નાખા નાથજી દુઃખની જાલ ત્રાડી. ૮.
૪૧ શ્રી ગાડી પાર્શ્વનાથના છંદ (૧૧)
સરસતી સામિની આપ સુરાણી, વચન વિલાસ વિમલ બ્રહ્માણી; સકલ ન્યાતિ સંસાર સમાણી; પાદ પરણમું જોડી યુગ પાણિ. ૧. પારસનાથ પ્રગટ પરમેશ્વર, અતુલી બલદાતા અલવેસર; નવ ગઢ થથલ ગઉડી પુર નાયક, દેવ સકલ વંછિત સુખદાયક. ૨.
*
*
સજ્જન સન્મિત્ર
*
કલશ:-તેણી ધરા જસ તુજ ઉદૃષિ તિહી દીપ અસખિત; વ્યોમ ધણ પાયાલ આણુસુર વહે અખડિત, અસુર ઈંદ્ર નર અમર વિવિધ બ્યતર વિદ્યાધરું, સેવે તુજ પય સત્તા નામ જસુ જપે નિર ંતરુ, જગનાથ પાસ જિનવર જયા મન કામિત ચિંતામણી; કવિ કુશલલાભ સ`પત્તિ કરણ ધવલપિંગ ગાડી ધણી. ૨૩.
૪૨ શ્રી ગાડી પાર્શ્વનાથને છંદ (૧૨)
નમું શારદા સાર પાદારવિંદ, મુદા વણુ છું માત વામા સુનંદ; જગત ધ્યેયરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org