________________
મંગલ પ્રવેશિકા
૩૮ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ છંદ (૮) દેહા -કલ્પવેલ ચિંતામણી, કામધેનુ ગુણ ખાણ, અલખ અગોચર અગમ ગતિ, ચિદાનંદ ભગવાન. ૧. પરમ તિ પરમાતમા, નિરાકાર કિરતાર, નિર્ભય રૂ૫ તિ રુપ, પૂરણ બ્રહ્મ અપાર. ૨. અવિનાશી તું એક છે, ચિંતામણિ શ્રી પાસ; અરજ કરું કરજેડ કે, પૂરો વંછિત આશ. ૩. મન ચિંતિત આશા ફળે, સકળ સિદ્ધવે કામ; ચિંતામણિકો જાપ જપ, ચિતાહર એ નામ. ૪. તુમ સમ મેરેકે નહી, ચિંતામણિ ભગવાન; ચેતનકી એહ વિનતિ, દીજે અનુભવ જ્ઞાન. પ.
ચોપાઈ-પ્રાણુત દેવલોકથી આયે, જન્મ વારાણી નગરી પાયે; અશ્વસેન કુળ મંડન સ્વામી, ત્રિહ જગકે પ્રભુ અંતરજામી. ૬. વામાદેવી માતાકે જાયે, લંછન નાગફણું મણિ પાયે; શુભ કાયા નવ હાથ વખાણે, નીલ વરણ તનુ નિર્મળ જાણે. ૭. માનવ જક્ષ સેવે પ્રભુ પાય, પદ્માવતી દેવી સુખદાય; ઈંદ્ર ચંદ્ર પારસ ગુણ ગાવે, ક૫વૃક્ષ ચિંતામણિ પાવે. ૮. નિત સમરે ચિંતામણિ સ્વામી, આશાપૂરે અંતરજામી; ધન ધન પારસ પુરિસાદાણું, તુમ સમ જગમે કે નહીં નાણ. ૯. તુમારો નામ સદા સુખકારી, સુખ ઉપજે દુઃખ જાયે વિસારી, ચેતનકે મન તુમારે પાસ, મનવંછિત પૂરે પ્રભુ આશ. ૧૦.
દેહા -ભગવંત ચિંતામણિ, પાર્શ્વપ્રભુ જિનરાય; ન નમે તુમ નામસે, રોગ સેગ મીટ જાય. ૧૧. વાત પિત્ત દૂરે ટળે, કફ નહી આવે પાસ; ચિંતામણિ કે નામસે, મીટે શ્વાસ ઓર કાસ. ૧૨. પ્રથમ દૂસરે તીસરે, તાવ ચોથીયે જાય; શૂળ બહોતેર દૂર રહે, દાદ ખાજ ન રહાય. ૧૩. વિસ્ફોટક ગડ ગુંબડાં, કેદ્ર અઢારે દૂર; નેત્રરંગ સબ પરી હરે, કંઠમાળ ચકચૂર. ૧૪. ચિંતામણિ કે જાપસૅ, રેગ શેગ મીટ જાય; ચેતન પાર્શ્વ નામક, સમારે મન ચિત્ત લાય. ૧૫.
ચોપાઈ–મન શુધેિ સમારે ભગવાન, ભયભંજન ચિંતામણિ દયાન; ભૂત પ્રેત ભય જાવે દૂર, જાપ જપે સુખ સંપતિ પૂર. ૧૬. ડાકણ શાકણ વ્યંતર દેવ, ભય નહી લાગે પારસ સેવ; જલચર થલચર ઉરપરિ જીવ, ઇનકો ભય નહીં સમરે પીવ. ૧૭. વાઘ સિંહભય નહીં હોય, સર્પ ગેહ આવે નહીં કેય; વાટ ઘાટમે રક્ષા કરે, ચિંતામણિ ચાહતા સબ હરે. ૧૮. ટોણ ટામણ જાદુ કરે, તુમ નામ લેતાં સબ ડરે; ઠગ ફાંસીગર તશ્કર હોય, દ્વેષી દુશ્મન દુષ્ટજ કેય. ૧૯. ભય સબે ભાગે તુમારે નામ, મનવંછીત પૂરો સબ કામ; ભય નિવારણ પૂરે આશ, ચેતન જપ ચિંતામણિ પાસ. ૨૦.
દેહા -ચિંતામણિકે નામ, સકળ સિદ્ધવે કામ, રાજઋદ્ધિ ૨મણી મળે, સુખ સંપત્તિ બહુ દામ. ૨૧. હુય ગય રથ પાયક મળે, લક્ષમી કે નહિ પાર; પુત્ર કલત્ર મંગળ સદા, પાવે શીવ દરબાર. ૨૨. કર આંબિલ ષટ માસક, ઉપજે મંગળ માળ. ૨૩. પારસ નામ પ્રભાવથી, વાધે બળ બહુ જ્ઞાન; મનવંછિત સુખ ઉપજે, નિત સમરો ભાગવાન. ૨૪. સંવત અઢારા ઉપરે, સાડત્રીશકે પરિમાણુ; પિષ શુકલ દીન પંચમી, વાર શનીશ્ચર જાણ. ૨૫. પઢે ગુણે જે ભાવશું, સુણે સદા ચિત્તલાય; ચેતન સંપત્તિ બહુ મળે, સમરો મન વચ કાય. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org