________________
સજન સન્મિત્ર : જડયાં, સેવન ભૂષણ સહુ સુઘડ ઘડયાં, વળી પહેરણ નવરંગ વેષ ઘણું, તુમ નામે નવી - રહે કાંઈ મણું. ૧૭. વૈરી વીરુઓ નવી તાકી શકે, વળી ચેર ચુગલ મનથી ચમકે, છળ છિદ્ર કદા કેહનો ને લગે, જિનરાજ સદા તુજ જયતિ જગે, ૧૮. ઠગ ઠાકુર સવી થરથર કપ, પાખંડી પણ કે નવી ફરકે; લુંટાદિક સહુ નાસી જાયે, મારગ તુજ જપતાં જય થાય. ૧૯. જડ મુરખ જે મતિહીન વળી, અજ્ઞાન તિમિર દુઃખ જાય ટળી; તુજ સમરણથી ડાહ્યા થાઓ, પંડિત પદ પામી પૂજાએ. ૨૦. ખસ ખાંસી ખયન પીડા નાસે, દુરબળ મુખ દીનપણું ત્રાસ; ગડથુંબડ કુષ્ટ કે સબળા, તુજ જાપે રોગ શમે સઘળા. ૨૧. ગહીલા ગંગા બહીરાય જીકે, તુજ ધ્યાને ગત દુઃખ થાય તીકે, તનું કાંતિ કળા સુવિશેષ વધે, તુજ સમરણ શું નવનિધિ સધે. ૨૨. કરી કેશરી અહીરણ બંધ સયા, જળ જલણ જળદર અષ્ટ ભયા; રાંગણ પમુહા સવી જાય ટળી, તુજ નામે પામે રંગરની. ૨૩. * ફ્રી અહં શ્રી પાશ્વ નમે, નમીઉણુ જપંતા દુષ્ટ દમે; ચિંતામણિ મંત્ર કે ધ્યાયે, તીણઘર દીન દીન દોલત થા. ૨૪. ત્રિકરણ શુધેિ જે આરાધે, તસ જશકિતિ જગમાં વાધે; વળી કામિત કામ સવે સાધે, સમીહીત ચિંતામણું તુજ લાધે. ૨૫. મદ મચ્છર મનથી દૂર તજે, ભગવત ભલી પરે જેહ ભજે; તસ ઘર કમળા કલ્લોલ કરે, વળી રાજ્ય રમણી બહુ લીલ વરે. ૨૬. ભયવારક તારક તું ત્રાતા, સજજન મન ગતિ મતિને દાતા; માત તાત સહદર તું સ્વામી, શિવદાયક નાયક હિતકામી. ૨૭. કરુણાકર, ઠાકુર તું હારે, નિશિ વાસર નામ જપું ત્યારે સેવક શું પરમ કૃપા કર, વાલેસર વંછિત ફળ દેજ. ૨૮. જિનરાજ સદા જય જયકારી, તુજ મૂતિ અતિ મેહનગારી; ગૂજજર જનપદ માંહે રાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે. ૨૯. ઈમ ભાવ ભલે જિનવર ગાયે, વામાસુત દેખી બહુ સુખ પાયે; રવિ શશિ મુનિ 'સંવ૭૨ (૧૭૧૧) રંગે, વિજય દેવ સૂરમાંહિ સુખ સગે. ૩૦. જય શંખપુરાધિપ પાર્શ્વ પ્રભે, સકલારથ સમિહિત દેહિ વિભે; બુધ હર્ષ રુચિ વિજય મુદા, લબ્ધિચી સુખ થાય સદા. ૩૧.
કલશઃ (વસંતતિલકવૃત્તમ) ઈર્થ સ્તુતઃ સકલ કામિત સિદ્ધિ દાતા, યક્ષાધિરાજ નત શંખપુરાધિરાજ, સ્વસ્તિ શ્રી હર્ષચી પંકજ સુપ્રસાદાત્, શિષ્યણ લબ્ધિ રુચિ નતી મુદા પ્રસન્નઃ ૩૨.
૩૭ શ્રી પાર્શ્વનાથ છંદ (૭) આપણુ ઘર બેઠા લીલ કરે, નીજ પુત્ર કલત્રશું પ્રેમ ધરે; તુમે દેશ દેશાંતર કાંઈ દેડ, નિત્ય પાસ જપ શ્રી જિન ડો. ૧. મનવાંછિત સઘળાં કાજ સરે, શીર ઉપર છત્ર ચામર ધરે; કલમલ આગળ ચાલે ઘોડે, નિત્ય, ૨. ભૂત ને પ્રેત પિશાચ વળી, સાયણિ ને ડાયણિ જાય ટળી; છળ છિદ્ર ન કોઈ લાગે જુડો, નિત્ય) ૩. એકાંતર તાવ સિયેતર દાહ, ઔષધ વીણ જાયે ક્ષણ માંહ; નવી દુઃખે માથું પગ ગુડે, નિત્ય, ૪. કંઠ માળ ગડ ગુંબડ સઘળા, તાસ ઉદર રોગ ટળે સઘળા; પીડા ન કરે ફન ગળ ફેડે નિત્ય, ૫. જાગતો તીર્થંકર પાસ બહુ, એમ જાણે સઘળે જગત સહક તતક્ષણ અશુભ કર્મ તોડે, નિત્ય ૬. પાસ વાણારસી પુરી નગરી, તીહાં ઉદયે જિનવર ઉદય કરી; સમયસુંદર કહે કરજોડી, નિત્ય, 9,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org