SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મ'ગલ પ્રવેશિકા 31 હર દેહધર, ધરણીપતિ નિત્ય સુસેવકર. ૧. કરુણારસ રાજિત ભવ્ય, ણિ સમ સુશોભિત મૌલિમણુિં; મણિ કચનરૂપ ત્રિકાટ ગઢ', ગઢતા સુર કિન્નર પાશ્વતટ. ૨. તિટનીતિ ઘાષ ગભીર સર, શરણાગત વિશ્વ અશેષ નર'; નરનારી નમસ્કૃત નિત્ય પદા, પદમાવતી ગાવતી ગીત સદા. ૩. સતતે દ્રિય કેપ યથા કમઠ·, કમઠાસુર વારણુ મુક્તિ હઠં; હઠ હેલિત કમ કૃતાન્ત બલ', ખલધામ રધર પ`કજલ.. ૪. જલજુ જય પુત્ર પ્રભા નયન, નયનાંજિત ભવ્ય નરેશમન; મનમથ સહિરુહવ નિસમ', સમતા ગુણુ રત્નમય. પરમ. ૫. પરમાત્મવિશાલ સદા કુશલ, કુશલ દિનનાથ સમ વિમલ, અલિની નલિની નલ નીલતન, તનુતા પ્રભુ પાર્શ્વ જિન સુધન. ૬. કૅલશ ઃ- સુધનધાન્યકર કરુણાપર, પરમશુદ્ધિકર· સુગતિવ રમ્, વરતર` અશ્વસેન કુèાદ્ભવ, ભવભ્રાતાના પ્રભુ જિન પાશ્વ સ્તુમ', છ. ૩૬ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથના છંદ (૬) તેટક વૃત્ત ઃ-જય જય જગનાયક પાર્શ્વ'જિન', પ્રણતાખીલ માનવદેવધન‘; શ‘ખેશ્વર મંડન સ્વામી જ્ગ્યા, તુમ દરીશન દેખી આનદ ભયેા. ૧. અશ્વસેન કુલાંખર ભાનુનિભ; નવહસ્ત શરીર હરિપ્રતિભ, ધરણેન્દ્ર સુસેવિત પાદયુગ', ભર ભાસુરકાંતિ સદા સુભ'ગ. ૨. નીજરૂપ વિનિર્જિત ૨ભપતિ, વદનતિ શારદ શેમતતી; નયનાંખુજ દી વિશાલતરા, તીલ કુસુમ સન્નીભ નાસા પ્રવરા, ૩. રસનામૃતકનૢ સમાન સદા, દેશનાલી અનારકલી સુખદા; અધરારુણુ વિદ્રુમ રગદ્યન. જયશ`ખપુરાભિષ પાર્શ્વજિન. ૪, અતિચારુ મુકુટ મસ્તક દ્વીપે, કાનેકુંડલ રવિંશશિ જીપે; તુજ મદ્ઘિમા મહિમડલ ગાજે, નીત પચ શબ્દ વાજા વાજે, ૫. સુર કીન્નર વિદ્યાધર આવે, નરનારી તારા ગુણ ગાવે; તુજ સેવે ચાસઠ ઇંદ્ર સત્તા, તુજ નામે નાવે કષ્ટ કદા, ૬. જે પૂજે તુજને ભાવ ઘણું, નવ નિધિ થાય ઘર તેડુ તણે; અડવડીયાં તું આધાર કહ્યો, સમરથ સાહીખ મેં આજ લહ્યો. ૭. દુ:ખીયાને સુખદાયક તું દાખે, અશરણને શરણે તું રાખે; તુજ નામે સંકટ વિકટ ટળે, વીછડીયાં વ્હાલાં આવી મળે. ૮. નટ વીટ લપટ ક્રૂરે નાસે, તુજ નામે ચાર ચરડ ત્રાસે; રણુરાઉલ જય તુજ નામ થકી, સઘળે આગળ તુજ સેવ થકી. ૯, યક્ષ રાક્ષસ કિન્નર સવી ઉગા, કરી કેસરી દાવાનળ વીહગા; વધ બધન ભય સઘળા જાવે, જે એક મને તુજને ધ્યાવે. ૧૦. ભૂત પ્રેત પિશાચ છળી ન શકે, જગઢીશ તવાભીધ જાપ થકે; મહાટા ભારીંગ રહે દૂ, દૈત્યાદિકના તું મદ ચરે, ૧૧. ડાયણી સાયણી જાય ટકી, ભગવંત થાય તુજ ભજન થકી; કપટી તુજ નામ લીયા કપે, દુજન સુખથી જીજી જ‘પે, ૧૨. માની મચ્છરાળા મુહ મેાડે, તે પણ આગળથી કર જોડે દુર્મુખ દુષ્ટાદિક તુંહી ક્રમે, તુજ નામે મ્હાડાં મ્લેચ્છ નમે. ૧૩. તુજ નામે માને નૃપ સબળા, તુજ જશ ઉજવળ જેમ ચંદ્રકળા; તુજ નામે પામેઋદ્ધિ ઘણી, જય જય જગદીશ્વર ત્રિજગ ધણી. ૧૪. ચિંતામણિ કામગવી પામે, હુય ગય રથ પાયક તુજ નામે; જનપદ ઠકુરાઈ તુ આપે; દુન જનના દારિદ્ર કાપે. ૧૫. નિધનને તુ ધનવ‘ત કરે, તૂટયેા કાઠાર ભ`ડાર ભરે; ઘર પુત્ર ફલત્ર પરિવાર ઘણેા તે સહુ મહિમા તુમ નામ તા. ૧૬. મણિ માર્થિક માતી રત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy