________________
સજજન સન્મિત્ર: હાર્યો ચક્ર મા, શ્રીપતિ સરિયો કાજએ, તિહાં પાશ્વ કેરું અતિ ભલેશું, ભુવન કીધું દીપd; તે નગર વાસ્ય શંખપુરસ્યું સુરલોકથી જીપતું. પ.
હાલ ચોથી ' અડીયલ ઈદ-શ્રી શંખેશ્વર પાસે સહકર, થાણ્યા શ્રીપતિ શ્રીગુણઆગર, પહેાતા દ્વારામતિ વિસર, શંખપુરી માહે શંખેશ્વર. ૧. છાસી સહસ્ત્ર વરસ ઈસુ ઠામે, શખેશ્વર શંખેશ્વર ગામે; પરતા પૂરે શિવ ગતિ ગામી, એ પ્રભુ મેરે અંતરજામી. ૨. સંવત અગિયાર પંચાવન વરસે, સજજન શેઠે તે મનને હરખે નિપાયે પરસાદ ઉદાર, પામ્યા શેઠ તે ભવ પાર. ૩. દૂરજનશલ્ય નામે ભૂપાલ, ધર્મવંતને અતિ સુકમાલ; કષ્ટ ટ સ પાશ્વ પસાથે, વિમાન સમાન પરસાદ નિવાર્ય. ૪. ' છદ ત્રિભંગી:-પરસાદ કીધે સુજસ લીધે, સિદ્ધા સવિ તસ કાજ, પરતક્ષ સુરતરુ સમ નિરમમ, જિનવર આપે અવિચલ રાજ. ૧. સુરમણિ સમવંછીત ઈચ્છિત પૂરે, ચરે કરમ અંજાલ સમ ફણી મણ પાસ શંખેશ્વર, પરમેશ્વર પ્રતિપાલ. ૨. મેં પૂરવ પુત્યે પ્રભુજી પામ્ય, સાચો સાહિબ એહ; દેખતા દુઃખ સવિ દૂર નાસે, વાધે ધરમ સનેહ. ૩. શંખેશ્વર સ્વામિ શિવગતિ ગામિ, અંતર જામિ દેવ; સેવકના સ્વામિ કામ સુધારે, આપે ચરણની સેવ. ૪. તું ચિતમાં વસિ નવલ સનેહિ, ગુણગેહિ ગુણવંત, તું વૃંઠે આપે શિવપદ સંપદ, સેવકને અરિહંત પ. ઘેર ઘેડા હાથી રથ પાયક દલ, મણિ માણેક ભંડાર; ધણુ કંચન યણ રાસી મનોહર, તું આપે કિરતાર. ૬. ઘેર ગૌરી ગરી બહુ ગુણવંતી, વાલમને તું પ્યાર, મુખ મીઠું લઈ હીયડુ લઈ, ડેલઈ નવીય લગાર. ૭. સમભૂમી આવાસે મનને ઉલ્લાસે વિલસે ભેગ અપાર, તુમ નામે પામે જે મને કામેં બહુલા અરથ ભંડાર. ૮. શિર મુગટ મનહર નાસા સુંદર આભૂષણ અતિસાર, એહવી રિદ્ધિ દીસે હીઅડું હસે તે સવિ તુમ ઉપગાર. ૯. કલિ કાલે પ્રગટ્યો સાચે સુરત પરતા પૂરણહાર; પ્રભુ પૂજી પ્રણમી નયણે નિહાલી, સકલ કીયો અવતાર. ૧૦.
હાલ પાંચમી દેહાલ-સફલ કીઓ અવતારમેં, દેખ્યા શ્રી જિનરાજ; દુઃખ દેહગ દરે ગયા, સીધા વંછિત કાજ. ૧. મુરતિ મેહન વેલડી, પરતક્ષ નયણે નિહાલ; ખીણુ ખીણ ચિત્તથી નવિસરે, એ ત્રિભુવન પ્રતિપાલ. ૨. ચીરંજીવ જગદીશ તું, આશા પૂરણ હાર; આસ અમારી પૂર, તે ઉતારે ભવ પાર. ૩. દેલત દાઈ દેખી, શ્રી શખેશ્વર પાસ; સુખ ભાગ્ય સંપતિ ઘણું, આપો લીલ વિલાસ. ૪. અરજ અમારી સાંભલી, મનમાં ધરે સનેહ, દરીસણ દીજે ઈણિ પરે, જિમ મેરા મન મેહ. પ. પાર્શ્વનાથ પ્રભુ સમરિયે, પ્રહ ઉગમતે ભાણુ, વામાનંદન વંદિયે, દિન દિન ચડતે મંડાણ. ૬.
( કલશ -ઈમ ત્રિજગનાયક મુગતિદાયક, પાસ શખેશ્વર ધણી, શશિ જલધી સંવત વેદ બાણે (૧૭૪૫) ગાયો ભક્તિ આણું ઘણું; શ્રાવણ વદ તેરસ મનહર, દેવ સ્તવિ સારયે, શ્રી લાવણ્યવિજય ઉવજઝાય સેવક, નીતિવિજય જયકાર એ. ૧.
૩૫ શ્રી પાર્શ્વનાથને છંદ (૫) પ્રાણુમામિ સદા જિન પાર્શ્વજિન, જનદાયક નાયક સૌખ્યઘન, ઘનચા મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org