________________
મગલ પ્રવેશિકા પ્રેમ. ૧૦. નદિપેણ જુઓ મુનિરાય, મૂકી વેષ વેશ્યા ઘર જાય; સૂરજ ગતિ ભમે નિશદિન, કમતણી છે ઐસી જગીશ. ૧૧. સુકોસલ વાઘણુ મુખ પડ્યો, મેતારજ સેના નડ્યો રહ્યો કેશ્યા ઘર સ્યુલિભદ્ર યતિ, કમેં પાપ ન લાગ્યું રતિ. ૧૨. ખેડ બલતે પન્નગ જેહ, ધરણે દ્રપદવી પામ્યા તેહ; મુનિસુવ્રત વાણું અનુસરી, વાજિ પોતે દેવનપુરી. ૧૩. પૂરવ કર્મે શ્રી મહાવીર, શ્રવણે ખીલા ચરણે ખીર, નામે હરિબલ માછી વલી, કમેં સ્ત્રી પામ્ય નિરમલી. ૧૪. અરણિક મુનિ દીક્ષાથી પડ્યો, ચંડકેશીઓ સુરપદવી ચડ્યો, શાસ્ત્ર નિમિત્તિઓ કે મેં કહ્યા, મૂકી વેશ ઘર વાસી રહ્યા. ૧૫. મુનિવર મા ખમણુના ધણી, તે ગતિ પામ્યા પન્નગ તણું; કુરગડુને જમતાં નાણ, એહ કર્મ તણું અહિનાણ. ૧૬. કમેં ઉત્તમ કુલની નાર, તેહ વાંછે બીજો ભરતા; કઠિયારે ઈમ શીલ રહ્યો, દ્રવ્ય છડીને નાસી ગયો. ૧૭. કમ થકી ભારતે શું કીધ, આરિસામાં કેવલ લીધ; વલી તડુલ મછ કમેં કરી, સાતમી નકે પહોંચે વલી. ૧૮. કંડરીક પુંડરીક બઘવ બે, એક રાજા એક દીક્ષા લે; પડીયે મુનિવર ચડી રાય, જરાકુમારે માર નિજ ભાય. ૧૯. કમે દદુર સુરવર થાય, કમે રલીયા રંક ને રાય; કમે હાથી નર અવતાર, પ્રત્યક્ષ પેખે મેઘકુમાર. ૨૦. બાલપણે શ્રી વયરકુમાર, પારણે ભણીયા અંગ ઈગ્યાર; લક્ષમણું નામે જે મહાસતી, કમેં તે ચકી શુભ ગતિ. ૨૧. મયણાસુંદરી નરપતિ સુતા, વરીયે કઢી સહ દેખતાં કમેં ચલણું મારે પુત્ર, કમેં ભાંજી રહે ઘરસુત્ર. ૨૨. હરિકેશી બલ પૂરવ યતિ, કુલ ચાંડાલ તણે ઉત્પત્તિક કર્મ તણું ગતિ જુએ ઈસી, સારે દેવ સેવા ઉલસી. ૨૩. સતી સીતા સંકટમાં પડી, ઈચ્છાકારી બહુ કમેં નડી; એક રડવડતાં સઘલે ભમે, તેહને કન્યા ન મલે કિમે. ૨૪. કમ તણું ફલ જે જે દેવ, બહોંત્તર સહસ પરણ્યા વસુદેવ, કમેં કેસરી કેવલ લીયે, કમેં ભામંડલ જીવીયે. ૨૫. કમેં ભગિની કરવા દ્રોહ, કમેં શૂલી થયાં સુરલાય; કર્મ ચારી રેહિ કરે, કમે પુણ્યવંત ભૂખે મરે. ૨૬. કમેં વિક્રમને શિર આલ, લહે કેવલ એવં તે બાલ; ઘણું વેઢ લગે નવ નારદ, કમેં શુદ્ધ બુદ્ધ પામ્યા બલદ. ૨૭. ચૌદ પૂરવધારી જે મુનીશ, પડ્યા નિગોદે વહી નિશદિન સુભૂમ રાજા નરકે ગમન, બ્રહ્મદત્તને ગમીયાં નયણ. ૨૮. દઢપ્રહારી કરી હત્યા ચાર, તોહિ મુક્તિ ફલ લીધાં સાર; ગૌતમસ્વામી ગણધર જેધ, દેવશર્મા બ્રાહ્મણ પ્રતિબંધ. ૨૯. કમ તણી ગતિ કિમ કહેવાય, નિજ પ્રેમદા શિર કીડે થાય; કમે અરજુનમાલી અણગાર, પાતિક ઉતાર્યા નિરધાર. ૩૦. હરિચંદ રાજા સાહસધીર, કમે ડુંબ ઘરે વહ્યું નીર, પરશુરામ જમદગ્નિની જાત, ક્ષત્રિીની તેણે કીધી ઘાત. ૩૧. પ્રભો હું તે માટે ચોર, તિણે લીધું સંજમત્રત ઘેર; ભદ્રબાહુ સ્વામી ગુરુ ભાય, વરાહમિહિર નામે કહેવાય. ૩૨. મૂકી દીક્ષા ભાષે જોષ, ઈણ પરે કરે ઉદરને પિષ; સનકુમાર કરતો રંગરેલ, ડીલે રેગ ઉપના છે સેલ. ૩૩. દશ શીશ રાવણ કીધ કલોલ, કમેં દશ શિર હુઆ રોલ; કમે નિર્ધનને ધનવંત, કમેં થાય સંત અસંત. ૩૪. ચંપકસેન દાસીને પુત્ર, લીધું વ્રત દત્તધરસૂત્ર; કુમ પુત્ર કેવલસીરી લહે, પામી કેવલ ઘરમાં રહે. ૩૫. કીધાં કર્મ ન આવે પાર, દેખો દ્રૌપદી પંચ ભરતા; શાસ્ત્ર માંહિ છે ઘણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org