________________
સય અને પદવિભાગ
૭૪૧
ઘુલાઉં; તત્ત્વ ગુફામ' દીપક જોઉં, ચેતન રતન જગાઉં રે, વહાલા. ૧. અષ્ટ કરમ કડૈકી ધૂની, ધ્યાના અગન જગાઉં, ઉપશમ છતને ભસમ છણુાઉં, મલીમલી અ`ગ લગાઉં. વહાલા. ૨ આદિ ગુરુકા ચેલા ડે કર, માહકે કાન ફ્રાઉં; ધરમ શુકલ દેય મુદ્રા સેાહે, કરૂણાનાદ ખજાઉં રે. વહાલા. ૩. ઋણ વિધ યોગસિંહાસન ઐઠા, મુગતિપુરીકૂ ધ્યાઉં; આન'દઘન દેવેદ્રસે. જોગ, બહુર ન કલમે આરે. વહાલા. ૪.
પદ્યરત્ન ૩૮ મું. રાગ–મારૂ
મનસા નટનાગરસૂ' જોરી હે; મનસા૰ મનસા નટનાગરસૂ' જોરી સખી હમ, ઔર સખનસે' તેરી હા. મ૦ ૧. લેાક લાજસ નાંહી કાજ, કુલ મર્યાદા છેરી હા; લેક ખટાઉ હસેા વિના, અપના કહત ન કારી હા. મ૦ ૨. માત તાત અરૂ સજજન જાતિ, વાત કરત હૈ ભારી હે; ચાખે રસકી કયુ કરી છૂટે, સૂરિજન સૂરિજન ટારી હા. મ૦ ૩. ઔરહના કહા કહાવત ઔરપે, નાંહિ ન કીની ચારી હે; કાછ કછ્યું સે નાચત નિવù, ઔર આચરી ચરી ફારી હા. મ૦ ૪. જ્ઞાનસિંધૂ મથિત પાઇ, પ્રેમ પીયુષ કટારી હા, માદત આન‘દૂધન પ્રભુ શિષર, દેખત દૃષ્ટિ ચકારી હા. મ૦ ૫. પદ્મરત્ન ૩૯ મું. રાગ--જયજયવંતી.
તરસકી જઈ દઈ કૌ ઢાંકી સવારી રી; તીક્ષણ કટાક્ષ છટા લાગત કટારીરી. તરસકી૦ ૧. સાયક લાયક નાયક પ્રાના પહારીરી; કાજર કા જન લાજ વાજન કહું વારીરી. તરસકી૰ ૨. માહની માહન ઠગ્યા જગત ઠગારીરી, દીજીએ આનદઘન દાહ હુમારીરી તરસી૦ ૩. પદ્મરત્ન ૪૦ મુ. રાગ--આશાવરી
મીઠડા લાગે કતા ને, ખાટા લાગે લાક; કંત વિઠ્ઠણી ગાઠડી, તે રણમાંહે પાક. મીઠડા ૧. ક‘તડામે' કામણ, લાકડામે' શેાક; એક ઠામે' કેમ રહે, દૂધ કાંજી થાક. મીઠા ૨. કતવિણુ ચઉગતિ, આણું માનું ફાક; ઉઘરાણી સિરડ ફ્રિડ, નાણું માનું ફ્રાંક; મીઠડા ૩. કુત વિના મતિ મારી, અવાડાની ખેાક; ધાક ઘુ· આનંદઘન અવરને ટોક. મીઠડા ૪. પદ્મરત્ન ૪૧ મુ. રાગ-વેલાવલ
પીયા બિનુ શુદ્ધ બુદ્ધ ભૂલી ડા; આંખ લગાઈ દુઃખ મહેલકે, જરૂખે લી હા. પીયા૦ ૧. હસતી તમડું વિરાનીયા, દેખી તન મન છીન્ત્યા ડા; સમજી તખ એતો કહી, કોઇ નેહ ન કીચે ડા. પીયા ૨. પ્રીતમ પ્રાણપતિ વિના, પ્રિયા કૈસે· જીવે હા; પ્રાણ પવન વિરહા દશા, ભુયંગનિ પીવે હા. પીયા॰ -૩. શીતલ પ ́ખા કુમકુમા, ચ'દન કહા લાવે ડા; અનલ ન વિરહાનલ ચ હૈ, તન તાપ ખઢાવે ડૉ. પીયા૦ ૪. ફાગુન ચાચર એક નિસ્રા, હારી સિરગાની હા; મૈરે મન સખ દિન જરૈ, તનખાખ ઉડાની હા. પીયા ૫. સમતા મહેલ મિરાજ હૈ, વાણી ૨સ જા હા; અતિ જાઉં આનદઘન પ્રભુ, એસે નિહુર ન šજા હા. પીયા૦ ૬.
પદ્યરત્ન ૪ર મુ. રાગ–સારંગ વા આશાવરી
અબ હમ અમર ભયે ન મરેંગે, અખ૰ યા કારન મિથ્યાત દ્વીયે. તજ, કયું ફર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org