________________
૭૪૦
સજજન સન્મિત્ર ભવ અમૃતપાન; આલિ કહે સમતા ઉત દુઃખ અનંત, ઇત ખેલે આનંદઘન વસંત. ૩.
- પદ્યરત્ન ૩૨ મું. રાગ–સામેરી પીયા તુમ, નિકુર ભયે કયું એસેં, નિકુ૨૦ એ આંકણ મેં તો મન વચ કમ કરી રાઉરી, રાઉરી રીત અને સે. ૧. ફૂલે ફૂલે ભમર કસી ભાઉરી ભરત હ, નિવહે પ્રીત કર્યું એસે; મેં તો પીયુતે એસી મીલિ આલી, કુસુમ વાસ સંગ જૈસે. ૨. એઠી જાને કહાં પરે એતી. નીર નિવહિયે ભેંસ, ગુન અવગુન ન વિચારે આનંદઘન કિજિયે તુમ હે તૈસે. ૩.
- પદ્યરત્ન ૩૩ મું. રાગગડી મિલાપી આન મિલાવો રે, મેરે અનુભવ મીઠડે મિત્ત મિ. ચાતક પીઉ પીઉ રટે રે, પીઉ મિલાવે ન આન, જીવ જીવન પીઉ પીઉ કરે પ્યારે, જી નીઉ આન એ આન. મિ. ૧. દુઃખયારી નિશદિન રહું રે, ફિરું સબ સુધબુદ્ધ ખાય; તનકી મનકી કવન લહે પ્યારે, કિસે દિખાઉં રેય. મિ. ૨. નિસિ અંધિયારી મોહિ હસે રે, તારે દાંત દિખાઈ; ભાદે કાદે મે કીયે પ્યારે, અસૂઅન ધાર વહાઈ. મિ. ૩. ચિત્ત ચાતક પીઉ પીઉ કરે રે, પ્રાણમેં દે કર પી સ; અબલાસે જોરાવરી પ્યારે, એતી ન કીજે રીસ મિ. ૪. આતુર ચાતુરતા નહીં રે, મુનિ સમતા ટુંક વાત; આનંદઘન પ્રભુ આય મિલે પ્યારે, આજ ઘરે હર ભાત મિત્ર ૫.
પદ્યરત્ન ૩૪મું. રાગ–ગોડી દેખે આલી નટ નાગરકે સાંગ; ઔરહી ઔર રંગ ખેલત તાતે ફીકા લાગત અંગ. દેખે. ૧. ઔરહાન કહા દીજે બહુત કર, જીવિત હૈ ઈહ ઢગ; મેરા
ઔર વિચ અંતર એ તે, જૈતો રૂપિઈ રાંગ. દેખ૦ ૨. તનુ શુદ્ધ બેય ઘૂમત મન એસે, માનું કુછ ખાઈબાંગ; એતે પર આનંદઘન નાવત, ઔર કહા ઔર દીજે બાંગ દેખ૦ ૩.
પદ્યરત્ન ૩૫ મું. રાગ-દીપક, કાન્હરો કરે જારે જારે જારે જા, કરે. સજી સણગાર બનાયે આભૂષણ, ગઈ તબ સૂની સેજા. ૧. વિરહવ્યથા કછુ એસી વ્યાપતિ, માનું કે મારતી બેજા, અંતક અંતક કહાલું લેગે પ્યારે, ચાહે જીવ તું લેજા. ૨. કેમિકલ કામ ચંદ્ર સૂતાદિક ચેતન મત હૈ. જેજા, નવલ નાગર આનંદઘન પ્યારે, આઈ અમિત સુખ દેજો. ૩.
પઘરત્ન ૩૬ મું. રાગ-માલસિરિ વારે નાહ સંગ મેરે, યુંહી જવન જાય એ દિન હસન ખેલનકે સજની, રાતે રેન વિહાય. વારે. ૧. નગ ભૂષણસે જરી જાતરી, મેતન કછુ ન સહાય; ઈક બુદ્ધિ છયમેં ઐસી આવત હૈ, લીજેરી વિષ ખાય. વારે ૨. ના સોવત હે લેત ઉસાસ ન, મનહીમે પિછતાય; એગિની હુયકે નિફ્સ ઘરતૈ', આનંદઘન સમજાય. વારે ૩.
પદ્યરત્ન ૩૭ મું. રાગ-વેલાવલ. તા જેગે ચિત્ત ત્યાઉરે વહાલા; તા. સમકિત દેર શીલ લગેટી, ઘુલઘુલ ગાંઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org