________________
સજઝાય અને પદ-વિભાગ
૭૩૭ પદ્યરત્ન ૧૭ મું રાગ–સોરઠ છોકરાને કયું મારે છે ?, જાયે કાલ્યા ડેણછરે છે મહારે બાલ ભલે, બેલે છે અમૃત વેણ. છેરાને. ૧. લેય લકુટિયાં ચાલણ લાગે, અબ કાંઈ ફૂટા છે નેણુ; તું તે મરણ સિરાણે સુતે, રેટી દેસી કોણ છોરાને. ૧. પાંચ પચીશ પચાસ ઉપર, બેલે છે સુધાં વેણુ આનંદઘન પ્રભુ દાસ તુમારે, જનમ જનમકે એણ. છેરાને. ૩. .
- પદ્યરત્ન ૧૮ મું. રાગ-માલકેશ, રાગણી–ગડી રિસાની આપ મનાવે રે, પ્યારે વિચ વસીઠ ન ફેર. રિસાની સૌદા અગમ હૈ પ્રેમકા રે. પરખ ન બૂઝે કોય; લે દે વાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હેય. રિસાની ૧. દે બાતાં જીયકી કરે રે, મેટો મનકી આંટ, તનકી તપત બૂઝાઈ
પ્યારે, વચન સુધારસ છાંટ, રિસાની, ૨. એક નજર નિહારી રે, ઉજર ન કીજે નાથ; તનક નજર મુજર મલે પ્યારે, અજર અમર સુખ સાથ. રિસાની૩. નિસિ અંધિયારી ઘનઘટા રે, પાઉં ન વાટકો ફંદ, કરૂણા કરે તે નિરવહુ પ્યારે, દેખું તુમ મુખ ચંદ, રિસાની, ૪. પ્રેમ જિહાં દુવિધા નહીં રે, મેટ ઠકુરાઈત રેજ; આનંદઘન પ્રભુ આય બિરાજે, આપહી સમતા સેજ. રિસાની૫.
પદ્યરત્ન ૧૯ મું રાગ-વેલાવલ દુલહનારી તું બડી બાવરી, પિયા જાગે તું સવે; પિયા ચતુર હમ નિપટ અગ્યાની, ન જાનું કયા હેવે દુલહ૦ ૧ આનંદઘન પિયા દરસ પિયાસે, ખેલ ઘુંઘટ મુખ જે દુલહ૦ ૨.
પદ્યરત્ન ૨૦ મું. રાગ–ગોડી–આશાવરી આજ સુહાગન નારી, અવધૂ આજ સુહાગન નારી, મેરે નાથ આ૫ સુધ લીની કીની નિજ અગચારી. અવધૂ. ૧. પ્રેમ પ્રતીત રાગ રૂચિ રંગત, પહિરે જીની સારી; મહિંદી ભકિત રંગકી રાચી, ભાવ અંજન સુખકારી. અવધૂ. ૨. સહજ સુભાવ ચૂરી મેં પની, થિરતા કકન ભારી; દયાન ઉરવશી ઉરમે રાખી પિય ગુનમાલ આધારી. અવધૂ. ૩. સુરત સિંદુર માંગ રંગ રાતી, નિરતે વેની સમારી; ઉપજી ત ઉદ્યોત ઘટ ત્રિભુવન, આરસી કેવલ કારી. અવધૂ. ૪. ઉપજ ધુનિ અજ પાકી અનહદ, જીત નગારે વારી ઝડી સદા આનંદઘન બરખત, બિન મેર એકન તારી. અવધૂત
૫ રત્ન ૨૧ મું. રાગ–ગોડી. નિશાની કહા બતાવું રે, તેરે અગમ અગોચર રૂપ રૂપી કહું તે કછુ નહીં રે, બધે કૈસે અરૂ૫ રૂપારૂપી જે કહુ પ્યારે ઐસે ન સિદ્ધ અનૂપ નિશાની ૧. શુદ્ધ સનાતન જે કહું રે, બંધ ન મોક્ષ વિચાર; ન ઘટે સંસારી દશા પ્યારે, પુણ્ય પાપ અવતાર. નિશાની, ૨. સિદ્ધ સનાતન જે કહું રે, ઉપજે વિણસે કૌન ઉપજે વિણસે જે કહુ પ્યારે, નિત્ય અબાધિત ગન. નિસાની. ૩. સવાંગી સબ નય ધણી રે, માને સબ પરમાન; નયવાદી પહેલે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાંની નિશાની, ૪. અનુભવગોચર વસ્તુ કે રે, જાણુ યહી ઈલાજ કહન સુનનકે કછુ નહી પ્યારે, આનંદઘન મહારાજ. નિસાની. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org