________________
૩;
આનદધન સગ ધરીરી. આ. ૩.
પઘરત્ન ૧૨ સુ. સાખી
કુબુદ્ધિ કમરા કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધિકા નારી; ચાપર ખેલે રાધિકા, જીતે કુખજાહારી ૧. રાગ રામગ્રી:-ખેલે ચતુર્ગતિ ચૌપર, પ્રાણી મેરો ખેલેચતુગતિ ચૌપર. નરદ ગંજીદ્દા, કૌન ગિનત હૈ, માને ન લેખે બુદ્ધિવર. પ્રાણી॰ ૧. રાગ દોષ મહકે પાસે, આપ મનાએ હિતકર, જૈસા દાવ પરે પાસેકા, સારી ચલાવે ખિલકર, પ્રાણી ૨. પાંચ તલે હૈ દુઆભાઈ, છક્કા તલે હું એકા; સબ મિલ હેાત ખરાખર લેખા, યહુ વિવેક ગિનવે. પ્રાણી૦ ૩. ચઉરાશી માહે ફિર નીલી, સ્વાહ ન તારી જેરી; લાલ જરઇફિર આવે ઘરમેં, કબહુક જોરી (વછેરી પ્રાણી૦ ૪. ભાવ વિવેકકે પાઉ ન આવત, તમ લગ કાચીખાજી; આનંદઘન પ્રભુ પા દેખાવત, તે જીતે જીય ગાજી. પ્રાણી ૫. પઘરત્ન ૧૩ મુ. રાગ–સારંગ.
અનુભવ હમ તેા રાવરી દાસી. અનુ॰ આઈ કહાં તે' માયા મમતા, જાનુ' ન કહાંકી વાસી. અનુ॰ ૧. રીજ પર વાંકે સંગ ચેતન તુમ કયુ' રહત ઉદાસી; વરજ્યા ન જાય એકાંત કથા, લેાકમે' હાવત હાંસી. અનુ॰ ૨. સમજત નાંડુી નિસ્ફુર પતિ ઐતિ, પલ એક જાત છમાસી; આનદઘન પ્રભુ ઘરકી સમતા, અટકલી ઔર લખાસી. અનુ૦ ૩. પદ્યરત્ન ૧૪ મુ. રાગ-સારગ
અનુભવ તું હૈ હેતુ હુમારા; અનુભવ॰ અન્ય ઉપાય કરા ચતુરાઈ, ઔરકા સગ નિવારા. અનુ॰ ૧, તૃષ્ણા રાંડ ભડકી જાઈ, કહા ઘર કરે સવારે; શઢ ઠંગ કપટ કુટુમહી પાખે, મનમેં કયુ ન વિચારે. અનુ॰ ૨. કુલટાકુટિલ કુબુદ્ધિસંગ ખેલકે, અપની પત કર્યુ' દ્વારા; આનદઘન સમતા ઘર આવે, વાજે જિત નગારી, અનુ૦ ૩. પદ્યરત્ન ૧૫ મુ. રાગ–સારંગ
મેરે ઘટ ગ્યાન ભાનુ ભયે ભાર. મેરે ચેતના ચકવા ચેતના ચકવી, ભાગે વિર હુકા સાર. મેરે૦ ૧. શૈલી ચિ ુ'દસ ચતુરા ભાવરૂચિ, મિટ્યો ભરમ તમ જોર, આપકી ચારી આપહી જાનત, ઔર કહત ન ચાર. મેરે૦ ૨. અમલ કમલ વિકચ ભયે ભૂત્તલ, મંદવિષય શશિકાર; આનદાન એક વલ્લભ લાગત, ઔર ન લાખ કિરાર, મેરે ૩.
સજ્જન સન્મિત્ર
પઘરત્ન ૧૬ સું. રાગ-માર્
નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવે! રે ઢાલા; નિશદિન॰ મુજ સરખી તુજ લાખ હૈ, મેરે તુહી મમેાલા નિશદિન ૧. જવહરી મેલ કરે લાલકા, મેરા લાલ અમાલા; યાકે પટંતર કા નહીં, ઉસકા કયા મોલા. નિશદિન૦ ૨. ૫થ નિહારત લેાયણે, ડ્રગ લાગી અડાલા; જોગી સુરત સમાધિમૈ, મુનિ ધ્યાન અકેલા. નિશદિન૦ ૩. કૌન સુને નિકું કહું, કિમ માંડું મૈ ખાલા; તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચાલા. નિશદિન॰ મિત્ત વિવેક વાતે કર્યું, સુમતા સુનિ ખાલા; આન દઘન પ્રભુ આવશે સેજડી રંગ રોલા. નિશદિન૦ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org