________________
૭૫
સગાય અને પદ-વિભાગ રચક પૂરક કુંભક સારી, મન ઇંદ્રિય જયકારી મહાર. ૪. થિરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી, આતમ પરમાતમ અનુસાર, સીઝે કાજ સમાસી. મહાર૦ ૫.
પદ્યરત્ન ૭ મું. સાખી જગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મારફ ઝ પાવત જગમેં, રહે છૂટ ઈક ઠાર.
રાગ-આશાવરી –અવધૂ કયા સેવે તન મઠમે, જાગ વિલોકન ઘટમે. અવધૂ તન મઠકી પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમેં; હલચલ મેટ ખબર લે ઘટકી, ચિહે રમતા જલમેં. અવધૂ. ૧. મઠમેં પંચભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિને છિન તેહી છેલનમું ચાહે, સમજે ન બૌરા સીસા. અવધૂ૨. શિરપર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂછમ બારી; આપ અભ્યાસ લખે કેઈ વિરલા, નિરખે મુકી તારી અવધૂ. ૩. આશા મારી આશન ધરી ઘટમે, અજપા જાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ૦ ૪.
પદ્યરત્ન ૮ મું. સાખી આતમ અનુભવ ફુલકી, નવલી કેઊ રીત, નાક ન પકરે વાસના, કાન ગ્રહ પ્રતીત. ૧.
રાગ-ધયાશ્રી વા સારંગ:-અનુભવ નાથકુ કયું ન જગાવે. મમતા સંગ સો પાય અજાગલ, થન દ્વધ દુહાવે અનુભવ ૧. મરે કહેતે ખીજ ન કીજે, તું ઐસીહી શિખાવે, બહેત કહેતે લાગત ઐસી, અંગુલી સર૫ દિખાવે. અનુભવ. ૨. ઔરન કે સંગ રાતે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ ૩.
પદ્યરત્ન ૯મું. રાગ-સારંગ નાથ નિહારો આપમતાસી. વંચક શઠ સંચક શી રીતે, ખોટો ખાતે ખતાશી. નાથ૦ ૧. આપ વિગૂ વણ જગકી હાંસી, સિયાના કૌન બતાસી, નિજજન સુરિજન મેલા ઐસા, જૈસા દૂધ પતાસી. નાથ, ૨. મમતા દાસી અહિતકરિ હરવિધિ, વિવિધ ભાંતિ સંતાસી, આનંદઘન પ્રભુ વિનતિ માને, ઔર ન હિતુ સમતાસી. નાથ૦ ૩.
પદ્યરત્ન ૧૦ મું. રાગ-દોડી પરમ નરમ મતિ ઔર ન આવે; પરમ. મેહન ગુનોહન ગતિ સેહન, મેરી વૈરન એસેં નિ દુર લિખાવે. ૫. ૧. ચેતન ગાત મનાત એતે, મૂલ વસાત જગાત બતાવે કઉ ન દૂતી દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ બનાવે, ૫૦ ૨. જાંધ ઉઘારી અપની કહા એતે, વિરહજાર મિસ મહી સતાવે, એની સુની આનંદઘન નાવત, ઔર કહા કે ડુંડ બજાવે. પરમ૦ ૩.
પદ્યરત્ન ૧૧. મું. રાગ-માલકેશ, વેલાવલ, ટોડી. આતમ અનુભવ રીતે વરી રી. આતમ એ આંકણી. મોર બનાએ નિજરૂપ નિરૂપમ, તિછન રૂચિ કર તેગ ધરીરી. આ૦ ૧ ટેપ સન્નાહ શૂરકે બાને, એકતારી ચેરી પહિરીરી સત્તા થલમેં મેહ વિદારત, એ ઐ સુરિજન મુહ નિસરીરી. આ૦ ૨ કેવલ કમલા અપછ૨ સુંદર, ગાન કરે રસરંગ ભીરી જીત નિશાન બજાઇ વિરાજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org