________________
૭૪
સજ્જન સાન્સિં પતિસાહુ રાઉ રે; ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવંત ભજનવન ભાઊ નાઉ રે. ૨. કહા વિલખ કરે અખ ખાઉં રે, તરી ભવજલનિધિ પાઉ રે; આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિર`જન દેવ ધ્યારે કયા૦ ૩.
પદ્મરત્ન ર જ રાગ-વેલાવલ-એકતાલી
૨ ઘરિયારી ખાઉ રે, મત ઘરીય અાવે, નર દેશર ખાંધત પાઘરી, તું કયા ઘરીય ખજાવે. રે ઘરિયા૦ ૧. કેવલ કાલ કલા કલે, વૈ તું અકલ ન પાવે; અકલ કલા ઘટમે ઘરી, મુજ સેા ધરી ભાવે રે ઘરિયા૦ ૨. આતમ અનુભવ રસ ભરી, યામે ઔર ન માવે; આન'દર્શન અવિચલ કલા, વિરલા કેાઇ પાવે. રે ઘરિયા૦ ૩.
પધરત્ન ૩ જ રાગ-વેલાવલ-તાલાતી
જીય જાને મેરી સફલ ઘરીરી; જીય॰ સુત વિનેતા યૌવન ધન માતા, ગભતણી વેદન વિસરીરી જીય॰ ૧. સુપનકા રાજ સાચ કરી માનત, રાચત છાંહે ગગન બદરીરી; આઈ અચાનક કાલ તપચી, ગહેગા જ્યું નાહર મકરીરી. જીય૦ ૨. અજહુ ચેત કછુ ચેતતનાંહિ, પકરી ટેક હારિલ લશ્કરીરી; આનંદઘન હીરા જન છાંડી નર માહ્યો માય કકરી રી. જીય૦ ૩.
પદ્યરત્ન ૪ થું રાગ–વેલાવલ
સુહાગણુ ! જાગી અનુભવ પ્રીત; સુહાગણુ॰ નિંદ અનાદિ અજ્ઞાનકી મિટ ગઈ નિજ રીત. સુ॰ ૧. ઘટમદિર દીપક ક્રિયા, સહજ સુતિ સરૂપ; આપ પાઈ આપુહી, ઠાનત વસ્તુ અનૂપ. સુ॰ ૨. કહા દેખાવું ઔરકું, કહાં સમજાઉં ભાર; તીર અચૂક પ્રેમકા, લાગે સેા રહે ઠાર. સુ૦ ૩. નાદ વિલુધ્ધા પ્રાક્' ગિને ન તૃણુ મૃગલેાય; આનદઘન પ્રભુ પ્રેમક્રી, અકથ કહાની હાય. સુ૦ ૪.
પઘરત્ન ૫ મું રાગ–આશાવરી
અવધૂ નટ નાગરકી ખાજી, જાણે ન ખાંભણુ કાજી; અવધૂ॰ થિરતા એક સમયમે‘ ઠાને, ઉપજે વિષ્ણુસે તબહી; ઉલટ પલટ ધ્રુવસત્તા રાખે, યા હમ સુની ન કબહી. ૧ અવધૂ એક અનેક અનેક એક ક્રૂની, કુંડલ કનક સુભાવે; જલતર`ગ ઘટમાટી રવિકર, અગનિત તાહિ સમાવે. અવધૂ ૨. હૈ નાંહી હૈ વચન અગાચર, નય પમાણુ સતભ ́ગી; નિશ્યખ હાય લખે કેાઇ (વલા, કયા દેખે મત જ ગી. અવધૂ॰ ૩. સર્વ'મયી સરવગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદથન પ્રભુ વચનસુધારસ, પરમારથ સે। પાવે, અવધૂ૦ ૪.
પદ્મરત્ન ૬ હું. સાખી
આતમ અનુભવ રસિક કેા, અજબ સુન્ય વિતત; નિવેદી વેદન કરે, વેદન કરે અન`ત. ૧. રાગ-સામગ્રી :-માહરો માલુડા સંન્યાસી, દેહ દેવલ મઠવાસી. મહારો૦ ૧. ઇંડા પિંગલા મારગ તજી ચેાગી, સુખમના ઘરવાસી; પ્રાર‘ધ મધિ આસન પૂરી માત્રુ, અનહદ તાન અજાસી, મહારો૦ ૨. યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ સમાસી. મહારો ૩. મૂલ ઉત્તરગુણ મુદ્દાધારી, પય‘કાસન ચારી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org