________________
સક્ઝાય અને પદ વિભાગ તિહાં હિંદુક વન મનહર હો એ. ૩. ચાર મહાવ્રત અમતણું, કારણે પરિક્રમણા દેય હે રાતા પીળાં વસ્ત્ર વાપરું, વળી પંચવરણ જે હોય છે એ. કે. શુદ્ધ મારગ છે મુક્તિનો, અમને કલ્પે રાજ પિંડ હે ધામ જણસર ઉપાદ, તમે પાળો ચારિત્ર અખંડ હે એ દેય. ૫. ગૌતમ શિષ્ય કહે સાંભળે, અમે પંચ મહાવ્રત ધાર હા પરિક્રમણ પંચ અમ સહિ, વસ્ત્ર શ્વેતવરણ મને હાર હો એ દેય. ૬. રાજપિંડ કપે નહિ, ભાખે વીરજીન પરષદા માંહી હો એક મારગ સાધે બહુ જણા, તે એવડું અંતર કાંઈ કહે એ દોય. ૭. સંશયવંત મુનિ બે થયા, જઈ પૂછે નિજ ગુરૂ પાસે હે ગૌતમ કેઝક વન થકી, આવે કેશી પાસે ઉ૯લાસ હે. એ દોય. ૮. કેશી તવ સાહા જઈ, ગૌતમને દીયે બહુ માન છે ફાસુપરાલ તિહાં પાથરી બિહુ બેઠા બુદ્ધિ નિધાન હો એ દેય. ૯ ચર્ચા કરે જીિન ધમની, તિહાં મળીયાં સૂરનર વૃંદ હો ગણધર સોહે અતિ ભલા, જાણે એક સૂરજ બીજે ચંદ છે એ દેય. ૧૦. એક મુક્તિ જાવું બહુ તણે, તે આચારે કાં? ભેદ હે જીવ વિશેષે જાણુ, ગૌતમ કહેમ કરે છેદરે એ દેય. ૧૧. સંસય ભાંજવા સહતણા, કેશી પૂછે ગુણખાણ હે ગૌતમ ભવિ જીવહિત ભણું, તવ બોલ્યા અમૃત વાણુ હે એ દેય ૧૨. વક જડ જીવ ચરમના, પ્રથમના બાજુ મૂરખ જાણ છે સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ છે એ દેય ૧૩. ઈમ કેશીયે પ્રશ્ન જે પૂછીયા, તેના ગૌતમે ટાળ્યા સંદેહ હે ધન ધન કેશી કહે ગાયમા તુમે સાચા ગુણમણું ગેહ છે એ દેય. ૧૪. મારગ ચરમ જિદને, આદરે કેશી તેણી વાર હે કેશી ગાતમ ગુણ જપે, તે પામે ભવજલ પાર હો એ દેય. ૧૬. ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી છનરાય હે, શ્રી વિનયવિજય ઉવજઝાયને, શિષ્યરૂપ વિજય ગુણગાય હે; એ દેય ગણધર પ્રણમીએ. ૧૬.
૯૫ ઉપદેશક પદ સજઝાય જેના ઘરમાં અધમી નાર તેને શું જાણે સંસાર સાત આઠ વાગે ઉંઘમાંથી ઉઠીને ધસી ચુલા પાસે જાય દર્શન કર્યા વિના ખાંડને ખાખરા ઘીમાં ગળી ખાય જેના ઘરમાં. ૧. ધર્મ ક્રિીયા સબી નેવે મુકીને એલે પેલે ઘરે જાય.નિંદાથી નવરી ઉંચી ન આવે દુગતી ભાતા બંધાય જેના ઘર ૨. લાકડાને છાણુ પુજ્યા વિના એ ચુલામાં નાખતી જાય વાસી રોટલા પડી રહેને હીંચકે હીંચકા ખાય જેના ઘરમાં ૩. દેખી સાધાર્મી આંખજ કાઢે. હૈયે કરે હાય હાય પર્વતીથી બ્રહ્મચર્ય ન પાળે કાંદા બટાટા ખાય જેના ઘરમાં ૪. ચીંતામણી દાદાની સેવા કરતાં સઘળાએ પા૫ ૫લાય પ્રભુ શાશન મને ભવોભવ મલજે લળી લળી પાગું પાય જેના ઘરમાં ૫. એ ઉપદેશ નરને પણ લાગે જાગે તે સંસાર ત્યાગે સંસાર સુખે જે કડવાં લાગે તે મુક્તિ ચાલે આત્મ લાગે જેના ઘરમાં. ૬.
શ્રી આનંદઘન પદ્યાવલિ.
- પદ્યરત્ન ૧ લું. રાગ–વેલાવલ કયા સેવે ઉઠ જાગ બાઉ રે, કયા એ આંકણી; અંજલિ જલ ક્યું આયુ ઘટત હે, દેત પહેરીયાં ઘરય ઘાઉ રે. કયા. ૧. ઈંદ્ર ચંદ્ર નાગિદ્ર મુનિંદ્ર ચલે, કેણ રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org