SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સન્મિત્ર તેહ નિવારો સ્વપદેરે અ૦, ૨મતા શુદ્ધ વ્યવહાર સુ. ૧૫. વ્યવહારે સમરે થકી અટ, સમરે નિશ્ચય તિવાર; પ્રવૃત્તિ સમારે વિકઃપને અ, તેહથી પરિણતિ સારરે સુ. ૧૬. પુદ્ગલને પરજીવથીરે અo, કીધે ભેદ વિજ્ઞાન બાળકતા દરે ટળીરે અ૦, હવે કુણ રોકે ધ્યાનરે સુ. ૧૭. આલંબનભાવ ન વિસરેરે અo, ધર્મધ્યાન પ્રગટાય; દેવચંદ્ર પદ સાધવારે અ૦, એહીજ શુદ્ધ ઉપાયરે સુ. ૧૮. રાગ ધન્યાશ્રી ત્રઠ ત્ર રે વા માકે., ઢાલ ૩જી -આયો આયરે અનુભવ આતમ આયે, શુદ્ધ નિમિત્ત આલંબન ભજતાં, આમલબના પાયારે અ૦. ૧. આતમ ખેત્રે ગુણ પરજાવિધિ, તિહાં ઉપયોગ ૨મા પર પરિણત પરરીતે જાણ, તાસ વિકલ્પ ગમારે અ૦. ૨. પૃથકત્વ વિતર્ક શુકલ આરોહી, ગુણ ગુણ એક સમાયે પરજય દ્રવ્ય વિતક એક્તા, દુર્ધર મેહ અમારે અ૦ ૩ અનંતાનુબંધી સુભટને કાઢી, દરસન મેહ ગમા તિરિગતિ હેતુ પ્રકૃતિ ક્ષય કીધી, થયે આતમરસરાયેરે અ૦ ૪. દ્વિતિ તૃતીયા ચેકડી ખપાવી, વેદયુગલ ક્ષય થાય; હાસાદિક સત્તાથી ધસીયા, ઉદય (ઉદિત) વેદ મિટા અ૦ ૫ થયા અદિને અવિકારી, હણ્ય સંજલને કસાયો માર્યો મેહચરણક્ષાયિકસું, પૂરણું સમતા સમા અ ૬ ઘનઘાતિત્રિક જોધા લડીયા, ધ્યાન એકત્વને ધ્યાયે જ્ઞાનાવરણાદિક ભટ પડિયા જીત નિસાણ ઘુરાયે અ૦ ૭ કેવલજ્ઞાનદશનગુણુ પ્રગટયા, મહારાજ પદ પાયે શેષ અઘાતીકમંક્ષીણ દલ, ઉદય અબંધ દેખાય અ૦ ૮ સોગ કેવળી થયાં પરમંજના, લોકાલોક જણા તીન કાલની ત્રિવિધ વરતના, એક સમે લખાયે અo ૯. સરવ સાધવીયે વંદના કીધી, ગુણ વિનય ઉપજા દેવદેવી તવ સ્તવે ગુણ સ્તુતિ, જગ જયપડ બજારે અ૦. ૧૦. સહસ કન્યકાને દીક્ષા દીધી, આશ્રવ સર્વ તજા જગ ઉપગારી દેશવિહારી, શુદ્ધ ધરમ દીપાયેરે અ. ૧૧. કારણ જેને કારજ સાધે, તેહ ચતુર ગાઈજે આતમ સાધન નિરમલ સાધે, પરમાનંદ પાઈજેરે અ. ૧૨. એ અધિકાર કહ્ય ગુણરંગે વૈરાગ્યે મન ભાવ્યે વસુદેવહિંડતણે અનુસાર, મુનિગુણ ભાવના ભાળે રે અઢ. ૧૩. મુનિગણ સુણતાં ભાવવિશુદ્ધ, ભાવ વિચ્છેદ ન થાવે પૂર્ણાનંદ ઈહાંથી ઉલસે, સાધન શક્તિ જમાવેરે અ. ૧૪. મુનિગુણ ગાવો ભાવ ભાવના, ધ્યા સહજસમાધિ રત્નત્રથી એક ખેલે, મેટી ઉપાધિ અનાદિરે અ. ૧૫. રાજસાગર પાઠક ઉપગારી, જ્ઞાન ધરમ દાતારી દીપચંદ્ર પાઠક ખરતરવર, દેવચંદ્ર સુખકારી રે અ૦ ૧૬. નયર લીંબડીમાંહિ રહીને, વાચય મ સ્તુતિ ગાઈ. આતમરસિક શ્રોતાજન મનને, સાધન રુચિ ઉપજાઈ રે. અ૦ ૧૭. એમ ઉત્તમ ગુણમાળા ગાઓ, પા હરખ વધાઈ જૈનધર્મ મારગ રૂચિ કરતાં, મંગળલીલ સદાઈ રે અ૦ ૧૮. ઇતિ. ૯૪ શ્રી કેશી ગાતમ ગણધરની સજઝાય એ દોય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ ગુણવંત હે ગુણદ, બહુ પરિવારે પરિવર્યા, ચઉનાણુ ગુણ ગાજત હે મુર્ણદ એ દેય. ૧. સંઘાડા દશેય વિચરતા, એકદા ગોચરીએ મિલંત હો, પૂછે ગૌતમ શિષ્ય તિહાં, તમે કેણ ગચ્છના નિગ્રંથ હે મુર્ણદ. ૨. એ અમગુરૂ કેશી ગણધરૂ, પ્રભુ પાસતણું પટધાર હે સાવથ્થી પાસે સમય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy