________________
૭૩૮
સજન સન્મિત્ર પદ્યરત્ન ૨૨ મું. રાગ–ગડી વિચારી કહા વિચારે છે, તે આગમ અગમ અથાહ. વિચારી. બિન આધે આધા નહી રે, બિન આધેય આધાર; મુરગી બિનુ ધડ નહીં પ્યારે, યા બિન મુરગકી નાર. વિચારી. ૧. ભુરટા બીજ વિના નહીં રે, બીજ ન ભુરટા ટાર; નિસિ બિન દિવસ ઘટે નહીં મારે, દિન બિન નિસિ નિરધાર. વિચા. ૨. સિદ્ધ સંસારી બિનું નહીં રે, સિદ્ધ બિના સંસાર; કરતા બિન કરણ નહીં પ્યારે, બિન કરની કરનાર વિચારી. ૩ જનમ મરણ બિના નહીં રે, મરણ ન જનમ વિનાશ દીપક બિનું પરકાશતા પ્યારે, બિન દીપક પરકાશ. વિચારી. ૪. આનંદઘન પ્રભુ બચનકી રે, પરિણતિ ધરો રૂચિવંત શાશ્વત ભાવ વિચારકે પ્યારે, ખેલે અનાદિ અનંત. વિચારી ૫.
પદ્યરત્ન ૨૩ મું. રાગ-આશાવરી અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી; અવધૂળ જાયે ન કબહુ ઔર ઢિગ નેરી, તેરી વનિતા વેરી માયા ચેડી કુટુંબ કરી હાથે, એક દે દિન ઘેરી. અવધૂ. ૧. જનમ જરા મરણ વસી સારી અસર ન દુનિયાં જેતી; દે હવકાય નવા ગમે મીયાં, કિસ પર મમતા એતી. અવધૂ. ૨. અનુભવ મેં રોગ ન સંગા, લકવાદ બસ મેટા; કેવળ અચલ અનાદિ અબાધિત, શિવ શંકરકા ભેટા. અવધૂ ૩. વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કેઈ, આનંદઘન હૈ જતિ સમાવે, અલખ કહાવે સેઇ. અવધૂ૦ ૪.
- પદ્યરત્ન ૨૪ મું. રાગ-સામગ્રી મુને મહારે કબ મિલસે મનમેલું મુને મનમેલુ વિણ કેલિ ન કલિયે, વાલે કવલ કોઈ વેલૂ. ૧. આ૫ મિલાથી અંતર રાખે, સુમનુષ્ય નહી તે લેલુ આનંદઘન પ્રભુ મન મળિયા વણિ, કો નવિ વિશે ચેલ. ૨.
પદ્યરત્ન ૨૫ મું. રાગ-રામગ્રી કયારે મુને મિલશે માહરે સંત સનેહી કયારેય સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. કયારે. ૧. જન જન આગલ અંતર ગતની, વાતડલી કહું કેહી; આન દઘન પ્રભુ વૈદ્ય વિશે, કિમ જીવે મધુમેહી. કયારેક ૨.
પદ્યરત્ન ૨૬ મું. રાગ-આશાવરી અવધૂ કયા માગું ગુનાહીના, વે ગુન ગનિ ન પ્રવીના, અવધૂત્ર આંકણી. ગાય ન જાનું બજાય ન જાનું, ન જાનું સુર લેવા રીઝ ન જાનું રીઝાય ન જાનું પદ સેવા. અવધૂ. ૧. વેદ ન જાનું, કિતાબ ન જાનું ન લક્ષન છંદા; તરકવાદ વિવાદ ન જાનું, ન જાનું કવિ ફદા. અવધૂ. ૨. જા૫ ન જાનું જુવાબ ન જાનું, ન જાનું કથાવાતા; ભાવ ન જાનું ભગતિ ન જાનું, જાનું ન સર તાતા. અવધૂ, ૩ ગ્યાન ન જાનું વિગ્યાન ન જાનું, ન જાનું ભજનામાં આનંદઘન પ્રભુ કે ઘરદ્વાર, ૨ટન કરૂં ગુણ ધામા. અવધૂ૦ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org