________________
७२८
સજજન સન્મિત્ર રહ્યા, શીત તાપથી સુકાણા, પંખીઓ માળા ઘાલીયા, વેલડીયે વટાણાવીર. ૪ સાધવીનાં વચન સુણ કરી, ચમક ચિત્ત-મોઝારશે. હય–ગય-રથ–સ-પરિહર્યા, વળી આવ્યો અહંકારરે વીરા, ૫. વૈરાગ્ય મન વાળીયું, મુકયે નિજ-આભમાન, પગ ઉપા
રે વાંદવા, ઉપવું કેવળજ્ઞાનરે વીરા. ૬. પહત્યા તે કેવળ-પરષદા, બાહુબલિ મુનિરાય, અજરા-ડમર-પદવી લહી, સમય-સુંદર વંદે પાયરે. વીરા. ૭.
૮૯ શ્રી સીતાજીની સજઝાય જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી પાલવ હમારે મેલને પાપી, કુળમાં લાગે છે ખામી અડશે માં જે માં, જે, માં, જે, માં, જે, અ માં. હારનાવલી દુહવાય અ. મને સંગ કેને ન સહાય અ. હારૂ મન માંહેથી અકળાય અ. માં-૧ (આંકણી) મેરૂ મહીધર ઠામ તજે , પત્થર પંકજ ઉગે; જે જલધિ મર્યાદા મુકે, પાંગળો અંબર પુગે. અ. ૨. તો પણ તું સાંભળીને રાવણ? નિચે શિયળ ન ખંડું પ્રાણ હમારા પરલેકે જાયે, તે પણ સત્ય ન છડું અ૦ ૩. કુણ મણિધરની મણું લેવાને, હૈડે ઘાલે હામ; સતી સંગાથે નેહ કરીને, કહો કે સાથું કામ ? અ૦ ૪. પ૨દારોના સંગ કરીને, આખર કાણુ ઉગરી; ઉડું તે તું જેને આલેચી, સહિ તુજ દહાડે ફરીય અ. ૫. જનકસુતા હું જગ સહ જાણે, ભામંડલ છે ભાઈ, દશરથનંદન શીર છે સ્વામિ, લક્ષ્મણ કરશે લડાઈ અ. ૬. હ ધણિયાતી પિયું-ગુણ રાતી, હાથ છે મારે છાતી; અળગો રહે તે જ વય નચળું, કાં કુળ વાળે છે કાતી. અ૦ ૭. ઉદયરતન કહે ધન્ય એ અબળા? સીતા જેહનું ન મ; સતી માંહે શિરામણી કહીયે, નિત્ય નિત્ય હેજે પ્રણામ અ૦ ૮.
૯૦ ૭૬ આરાની સજઝાય છો આવે એ આવશે, જાણશે જિનવર દેવ પૃથ્વી પ્રલય થાયશે, વરસસે વિરુઆ મેહ રે. જીવ! જિનમ કીજીએ. ૧. તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય ત્યાં પ્રભુ ગૌતમ પુછીએ, પૃથ્વી બીજ કેમ થાય છે. જીવ! ૨. વૈતાઢ્યગિરિ કામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ; તેને બે કેડે બેઠું ભેખડા, બહેતર બીલની ખાણો રે
જીવ! ૩. સવે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી ખાણ, સોળ વર્ષનું આખું મુઢા હાથની કાય, રે જીવ! ૪. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધરે, દુઃખી મહા દુઃખી થાય; રાત્રે ચરવા નીકળે, દિવસે બીલમાં જાય રે. જીવ! ૫ સ ભાખી સર્વે માછલાં, મરી મરી દુમતિ જાય; નર નારી હશે બહુ, દુગધી તસ કાય રે જીવ ! ૬. પ્રભુ ! બાળની પેરે વિનવું, છે આજે જન્મ નિવાર, કાંતિવિજય કવિરાયને, મેઘ ભણે સુખ માલ રે જીવ! ૭.
૯૧ આઠમની સજઝાય અષ્ટકમ ચૂરણ કરી રે લાલ આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે રે; ક્ષાયિક સમક્તિ ઘણી રે લાલ વંદુ વંદુ એવા સિદ્ધ મેરે પ્યારે રે. અષ્ટ ૧, અનંત જ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથું વીર્ય અનંત મેરે પ્યારે રે; અગુરુ લઘુ સુખમય કહ્યા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે પ્યારે રે અષ્ટ, ૨. જેહની કાયા જેવી રે લાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org