________________
સજ્ઝાય અને પદ વિભાગ
७२७
કણ અમારે છે વ્યવસાય. એમ ચિતવજે મનમાંહિ. ૨. સામાયિક લેજે મન શુદ્ધ, ધમ તણી હૈડે ધરી બુદ્ધે; પડિમણુ કરી રયણી તણ્ણા, પતિક આલેાયે આપણા ૩. કાયાશિકત કરે પચ્ચક્ખાણુ, શુદ્ધિ પાળે જિનવર આણુ, ભણુજે ગુણજે સ્તવન સજ્ઝાય જિહુ'તી નિસ્તાર થાય. ૪. ચિત્તારે નિત ચહુ નીમ, પળે દયા જીવાની સીમ; દેહરે જાઈ જીહારે દેવ, દ્રવ્યતઃ ભાવત : કરજે સેવ. ૫. પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મહેાટા મુકિત દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ તેહને નવ ઘડકની ટેવ. ૬. પાસાલે ગુરૂવંદને જાઇ, સુણે વખાણુ સદા ચિત્ત લાઇ, નિરક્ષણ સુઝતા આહાર, સાધુને દેજે સુવિચાર. ૭. સાહમીવત્સલ કરજે ઘણાં, સગપણુ મેટાં સામીતણાં, દુ:ખીયા હીણા દીણા દેખ, કરજે તાસ દયા સુવિશેષ ૮. ઘર અનુસારે દેજે દાન, મેટાસ્તુ' મકરે અભિ માન; ગુરૂને મુખ લેજે આખડી, ધમ ન મેલીશ એકે ઘડી. ૯. વારુ શુદ્ધ કરે વ્યાપાર આછા અધિકને પરિહાર; મ ભરે કેતુની કૂડી સાખ, કૂંડાશુ કથન મત લાખ. ૧૦. અનંતકાય કહી ખત્રીશ, અભક્ષ ખાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજૈ કીમે, કાયા કુણાં ફળ મત જમે ૧૧. રાત્રિભોજનનાં બહું દેખ, જાણીને કરજે સ`તેાષ; સાજી સામુ લાહને ગળી, મધુ ધાવડીયા મત વેચાશ વળી ૧૨. વળી મ કરાવે રંગણુ પાસ, દોષ ઘણા કહ્યા છે તાસ; પાણી ગળજે એ બે વાર, અળગણુ પીતે દોષ અપાર. ૧૩. જીવાણીના કરજે જતન; પાતિક છડી કરજે પુણ્ય, છાણાં ઈંધણ ચૂલે જોઈ, વાવરજે જિમ પાપ ન હાઇ ૧૪. ધૃતની પરે વાવરજે, નીર અણુગળ નીર મ ધેાઇશ ચીર; બ્રહ્મવ્રત સુધા પાળજે, અતિચાર સઘળા ટાળજે. ૧૫. કડીઆ પનહર ક`દાન, પાપતણી પરહુંરજે ખાણુ, શીશ મ લેન્ટે અનથ, મિથ્યા મેલ મ ભરજે પિંડ, ૧૬. સમક્તિ શુદ્ધ હૈડે રાખજે, એલ વિચારીને ભાખજે; ઉત્તમ ડામે ખરચે વિત્ત, પર ઉપકાર કરે શુભ ચિત્ત, ૧૭. તેલ તક્ર ધૃત દૂધ ને હી, ઉઘાડાં મત મેલે સહી; પાંચ તિથિ મ કરજે આરંભ, પાળે શીલ તજે મન દ‘ભ્ર. ૧૮. દિવસચરિમ કરજે ચાવિહાર, ચારે આહારતળુંા પરિહાર, દિવસતણાં આલેયે પાપ, જિમ ભાંજે સઘળા સ‘તાપ ૧૯. સયા આવશ્યક સાચવે, જિનવર ચરણુ શરણુ ભવભવે; ચારે શરણ કરી દઢ હાયે સાગારી અણુસણુ લે સૌએ. ૨૦. કરે મનેારથ મન એહુવા, તીરથ શેત્રુજે જાયવા, સમેતશિખર આજી ગિરનાર, ભેટી સહુ ધનધન અવતાર. ૨૧. શ્રાવકની કરણી છે એઠુ, જેતુથી થાયે ભવને છેહ; આડે કરમ પડે પાતળાં, પાપતણા છૂટે આમળા. ૨૨. વારુ લડ્ડીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર સ્થાન; કહે જિનહુષ' ઘણે સસનેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૮૮ શ્રી બાહુબલિની સજ્ઝાય
રાજતણારે અતિ-લેભિયા, ભરત-ખાડું-અલિ જીઝેરે, મૂઠી ઉપાડીરે મારવા, બાહુબલિ પ્રતિષુઝેરે. વીરા ! મેરા ગજથકી ઉતરો, ગજચઢી કેલ ન હાયરે વીરા. ૧. ઋષભદેવ તિહાં મેકલે, બાહુ-ખલિજીની પાસેરે; ખધવ! ગજથકી ઉતરો, બ્રાહ્મીસુંદરી એમ ભાખેરે વીરા. ૨. લોચ કરીને ચારિત્ર લીયે, વલી આવ્યે અભિમાનરે; લઘુ-મધવ વાંદું નહિ, કાઉસ્સગ્ગ રહ્યા શુભ-ધ્યાન વીરા. ૩. વરસ દિવસ કાઉસ્સગ્ગ
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org