________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૭૨૯
ઉણી ત્રીજે ભાગ મેરે પ્યારે રે; સિદ્ધ શિલાથી જેમણે રે લાલ અવગહના વીતરાગ મેરે પ્યારે. અષ્ટ૦ ૩. સાદિ અનતા તિહુા ઘણા રે લાલ સમય સમય તેડુ જાય મેરે પ્યારે રે; મદીર માંહિ દીપાલિકા રે લાલ, સઘળા તેજ સમાય મેરે પ્યારે રે અષ્ટ ૪. માનવ ભકથી પામીએરે લાલ, સિદ્ધિ તણાં સુખસગ મેરે પ્યારે રે; એનું ધ્યાન સદા ધરી રે લાલ; એમ બેલે ભગવતી અંગ મેરે પ્યારે રે અષ્ટ૦ પુ. શ્રી વિજયદેવ પટ્ટ ધરુ રે લાલ, શ્રી વિજય સેન સૂરીશ મેરે પ્યારે ૨ સિદ્ધતા ગુણુ એ કયારે લાલ, દેવ દીએ આશિષ મેરે પ્યારે રે અષ્ટ૦ ૬.
૯૨ શ્રી ભાવરતનજી કૃત આષાઢભુતિની સઝાય
ઢાળ ૧ :–શ્રી શ્રુતદેવી હિંચે ધરીરે સદ્ગુરૂને સુપસાયૐ સાધુજી માયાપિંડ લેતાંથકાર આષાઢભૂતિ સ'વાદરે સાધુજી ૧. માયાપિંડ ન લીજીયેરે વછપાટણમાંહિ વસે, શેઠ કમળ સુવિભૂતરે સા॰ તાસ યથેાદા ભારારે, તસ સુત આષાઢાભૂતરે સા મા ૨. વર્ષ ઈગ્યારમે વ્રત ગ્રડયેરે, ધમ રુચિ ગુરુ પાસરે સા॰ ચાત્રિ ચાખુ પાળતારે, કરતા જ્ઞાન અભ્યાસરે સા॰ મા૦ ૩. મયંત્રમણિઔષધિ રે, તેહમાં થયા મુનિજાણુરે સા॰ વિહાર કરતાં આવિયારે, રાજગૃહી સુઠાણુ રે સા॰ મા૦ ૪. ગુરુને પૂછી મેચરી ગયારે, આષાઢભૂતિ તેહરે સા॰ ભમતાં ભમતાં આવીયેરે, નાટકીયાને ગેહરે સા॰ મા ૫. લાડુ વાહુરી આવીયા રે, ઘર બાહિર સમક્ષરે સા॰ લાડુ એ ગુરુને હાસ્યું રે, સાહમુ જોશે શિષ્યરે સા॰ મા૦ ૬ રૂપ વિદ્યાયે' ફેરવ્યુ' રે, લાડુ વાર્યા પ‘ચરે સા॰ ગેાખે એઠાં નિરખિયારે, નાટકીયે સવિ સંચરે સ૦ મા૦ ૭ પગે લાગીને વિનવેરે અમ ઘરે આવજો નિતરે સા૰ લાડુ પચ વેઢુરી જોરે ન રાખેા મનમાં ભીતરે સા૦ માફ ૮. લાલચ લાગી લાડુએરે દિનપ્રતે વહરવા જાયરે સા૦ ભાવરતન કહે સાંભલે રે, આગલ જે હવે થાયરે સા॰ મા॰ ટ્
ઢાળ ૨ :-નજ પુત્રીને કહેરે, નાટકીયા નિરધારરે મેહનીયા ચિંતામણોસમ છે યતીરે કો તુમે ભરતારરે મા॰ ૧ મધ્યાન્હે મુનિવર આવીયારે, લાડુ વેાહરણ કાજરે મે॰ તાત આદેશ કર્યારે, સવિ સિગારને સાજરે મે૦ ૨ ભુવનસુંદરી જયસુંદરીરે, રુપયૌવન વયમાંડેરે મા૰ મુનિવરને કહે મલપતી આ સાંપી તુમને ક્રેડરે મે૦ ૩ ઘરઘર ભિક્ષા માંગવી, સહેવાં દુ:ખ અસરાલ મે॰ કુમલિ કાયા તુમ તણી, દોહિલે દુઃખજ અલ રે મા૦ ૪ મુખમરકલર્ડ બેલતીરે નયણુ વયણુ ચપલાસિરે મા॰ ચારિત્રથી ચિત્ત ચુકવ્યા, વ્યાપ્યા વિષય વિલાસરે મા૦ ૫. જલ સરીખા જગમાં જીએરે, પાડે પહાડમાં વાટરે. મા૦ તિમ અબળા લગાડતીરે, ધીરાને પરાણુધાઠરે. મા૦ ૬. મુનિ કહે મુઝ ગુરૂને કહિરે, આવીશ વહેલા આંહિરે મા ભાત્રરતન કહે સાંભળેાર, વાટ જુવે ગુરૂ ત્યાંહીરે છ.
ઢાલ ૩:-ગુરૂ કહે એવડી વેલા કે ચેલા કિહાં થઈ, ત્રટકી ખેલ્યા તામ તે ભાષાસમિતિ ગઈ ધર ધર ભિક્ષા માંગવી દુઃખ અપારએ ચારિત્ર પાલવા તેડુ (ઉપર તુમ વચન) ખાંડાની ધાર એ ૧. આજ નાટકણી એ મળી સુઝ જાવુ* તિRsાં, તુમચી આણા લેવાને હું આત્મ્ય ઈહાં ગુરૂ કહે નારી કુડ કપટની ખાણુ એ, કિમ રાચ્યા તુમે એને વયણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org