________________
સેક્ઝાય અને પદ-વિભાગ
૭૨૩ રે લાલ, સુશ્યા અવલ મુજ એહ છે. મે. દિ અનુમતિ દીક્ષા લઉં રે લાલ. ૩, સાંભળો સુત સંયમ ભણું રે લાલ, પંચ પારાધી જેહરે. પ્ર. આઠ કરમ આવી નડે રે લાલ, તેહને તું કેમ જીતેશ રે. પ્ર. અ. ૪. મન નિર્મળ નાળે કરૂ રે લાલ, જ્ઞાનના ગોળા જેહ હે મા ઉપસગ અગ્નિ દારૂ દિયું રે લાલ, ઉડાડી દેઉં એહ હે મેરા દિ. ૫. ચાર ચેર અતિ આકરા રે લાલ, લેંઠા લુંટી જાય પ્રવ, દશ દુશ્મન વળી તારા રે લાલ, આડા દેવે ઘાય રે, પ્ર. અ. ૬. ખેમ ખજાને મારો રે લાલ, લૂટ્યો કેણે ન લુંટાય છે. માત્ર શિયળ સેના કરૂં રે લાલ, મહારા દુશમન દુરે જાય છે. મો(દ. ૭. મોહ મહિપતિ જે મોટકે રે લાલ, ધીરજ કેમ ધરીશ રે, પ્ર. જાલમ એ જુગતે નડે રે લાલ, તેહરે તું કેમ જીતીશ રે, પ્રઅ. ૮. કેમળ મન કમાનથી રે લાલ. ભવ ભાથે ભરપૂર છે. મે. ત્રિકરણ મન તીરજ કરૂરે લાલ, મેહ મહિપતિ કરું દુર હે. મે. દિયે, ૯૦ ભજન ભલ ભલ ભાતનાં રે લાલ, સુખડી સાથે ભાત રે. પ્ર. સરસ નિરસ આહાર આવશે રે લાલ તે ખાશે કેમ કરી ખાંત રે. પ્ર. અ. ૧૦. સમકિત સાતે સુખડી રે લોલ, મન થિર મોતીચુર હા મેગગન ગાંઠીયા જ્ઞાનના રે લાલ, ભાવ ભલે ભરપૂર હો જોવા દિ૦ ૧૧. સેવન થાળ સોહામણું રે લાલ, શાળ દાળ ઘત ગેળ રે પ્ર. સરણે ભેજન મન માનતાં રે લાલ, ઉપર મુખ તબળ રે પ્ર. અ. ૧૨. કંચન થાળી કાચલી રે લાલ, સમતા શાળ ઘત ગોળ છે. મો. સરસ ભેજન સંતે ષનાં રે લાલ, સ્થિર મન સુખ તબળ . મેદિયે. ૧૩. ઉ૫સગ તુજને
અતિ ઘણેરે લાલ વળી પરિસહ બાવીશ રે, પ્રખમી ન શકે તું ખરો રે લોલ, પછી પસ્તા કરીશરે, પ્રઅ. ૧૪. ઉપસર્ગ જે મુજ ઉપજે રે લાલ, તે ક્ષમા કરીને ખમાય . મે. પ્રીતે કરી પરિસહ સહુ રે લાલ, બળીયા જે કઈ બાવીશ હે, મેટ દીઠ ૧૫, વચન સુણ વૈરાગ્યનાં રે લાલ. મૂછશું તવ માત રે, પ્ર. નયણે તે આંસુ નીતરયાં રે લાલ, સાંભળ સુત સુજાત રે. પ્ર. અ. ૧૬. મન વચન માતતણું રે લાલ તુજને કહું છું હું એહ રે, સે ભાગી સુંદર, સુગુણ સુતા શોમલ તણું રે લાલ. પરણે પનોતા એહરે. સા. ધમ હૈયામાં શું ધરોરે લાલ, સો ધરે ૧૭. માત મરથ પૂરવારે લાલ ન કરશે મુખ નાકારરે. સે. ઓચ્છવ મહોચ્છવ કરી ઘણા રે લાલ, પરણાવુ પુત્ર કુમાર રે, સેધમ. ૧૮. કહે કુમાર માતા ભણું રે લાલ, સાંભળો મોરી માય હા, મેરા માત. મન મહારૂં વૈરાગ્યમાં રે લાલ, એક ક્ષણ લાખેણી જાય છે મેરા દિયા૧૯માતા વિચારે ચિત્તમાં રે લાલ, રાખે ન રહે એહ રે. પ્રઆશિષ આપી અતિ ઘણી રે લાલ. લિયે દીક્ષા ધરી નેહ રે પ્ર. ધર્મ હૈયા માંહી ધરે રે લાલ. સેધર્મ૨૦. બેસાયં સેવકે સુત ભણી રે લાલ. ઓચ્છવ કીધે અપાર રે. સે આવ્યા નેમિજી આગળ રે લાલ, ભાવે લે સંયમ ભાર રે, સેવ ધ૦ ૨૧. માતા કહે નિજ પુત્રને રે લાલ, સાંભળ સુત સુજાણ. સે. સંયમ સુધો પાળજો રે લાલ, પામ પદ નિર્વાણ રે. સો. ધ. ૨૨. એમ આશિષ માતા દિયે રે લોલ, આવ્યા સહુ ઘેર એહ રે સો આવ્યા નેમજી આગળે રે લાલ, ગજસુકુમાળ ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org