________________
७२२
સજજન સન્મિત્ર મત આકરો ૧૭. એવા વયણ સમજાવતાં, રાણી વૈરાગ્યનાં આય સાંભળ હે રાજા સંયમ લેવાને ઉતાવળી, આકુળ વ્યાકૂળ થાય. સાંભળ હે રાજા આજ્ઞા આપે સંયમ આદર્યું. ૧૮. હાથી રે જિમ બંધન તજે, તિમ તાજું કુટુંબ પરિવાર સાંભળ હે રાજા જે અનુમતી ઘો રીજવી ઢીલ ન ક્ષણ લગાર. સાંભળ હે રાજા, આજ્ઞા આપો તે સંયમ આદરું. ૧૯. રત્નજડીત રાય તારું પાંજરું, માંહી સૂડલે મને જાણુ સાંભળ હો રાજા. હું બેઠી તીમ હારા રાજમાં રહેતાં ન પામું કલ્યાણ, સાંભળ હે રાજા, આજ્ઞા આપે તો સંયમ આદરું ૨૦. મેળવ્યું ધન રહેશે ઈહા, ડું પણ આવે ન સાથે. સાંભળ હો રાજા. આગળ જોશો તે પાધરું, સંબળ લેજો રે સાથે. સાંભળ હો રાજા, આજ્ઞા આપો તે સંયમ આકરું. ૨૧. રાણીનાં વયણ સુણી કરી, બુઝયા કઈ પુકાર સાંભળી એક ચિતે. તન ધન જોબન જાણ્યાં કારમાં જાણે સંસાર અસાર સાંભળી છએ જીવે તે સંયમ આદર્યો. ૨૨. ભૂગુ પુરોહિત જસા ભારજા, વળી તેહનાં દેય કુમાર, સાંભળે એક ચિંતે. રાજા સહિત રાણી કમળાવતી. લીધે કાંઈ સંયમ ભાર સાંભળે એક ચિતે, છએ જીવે સંયમ આદર. ૨૩. તપ જપ કરી સંયમ પાળતા, કરતા કાંઈ ઉગ્ર વિહાર, સાંભળે એક ચિતે કમ ખપાવી કેવળ પામીયા, પહત્યા કાઈ મુગતિ મઝાર, સાંભળે એક ચિત, છએ જીવે તે સંયમ આદર્યો. ૨૪ ઈતિ.
૮૩ શ્રી ગજસુકુમારનું દ્વીઢાળીયું સજઝાય હાલ ૧લી -સરસતિ સમરું શારદારે, પભણું સુગુરૂ પસાય ગજસુકુમાળ ગુણે ભર્યા છે. ઉલટ અંગે સવાય, મોરા જીવન, ધમ હૈયામાં ધાર. ૧. એ આંકણી, દીપે નગરી દ્વારિકા રે, વસુદેવ નરપતિ ચંદ. શ્રી કૃષ્ણ રાજ્ય કરે તિહાં રે પ્રગટ પૂનમચંદ, મો. ૨. ન્યાયતંત નગરી ઘણી રે, બળી બળભદ્ર વીર, કેઈ કળા ગુણે કરી રે; આપે અતિ મન ધીર, મે. ૩. સવામી નેમિ સમોસર્યા રે, સહસા વન મોઝાર, બહુ પરિવારે પરવયાં રે, ગુણ મણિના ભંડાર મો. ૪. વંદન આવ્યા વિવેકથી રે, કૃષ્ણાદિક નર નાર, વાણી સુણાવે નેમિ રે, બેટી પર્ષદા બાર. મેo પ. ગજસુકુમાળ ગુણે ભર્યા રે, આવ્યા વંદન એહ. વિનય કરીને વાંદીયા રે, ત્રિકરણ કરીને તેહ, મો. ૬. ઘે દેશના પ્રભુ નેમિ ફરે, આ છે અથિર સંસાર. એક ઘડીમાં ઉઠ ચલે રે, કોઈ નહીં રાખણહાર. મે. ૭. વિધ વિધ કરીને વિનવું રે, સાંભળે સહુ નર નાર. અંતે કઈ કેહનું નહિં આખર ધર્મ આધાર ૭ ૮. સવામીની વાણી સાંભળી રે, ગજસુકુમાળ ગુણવંત. વૈરાગ્યે મન વાળીયું રે, આણવા ભવન અંત, મે૯. આવ્યા ઘેર ઉતાવળા રે ન કર્યો વિલંબ લગાર. માતા મુજ અનુમતિ દિયે રે, લેશું સંયમ ભાર. મે, ૧૦.
ઢાળ ૨ જી કહે માતા કુમારને રે લાલ, સાંભળે ગજસુકુમારરે. પ્રવીણ પુત્ર. દીક્ષા દુક્કર પાળવી રે લાલ. તું છે ન્હાને બાળ રે. પ્ર. અનુમતિ હું આવું નહિ રે લાલ, ૧. સાંભળો સુત સુખ ભેગો રે લાલ, ગુણિ મણિ માણેક ભંડાર રે. પ્ર. સુખ ઈલાં છે સુણે હાથમાં રે લાલ, તમે પરિહર કવણ પ્રકાર છે. પ્રહ અવ ૨. ચાર મહાવ્રત કહ્યાં નેમિક રે લાલ, મોંઘાં મૂલ્ય જેવાં હોય છે. મારી માત, નાણાં દિયે તે નહીં મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org