________________
સક્ઝાય અને પદવિભાગ
૭૨૧ ગામ સાંભળ હે દાસી. કાં કહેનાં ધનના ગાડા નીસરયાં, કાં કોઈની પાડી રાજાએ મામ. સાંભળ હો દાસી, આજરે નગરીમાં ખેપટ અતી ઘણું. ૨. નથી રે બાઈજી, પ્રધાનનો દંડ લીયે, નથી લુટયાં રાજાએ ગામ. સાંભળ હે બાઇજી, નથી કેહનાં ધનનાં ગાડાં નીસરિયાં, નથી કેઈની પાડી રાજાએ મામ. સાંભળ હો બાઈજી, હુકમ કરે તે ગાડાં અહિં ધરૂ. ૩. ભગુ પુરેહિતને જસા ભારજા, વળી તેહના દોય કુમાર સાંભળ હો બાઈજી. સાધુ પાસે જઈ સંયમ આદરે, તેહને ધન લાવે છે આજ, સાંભળ હે બાઇજી, હકમ કરો ગાડાં અહિં. ધરું. ૪. વયણ સુણીને માથું ધુણાવાયું બ્રાહ્મણ પાયે વૈરાગ્ય સાંદા. તેહની અદ્ધિ લેવી જુગતી નહિ, રાજાના મોટા છે ભાગ્ય. સાંભળ હે દાસી, રાજાને મત એહ જુગતે નહી. ૫. મહેલેથી ઉતરયા રાણું કમળાવતી, આવ્યા ત્યાંઈ ઠેઠ હજુર સાંભળ હે રાજા. વચન કહે છે ઘણાં આકરાં જિન કેપેથી બેલે ચઢીયે સુર. સાંભળ હે રાજા બ્રાહ્મણની છેડી ત્રાદ્ધિ મત આદર ૬. વમ્યા તે આહારની ઈચ્છા કુણ કરે, કરે વળી શ્વાન ને કાગ. સાંભળ હે રાજા પહેલું જે દાન દીધું હાથ શું, તે પાછુ ન લેતાં આવે લાજ. સાંભળ હે રાજા, બ્રાહ્મણની છડી રુદ્ધિ મત અદરે, ૭. કાંતે રાણી તને ઝોલે લાગીયો, કાં કેઈએ દીધી મતવાળ સાંભળ હે રાણું. કાં કેઇએ ભૂત વ્યંતરે છળી, કાં કેઈએ કીધી વિકરાળ. સાંભળ હે રાણી. રાજાને કઠણ વયણ નવિ કીજીએ. ૮. નથી રે મહારાજા
લે લાગી, નથી કેઈએ કીધી મતવાળ સાંભળ હે રાજા નથી કેઈ ભૂત વ્યંતરે છળી નથી કેઈએ કીધે વિકરાળ. સાંભળ હો રાજા. બ્રા. ૯ જગ સઘળાનું ભેળું કરી; લાવે તારા ઘર માંય, સાંભળ હે રાજા, તે પણ તૂષ્ણ છીપે નહી એક ત્યારે ધમ સુહાય. સાંભળ હો રાજા બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે. ૧૦. અગ્ની થકી વન પરજળે. પશુ બળે તેહને માંયે, સાંભળ હો રાજા, દુષ્ટ પંખી એમ ચિંતવે, આહાર કરૂં ચિત્ત લાય. સાંભળ બ્રા૧૧. એમરે અજ્ઞાની આ પશુ, રાગ દ્વેષ ચિત્ત લાય. સાંભળ હે રાજા. કામ ભેગને વશ થઈ, ધન લેવા લપટાય, સાંભળ હો રાજા. બ્રાહ્મણની છડી ત્રાદ્ધિ મત આદર. ૧૨. એક દિન એહ ધન છાંડવું, પરભવ સગુ નહી કેય, સાંભળ હે રાજા, ૫૨ભવ જાતાં ઈણ જીવનને, ધર્મ સખાઈજ હોય. સાંભળ હે રાજા, બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદો. ૧૩. તન ધન જાવન થીર નહિ, ચંચળ વીજળી સમાન. સાંભળ હે રાજા ક્ષણમાં આઉખું ઘટે જિહાં મુરખ કરેરે ગુમાન. સાંભળ હે રાંજા બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદર ' ૧૪. ખ ગ મુખ માંસ લેઈ નીસરે, ઈર્ષ્યા કરે પગ નામ સાંભળ હે રાજા, તિમ પરધન અદ્ધિ દેખીને, ભી ચિત્ત ધરે રે ગુમાન. સાંભળ હે રાજા બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદર. ૧૫. ગરુડ દેખી જીમ સપહી, ભયે સોચેરે દેહ, સાંભળ હે રાજા તેમ અનિત્ય ધન જાણીને, લાલચ છ ડેરે એહ. સાંભળ હે રાજા બ્રાહ્મણની અદ્ધિ ઠંડી મત આદર. ૧૬. અરે સંસાર અસાર છે, કાળ ચપેટા દેત. સાંભળ હે રાજા ઓચિંતાને લેઈ જાયશ ચેતી શકે તે ચેત, સાંભળ હે રાજા બ્રાહ્મણની છડી રદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org