________________
૭૨૪
સાજન સન્મિત્ર ગેહરે સે. ૧૦ ૨૩. આજ્ઞા આપ જે નેમિજી રે લાલ, કાઉસગ કરૂ સમશાન રે સે. મન થિર રાખીશ મારું રે લાલ પામું પદ નિરવાણ રે. સોધ. ૨૪. આજ્ઞા આપી નેમિજી રે લાલ, આવ્યા જિહાં સમશાન રે સોના મન થિર રાખી આપણું રે, લાલ, ધરવા લાગ્યા દયાન ૨, સે. ઘ૦ ૨૫ સેમલ સસરે દેખીયા રે લોલ; ઉપન્યું મન માં પૂરવ વેર રે સે. કુમતિ સેમલ ફોધે ચડે રે લાલ, મનમાં ન આણી. મહેર રે, સો. ધ. ૨૬. શિર ઉપર બાંધી સુણે રે લાલ, માટી કેરી પાળ રે સે. ખેર અંગારા ધખધખ્યા રે લાલ, તે મૂક્યા તત્કાળ રે, સે. ૨૭, ફટ ફટ કુટે હાડકાં રે તટ તટ તૂટે ચામરે સે. સંતોષી સસરો મલ્યા રે લાલ, તુરત સાયું તેનું કામ રે સે ઘ૦ ૨૮. સેભાગી સુકલ ધ્યાને ચડયા રે લાલ, ઉપવું કેવળ નાણ રે સેટ ક્ષણમાં કમ ખપાવીને રે લાલ, મુનિ મુગતે ગયા જાણ રે. સત્ર ૨૯. ગજસુકુમાળ મુગતે ગયા રે લાલ, વંદુ વારંવાર રે. સે. મન થિર રાખ્યું આપણું રે લોલ, પામ્યા ભવને પાર રે. સેધ. ૩૦. શ્રી વિજયધામ સુરી તણે રે લાલ. રાજવિજય ઉવઝાય રે સેટ તસ શિષ્ય લક્ષણ ગુણે કરી રે લાલ, પણ તે સુગુરૂ પસાય રે. સે. ધ. ૩૧. સેળસેં ને બાસઠ સમેરે લાલ, સાંગાનેર મઝાર ૨. સેટ ગુણ ગાયા માસ ફાગણે રે લાલ, શુકલ છ૭ સોમવાર રે સે. ધ. ૩૨. કહે મકન મેહનતણે રે લાલ, સાધુ તણી સઝાય રે. સે. ભણજે ગણજે ભલિ ભાતશું રે લાલ, પામ ભવને પાર પે સે. ધ૦ ક૩. ઈતિ
૮૪ ઝાંઝરીયા મુનિની સઝાય મહિયલમાં મુનિવર કહું, કહેશું તુમ તણા વખાણ; મુનિવર રૂપ કલેવરૂજી, આરાધ્યું છે કેવલનાણ ઝાંઝરી આ મુનિવર ધન ધન તુમ અવતાર. ૧. પઠાણપુર પાટણ ધણજી. મહેટરે મકરધ્વજ રાય; મદનબ્રહ્મ તસ બેટડેજી, સહેજ સુકમલ કાય. ઝાંઝરીઆ. ૨. એક દિન કીડા કારણે જી, કુમાર વનાંતર જાય; પોંતે તિહાં મુનિવર મિલ્યો, વંદ્યા ચરણ ઉત્સાહ. ઝાંઝરીઆ. ૩. તાસ વયણ શ્રવણે સુણીજી, બુઝ મન માંહે અપાર; માતાપિતા સુત સુંદરી જી. સયલ સંસાર અસાર. ઝાંઝરીઆ. ૪. ઇમ જાણી સંયમ લઈજી, મહિયલ કરે રે વિહાર, સમત રસ ગુણ આગરૂજી, રૂપેરે મયણ અવતાર. ઝાં ૫ વિચરતા ત્રબાવતીજી, આવ્યાં અવસર એણ; વિરહણી કેઈ કામિનીજી, પેખી ગહગહી એણ. ઝાં, ૬. સુંદરી કહે સખી સાંભળજી, એ તેડી આ રૂષિરાય ઉમે ઘરની છાંયડીજી, પગે દાઝે કમલ કાય. ઝાં, ૭. સુણીય સખી ઋષિ કને જઈજી, કહેતીરે ઋષિરાજ, વહરણ વેળા વહી ગઈછ, આરે અમ ઘરે આજ, ઝાં. ૮. સ્વામિ નીને સખી વિનવેછ, તેડી આવી અણગાર; તે તતક્ષણ પાછી વળીછ, દીધા બેઉ ઘરના બાર. ઝાં. ૯ ભાગ્યયોગ ભગવદ્ મિલ્યાજી, તમે આવ્યા દેવ સમાન; કે વહેરાવું લાડવાજી, કે વહેરાવું અમૃતપાન, ઝાં. ૧૦. પદ્દમણ પોયણ પાતલીજી, ચંપા વરણ દિસે દેહ; રુપે રંભા હરાવતીજી, બેલી રે આ નેહ ઝાં. ૧૧. અવર નહિ કાંઈ સુઝતાજી, મુનિ તુમ સરિખે આહાર દેષ રહિત હું કામિનીજી. કર કર ગ્રહીને વિસ્તાર. ઝાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org