________________
જન સન્મિત્ર ૭૬ અથ કર્મ પચ્ચીસીની સઝાય. દેવ-દાનવ-તીથકર ગણધર, હરિહર નર વર સબળા; કમ સંગે સુખ-દુખ પામ્યા, સબસે હુઆ મહા નબળારે, પ્રાણી કમ સમે નહિ કોય, કીધાં કમ વિના ભેગવીયાં, છુટકબારે ન હેયરે પ્રાણી. એ આંકણી. ૧. આદીશ્વરને અંતરાય વિટખ્યો, વષ દિવસ રહ્યા ભુખે, વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણ કુબેરે પ્રાણ. ૨. સાઠ સહસ સુત એક દિન મૂઆ, સામંત શુરા જેસા; સગર હુએ મહા પુત્રે દુઃખીયા કમ તણું ફળ એ સારે, પ્રાણી ૩. બત્રીશ સહસ દેશનો સાહેબ, ચક્રી સનતકુમાર; સોલ રોગ શરીરે ઉપન્યા, કમેં ક્યા તસ ખુવારરે, પ્રાણી ૪. સુભૂમ નામે આઠમે ચકી, કમેક સાયર નાંખે; સેલ સહસ યક્ષે ઉભાં દીઠો, પણ કિણહી નવિ
ખેરે. પ્રાણું. પ. બ્રહ્મદત્ત નામે બારમે ચકી, કમેં કીધેરે અધે; એમ જાણી પ્રાણ વિણ કામે, કઈ કમ મત બાંધેરે પ્રાણું. ૬. વીસ ભુજા દશ મસ્તક હતા લમણે રાવણ મા એકલડે જગ સહુને જીત્યા, કમથી તે પણ હારે પ્રાણી. ૭. લક્ષમણરામ મહ બલવંતા, વળી સત્યવતી સીતા, બાર વરસ લગે વનમાંહે ભમીયા, વિતક તસ બહુ વિત્યારે. પ્રાણી ૮. છપ્પન જેડ જાદવને સાહેબ કૃષ્ણ મહા અલી જાણી; અટવી માંહિ એકલડે મૂઓ, વલવલતે વિણ પાણી રે. પ્રાણી. ૯. પાંચ પાંડવ મહા ગુઝારા, હારી દ્રૌપદી નારી; બાર વરસ લગે વનદુઃખ દીઠાં, ભમીયા જેમ ભિખારી પ્રાણી. ૧૦. સતી અ શિરે મણી દ્રૌપદી કહીયે, પાંચ પુરૂષની નાર, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું પામી પાંચ ભરતારરે. પ્રાણી. ૧૧. કમેં હલકે કીધે હરિશ્ચંદ્રને, વેચી તારા રાણા; બાર વરસ લગે માથે આણ્યું, ડુંબ તણે ઘેર પાણી રે પ્રાણી. ૧૨. ઇધિવાહન રાજાની બેટી, ચાવી ચંદનબાળા; ચૌપદની પરે ચૌટે વેચાણી, કમ તણું એ ચાળા રે. પ્રાણું. ૧૩. સમકિતધારી શ્રેણિક રાજા, બેટે બાંયે મુસકે ધમી નરપતિ કમે દબાણુ, કમંથી જેર ના કિસકારે. પ્રાણી. ૧૪. ઈશ્વરદેવ અને પાર્વતી રાણી કરતા પુરુષ કહેવાય; અહોનિશ સમશાન માંહે વાસે, ભિક્ષાભેજન ખાયરે, પ્રાણી. ૧૫. સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત-દિવસ રહે ભમતે સોળ કળા શશીહર જગ ચાલે, દિન દિન જાયે ઘટતેરે. પ્રાણું. ૧૬. નળરાજા પણ જુગટે રમતાં અરથ ગરથ રાજ્ય હાર્યો બાર વરસ લગે વનદુખ દીઠાં, તેને પણ કમેં જમાડે છે. પ્રાણી ૧૭. સુદશનને શુળી એ દીધે, મુજ રાજે માંગી ભીખ તમસ ગુફા મુખ કેણિક બળીયે, માની ન કોઇની શિખ રે, પ્રાણી. ૧૮. ગજ સુકુમાર શીર સગડી મૂકી, સેમીલે, બાળ્યું શિશ મેતારાજ વાવરે વિટાણુ, ક્ષણ ન આણી રી સરે. પ્રાણ. ૧૯. પાંચસૅ સાધુ ઘાણીમાં પલ્યા. રેશ ન આયે લગાર; પૂર્વક મેં હણુ ષિને, ષટમાસ ન મળ્યો આહારરે. પ્રાણી. ૨૦. ચૌદ પૂર્વધર કમ તણે વશ, પડયા નિગોદ મઝા આદ્રકુમાર અને નિદિષેણે, ફરી વારે ઘરવાસરે. પ્રાણી. ૨૧. કળાવતીના કર છેલાણા, સુભદ્રા પામી કલંક મહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યું; કર્મ તણું એ વકરે. પ્રાણું. ૨૨. દ્રૌપદી હતું
નામનું, ઊઠયું કૃષ્ણ ઠામ, વીરના કાને ખીલા ઠેકાણા, પગે રાંધી ખીર તામરે. પ્રાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org