________________
સક્ઝાય અને પદ વિભાગ
૭૧૭ ૨૩. કમથી નાઠા જાય પાતાળ, પેસે અગ્નિ મઝાર, મેરુશિખર ઉપર ચઢે પણ કમન મૂકે લગાર છે. પ્રાણું. ૨૪. એવાં કર્મ જીત્યાં નર-નારી, પહોંચ્યા શિવ કાય; પ્રભાતે ઉઠી નિત નિત વંદો, ભક્તિએ તેડુના પાયરે. પ્રાણી. ૨૫. એમ અનેક નર પંડ્યા કમેં ભલ ભાલેરા જેસા, ઋદ્ધિડર્ષ કરજોડી કહે, નમે નમે કમરાજ એસાર પ્રાણી. ૨૬.
૭૭ શ્રી થાવાકુમારની સઝાય શ્રી આદીશ્વરને રે પાય પ્રણમી કરી, વલી નમી નિજ ગુરુ પાયે થાવસ્થાને રે નંદન ગાઈએ, નામે નવનિધિ થાય છે. ૧. ભાવે વંદે રે થાવસ્થા મુનિ. નેમી જીનેશ્વર શિષ્યજી, શ્રી શેત્રુજા ઉપર સિદ્ધ થયા; હું પ્રણમું નિશદિશે. ભા. ૨. દ્વારિકા નગરી રે કૃષ્ણ નરેશ્વર, થાવ ધનવતેજી; બહુ ધન ખચી રે સુત પરણવી, નારી બત્રીશ ગુણવંતજી. ભા. ૩. ગઢ ગિરનારની પાસે જાણીએ, નંદનવન અભિરામોજી; બહુ પરિવારે નેમિ સામે સર્યા, હરિ મન હરખ્યા તામછ. ભા. ૪. વંદન આવે રે સબલ આઈ. બરે, જાદવને પરિવાશેજી, કુમાર થાવરે તિહાં વલી આવી સુરનર નહિ પાશે. ભા. ૫. વાણી સુણીનેરે મન વૈરાગીયો, થાવ નિજ ગેહેજી; તિહાંથી આવી રે માયને પાય પડે, માત સુણે સસહેજી. જા. ૬. એ સંસાર અસાર તે જાણીએ, અનુમતિ ઘે મારી માતજી, જિમ હું સંયમમાગ આચરું, ક્ષણ લાખેણી જાયે. ભા. ૭. વયણ સુણીને હૈડે ડહડહી, આંસુડાં ઉભરાજી; સંજમમાગ બેટા દેહિલે, તું છે કમળી કાજી. ભા. ૮. ધન-કણ-કંચન માલ અ છે ઘણે, વળી બત્રીશ વહનારોજી ભાગ સાગ વચ્છ તમે ભગવે, પછી તજે સંસારો છે. ભા, ૯થાવા કહે સુણે મોરી માવડી, વચન કહું વિશાલેજી; તન ધન જોબન એ કાર નું, જાણે સુપન જંજાળ. ભા. ૧૦. છછ કરતે રે દિનકર આથમે, કિમ ખમશો ટુંકારો; ખીણુ ખીણ ભોજન કુણ એ પૂછશે, અરસ નિરસ વળી આહારજી. ભા. ૧૧. જગલ માંહે સુણ મોરી માવડી, ભુખ તરસ સહે અપારો; પાણી ભોજન કહ એકુણ કરે, વનવગડાની સારો છે. ભા. ૧૨. નારી બત્રીસે રે વળી વળી વિનવે, અલસર અવધારો અવગુણ અમને કુણુ કહે હાલમા, કાં મેલે નિરધાર છે. ભા. ૧૩. પહોંચે સ્વારથ
જ્યાં લગે જેહને, કુણ નારી કુણ માતાજીનું સ્વારથ વિણસે છે કે કેહને, નહિ માને માનુની વાતેજી. ભા. ૧૪. જબ લગે જીવું રે સુણ મેરા નાનડા, મ કરીશ વ્રતની વાતે, વલતું સંજમ તુજને જે રુચે, તે લેજે ભલી ભાતેજી. ભા ૧પ. પહેલાં પગેરે ખબર ન કો પડે, તું છે ભલી માતાજી; ડાભ આણું જલ ચચલ આવખું, ખીણમે વિણસી જાએજી. ભા. ૧૬. લેઈ અનુમતિ રે કુમર હજાર શું નેમિ જિનેશ્વર (શજી; સંજમ પાળીરે તન મન વશ કરી, છેડી તન ધન સારા છે. ભા. ૧૭. પાળે સંજમ સાધુકિયા કરી, ભણયા અંગ અગીયારો; અવસર જાણીરે અણુસણ આદરે, સાથે સાધુ હજારછ. ભા. ૧૮. શ્રી શેત્રુજારે ઉપર સિદ્ધ થયા, મુકતે ગયા દુખ ડી છે; વબુદ્ધ શિરોમણિ દીપવિજય તણે, ધીર નામે કરી છે. ભા. ૧૦
Jain education International
For Private & Personal Use Only
www.jainelibrary.org