________________
૪.
સજન સન્મિત્ર રોહિતાશ્વને, વિખુટો કર્યો તારામતિથી રાયજે. સત્ય. ૧૧. મૃતક અંબર લેવા પ્રેત વને ગ, ચંડાળના ક વાથી નોકર રાય, આવી સુતારા કુમાર મૃતકને ઉંચકી, દહન ક્રિયા કરવા મૂકી કાયજે. સત્ય. ૧૨. રૂદન કરતી છાતી ફાટને કુટતી, ખેળામાં લઈને બાલક ઉપર પ્રેમજે, એટલામાં હરિ આવ્યો દેડતે આગળ, ઓળખી રાણીને પૂછે છે કુશળ ક્ષેમજે, સત્ય. ૧૩. સુતારા કહે પુત્ર મરણની આ દશા, ચંડાળ થઈને મને વેચી બ્રિજ ઘેરજે, રાજ્ય પાટ ગયું કુટુંબ કબીલે વેગલે, પુત્ર મરણથી વત્યે કાળો કેરજે. સત્ય. ૧૪. બાર વરસ લગે ભંગી શું આપે કયું, ચાકરડી પણું થયું મારે શિર તેમજે, કુવર ડસાયે વનમાં કાછ લેવા જતાં, સ્વામી હવે શું પુછે છે કૂશળ ક્ષેમજે સત્ય ૧૫. પ્રભુ હવે તે દુઃખની હદ આવી રહી, શિર પર ઉગવા બાકી છે હવે તે તૃણ જે, દુખ લખ્યું હશે કેટલું આપણા ભાગ્યમાં નાથ હવે તે માગું છું હું મરણ જે. સત્ય. ૧૬. ગભરાયે નુપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કયું હદયે કઠીન જે, સહન કરીશ હું જેટલું જે દુઃખ આવશે, પણ સુર્યવંશી થાશે નહિ કદી દીન જે. સત્ય. ૧૭. આટલું બેલી પ્રેમનું બંધન તોડીને, મુખ ફેરવી માગ્યું મૃતકનું વજે, રાયની સમશ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં લે છે પુત્રજે. સત્ય. ૧૮. પુત્રના સબનું કામ નથી હવે મારે, ત્યારે શું કહે છે બોલે થઈ સનમુખ, લજજા મુકી અશ્રુથી નેત્રે ભરી, નૃપે માગ્યું અંબર મૃતકનું કરી ઉન્મુખજે, સત્ય. ૧૯. એટલામાં કરી દેવે વૃષ્ટિ પુપની. સત્યરાત્રી તો જય પામે મહારાજ જે, કસોટી કીધી દુઃખમાં નાંખી આપને, ક્ષમા કરો તે સત્યતા શિરતાજ. સત્ય. ૨૦. દીધું વરદાન દેવે રાજય આબાદનું સજીવન કરી પુત્રને ગયા દેવલેજે, મંત્રીશ્વર અંગરક્ષક બને આવીયા શ્વાધા થઈ છે નૃપની ત્રણે લેજે. સત્ય. ૨૧. ધન્ય છે ધન્ય છે સત્ય શિરોમણી રાયને, જેમ જેમ કરીયે તેમ તેમ કંચનવાન, સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની, દીઠે ના જગમાં ધિર્યમાં મેરૂ સમાન છે. સત્ય૨૨, વિચરંતા પ્રભુ શાનિ જિનવર આવીયા, રાયને રાણી વંદન અથે જાય છે, દેશનાંતે હરિશ્ચઢે પૂરવ ભવ પછીયે, ક્યા કારણથી ભગીપણું મુજ થાય સત્ય. ૨૩. બાર વરસ લગે દુઃખના ડુંગર દેખીયા, સુતારા શિરપર આવ્યું મહાન કલક, વિખુટે કર્યું પુત્રને પાણીથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંકજે, સત્ય ૨૪. પ્રભુ કહે રાય રાણી તમે પૂર્વે હતા સાથે સાથે બેમુનિ આવ્યા તુમ ગામ, રૂપ દેખીને રાણી વીંધાણ કામથી બેલાવે દંભથી દાસી દ્વારા ભીડી હામ જે. સત્ય. ૨૫. હાવ ભાવ દેખાડયા બહુ એકાંતમાં પણ મુનિ કહે છે ભસ્મ થયે અમ કા મજે, તેથી અમા કેમ હવે નથી જાગતે, વળી મળમૂત્રની કુડી કાયા છે ઉદામ જો. સત્ય. ૨૬. નિરાશ થઈ રાણી નૃપ કને જઇ આળ ચડાવ્યું મુનિ ઉપનિરધાર જો. તાડના પૂર્વક બધી ખાને નંખાવીયા, માસાંતે રાય કરે પસ્તાવે અપારજો સત્ય ૨૭. દોષ ખમાવી મુનથી સમક્તિ પામીયા મુનિવર બને કાળ કરી દેવલોકજ, કસટી મીષથી વૈર પુરવા તેગે વાળીયું, સુખદુઃખ નિમિત્ત કમ જાણી તજો. શેકો. સત્ય. ૨૮. રાયને શણી જાતિ મરણ પામિયાં અ૯પ નિદાનને ઠે વિપાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org