________________
સઝાય અને પદ-વિભાગ
૭૧૩ લિધિવત અણગાર રે, પ્ર. સત્ય પુરૂષ જેણે સુત્રને ગુચ્યાં, ચોના ગણધાર છે. પ્રા. ચિ. ૧૮. કેવળજ્ઞાની આઠમે બોલે, નવમે કેવળ દર્શનની આણ રે, પ્ર. ચૌદેરાજ રહ્યા છે દેખી, સવે વાતની જાણ રે. પ્રા. ચિ. ૧૯. લેકમાંહી ઉદ્યોતજ કીધે, કેવળી હવા જેવીસ રેપ્રા. તીરથ થાપ્યાં, કમને કાપ્યાં જગતારણ જગદીશ જે. ચિ. ૨૦ જઘન્ય તીર્થંકર વીશ બિરાજે; ઉત્કૃષ્ટા સયને સાઠ રે, પ્રા. ગણધર સાધુ નમું શિર નામી, કેવળી પાટોપાટ રે મા. ૨૧ દશમે બેલે કેવળ મરણે, તે પહોચે નિરવાણું રે; પ્રા. એ દશ બોલ હવા સંપૂર્ણ શ્રી વીર વચન પ્રમાણ છે. પ્રા. ચિ. ૨૨. નેવું જણનાં નામજ ચાલ્યાં, કહ્યો અંતગડમાંહી અંત રે; પ્રા. કેવળ મરણણે મુકતે સિધાયા, સહ સિદ્ધ થયા બળવંતરે. . ૦ ૨૩ દશા શ્રતસ્ક ધ માંહે ચાલ્યા, વળી સમવાયાંગની સાખે છે; પ્રા. સમાધિપચીશી હુઈ સંપૂર્ણ વિરાયચંદજી એમ ભાખે છે. પ્રા. ચિ. ૨૪ પ્રસાદ પૂજ્ય જેમલજી કેર, કર્યો જ્ઞાનતણે અભ્યાસ રે; પ્રા. સંવત અઢાર વર્ષ તેત્રીશે, મેડતા નગર ચેમાસ ૨૦ પ્રા. ચિ૦ ૨૫.
૭૪ શ્રી હરિશ્ચંદ્ર નૃપની સઝાય દેહરે -શ્રી ગુરુપદ પંકજ નમી, સમરી સામાય સત્યવાદી હરિશ્ચંદ્રની ઉત્તમ કહુ સઝાય. હાલસત્ય શિરોમણી હરિશ્ચંદ્ર પૃથ્વી પતિ, નગરી અથા જેની સ્વર્ગ સમાન, સુરગુરૂ સમ વસુભૂતિ મંત્રી જેહને, રાણી સુતાશને કુમાર દેવ સમાન સત્ય. ૧. અવસર જાણ સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણજે પ્રાણુ જતાં પણ સત્ય પણું છોડે નહિ, મનુષ્ય છતાં પણ કેટલાકડું વખાણ જે. સત્ય ૨. સ્વામી વચને શ્રદ્ધા નહિ બે દેવને તેણે વિકુવ્ય તાપસ પુરની બહાર જે. સુવર થઈને નાશ કર્યો આરામને પિકાર કરતે ગયે તાપસ પુરમાંય જે સત્ય ૩. સાંભળી પતિ ચાલ્ય તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચ્યું તાણી તીર જે. ગણી હરણીને વચમાં લાગી ગયું, હરણી મરતાં કુલપતી કુટે સર જેસત્ય. ૪. પશ્ચાતાપની સીમા ન રહી રાયને કુલપતિ પાસે નૃપ નમાવી કાય જે, પ્રાયશ્ચીત માટે રાજ્ય પાટ દેવું આપને, પાપ હત્યા જે લાગેલી મુજ જાય. સત્ય. ૫ ઉપર લાખ સોનૈયા આપુ તુજને પુત્રીને પિષેલી મૃગલી જેણે દિવસને રાત જે કુલપતિ કહે હું રાજા આજ થી પુરને લાખ સેનૈયા ઘો વેચી તુમ જાત જે સત્ય. ૬. રાજ્યને તજતાં અડે મંત્રી આવીઓ ત્યારે તાપસે કીધે મંત્રી કીર જે કપિલ અંગ રક્ષક વચમાં બોલીએ તેને પણ દીધે જંબુક છાંટી નીર જે. સત્ય. ૭. કસોટી કીધી દેવે રાજ્ય સજાવીયું, તે પણ સત્યમાં અડગ રહ્યા છે ભુપજે, કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી વેચાણ માટે ત્રણે ઉભા ચુપજે. સત્ય. ૮. વેચાણ લીધી રાણેને એક બ્રાહ્મણે, કુમારને પણ વેચ્ય બ્રાહ્મણ ઘેર, પિતે પણ વેચાણ ભંગીના ઘરે, કર્મ રાજાએ કીધે કાળો કેરજે. સત્ય ૯ જળ વહન કર્યું બાર વરસ લગે નીચનું, નોકર થઇને વ ચંડાળ ઘેરજે. દુખ સહન કરવામાં મણ રાખી નહિ, તે પણ કમેં જરા ન કીધી મહેરજે. સત્ય. ૧૦. રાણાસીરૂપ કરાવી દીધી વિટંબના, તારામતિને ભરી સભાની માંય, નાગ હસાવી મરણ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org