________________
wાય અને ૫૯ વિભાગ
૧૧ ઘરણી મન મોહીત ૨. પૂરવ ભવે ઝષ એક શખે ધરીય વિવેક, આજ પામે રે તે પુજે સહમ કપમાંછ. 2. નલિની ગુમ વિમાન ભગવી સુખ અભિરામ, આજહો તે ચવી ઉપજે ભદ્રા કુખે. ૪. અવંતી સુકુમાર, નાને અતિ સુકુમાર, આજ હો દીખે રે નિજપે ઝીપે રતિ પતીજી. ૫. Rભાને અનુકાર પર બત્રીસ નાર, ચાજ હો ભેગી રે ભામીનીશું ગજ ગજ, ૬. નીત્ય નવલા શણગાર, સેવન જીત સફાર, આજ પહેરે સુંવાળુ ચીવર સામટું છ ૭. નિત્ય નવલાં તાળ, ચંદન કેશર છોળ, આજહે ચરચરે જસ અને આંગી ફુટડીજી. ૮. એક પખાળે અંગ, એક કરે નાટક અંગ, આજહા એકરે સુંવાળી સેજ સમારતીજી. ૯. એક બેલે મુખ પાખ, મીઠી જાણે દાખ, આજહા લાવચે લટકાળા રુડા બલડાઇ. ૧૦. એક કર નયન કટાક્ષ, એક કરે નખરા લાજ, આજહ પ્રેમેરે પાનેતી પિયુ ઉચ્ચરજી. ૧૧. એક પીરસે પકવાન, એક સમારે પાન, આજ પીરસે એક સારા ખરાં સાસણા. ૧૨. એક વળી ગુંથે ફુલ, પંચવરણ બહુ મલ, આજહે કેશરીએ જામે કેસ એક બાંધતી. ૧૩. એક કહે છyકાર, કરતી કામ વિકાર, આજહે રુડી રે રઢીયાળી વીણા વજાવતીજી. ૧૪. ઈત્યાદીક બહુ ભેગ, નારી સંગ, આજ જાણે ગંદક પૃથ્વી મંડલેજ. ૧૫. એવે સમે સમતા પુર, શ્રી આર્ય મહાગિરિ સુ૨, આજહે આત્યારે ઉજેણીપુરને પરિયરજી. ૧૬. વસતિ અનુગ્રહ હેત; ચેલા ચતુર સંકેત, આજહે મેરે ભદ્રાઘર સ્થાનક યાચવાજ. ૧૭. વારૂ વાહન શાળ શ્રેઢી વળી પટશાળ, આજ આપેરે ઉતરવા કાજે સાધુનેઇ. ૧૮ શિખ્ય કથન સુણી એમ, સપરિવાર ધરી પ્રેમ, આજહે પુન્યરે પશાળે, આવી ઉતર્યા છે. ૧૯. સકળ સુનિ સમુદાય, કરે પિરિસ સઝાય, આજહે સુણીયારે શ્રવણે સુખ નલિનિ ગુલમના. ૨૦. તેહ સુરી વૃતાંત, જાતિમરણું વત, આજહે ચિંતેરે ચિત્તમાંહી એ કેમ પામીએજી. ૨૧, પુછે ગુરૂને નેહ, કેમ રહીએ, સુખ, એહ, આજહો ભાંખેરે ગુરુ તવ વયણ સુધારસેજી. ૨૨ચારિત્રથી નીચ્ચે મોક્ષ. જે પાળે નિદેવ, આજહે અથવારે સરોગે, વૈમાની કપાસુજી. ૨૩. કહે ગુરૂને દીયે દીખ, ગુરુ કહે બિન માય શીખ, આજહા ન હું અનુમતિ વિણ સંયમ કામનાજી. ૨૪. તિડાં કરે માતા બાલા૫ નારી ના વિરહ વિલાપ, આજહે. કહેતારે તે સઘળ પાર ન પામીએજી ૨૫ આપે પહેરે વેશ, લહી આગ્રહ સુવિવેષ, આજ ધારરે તિડાં પંચમહાગ્રત ગુરૂ કને. ૨૬. જીમ કમ ખેરૂ થાય, દાખે તે ઉપાય, આજ આપેર ઉપયોગી ગુરુ પરિસ તિહાંજી, ૨૭. કથેરી વન માંહી પહો મન ઉત્સાહી, આજ હો કરેરે કાઉચગ્ય કર્મને તેડવા. ૨૮. માછી ભવની નાર. કરી ભવ જમણ અપાર આજો થઈ તે શીયાલી વાઘણની પરેજી ૨૯ નવ પ્રસુતિ વિકરાળ, આવી તે વનમાં વિચાલ, આજ નીરખીરે મુનિને રીપે ધડહડે છે. ૩૦. નિશ્ચલ મને મુનિ તામ, કમ દહનને કામ, આજ ભૂખે ભડભડતી મુનિ ચરણે અડે. ૩૧. ચાર પહેર નિશિ જેર, સહ પરિસહ ઘેર, આજહે કરડી શીયાલણે શરીર વલોરીયુંછ. ૩૨. ધ ધર્મનું ધ્યાન નલિનિ ગુમ વિમાન, આજ પહે પહેાતે અન્ય પ્રભાવથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org