________________
સજજન સન્મિત્ર ધરતાં થકાં દેવ સિંહાસન કંપેરે, ચાલી આવ્યો ઉતાવળે, જહાં છે બાલકુવારે. કમ. ૨૮. અગ્નિ જવાલા ઠંડી કરી કીધે સિંહાસન ચગેરે; અમર કુવરને બેસારીને, દેવ કરે ગુણગ્રામરે. ૨૯. રાજાને ઉબે નાંખીએ, મુખે છુટ્યાં હીરે; બ્રાહ્મણ સહુ લાંબા પઠયા, જાણે સુકાં કાટરે કમ. ૩૦, રાજસભા અચરિજ થઈ, એ બાલક કોઈ મોટેરે, પગ પૂજી જે એહના, તો એ સુવા ઉછેરે. કમ, ૩૧. બાલકે છોટે નાંખીએ, ઉઠયે શ્રેણીક સજારે, અચરિજ દીઠા મોટકે, આ શું હશે કાજે રે. કમ. ૩૨. બ્રાહ્મણ પઢિઆદેખીને લેક કહે પાપ જુએરે, બાલહત્યા કરતાં થકા તેહના ફળ છે એહોરે. કમ. ૩૩. બ્રાહ્મણ સહુ ભેળા થયાં; દેખે એમ તમારે, કનક સિંહાસન ઉપર બેઠો અમરકુમારરે. કમ. ૩૪. રાજા સહ પરિવાર શું, ઉઠ તે તત્કાળોરે, કર જોડી કુવરને એ રાજ્યઋદ્ધિ સહુ હારીરે કમ ૩૫. અમર કહે સુણે રાજવી રાજ શું નહિ મુજ કાજે રે; સંયમ લેશું સાધને, સાંભળે શ્રી મહારાજેરે. કર્મ. ૩૬. રાય લેક હું ઈમ કહે, ધન ધન બાલકુમારે; ભજી પણ સાજા હુઆ, લાક્યા તે પણ માહિરે. કમ. ૩૭. જયજયકાર હુએ ઘણે, ધમ તણે પ્રસાદ, અમરકુમાર સંજમ લીયે, કરે પંચમુષ્ઠિ લાચરે, ૩૮. બાહિર રમશાન કને, કાઉસગ્ગ રહ્યો શુભ ધ્યાને રે કમ. ૩૯ માતાપિતા બાહિર જઈ, ધન ધરાતમાંહિ ઘાલયેરેકાંઈક ધન વહેચી લીએ જાણે વિવાહ માંધણરે. કમ ૪૦. એટલે તે આવીએ, કઈક બાલકુવારો, માતાપિતાને એમ કહે, અમરકુમારની વાતેરે. કમ. ૪૧. માતાપિતા વિલખા થયા, ભુંડે થયે એ કામ રે; ધન જા લેશે સહુ, કાંઈક કરીએ ઉપારે. કમ. ૪૨. ચિંતાતુર થઈ અતિ ઘણી, રાત્રે નિ ન આવે, પૂર્વ વૈર સંભારતી, પાપિણી ઉઠી તેની વારે કમ. ૪૩. શસ્ત્ર હાથ લઈ કરી, આવી બાલક પાસે, પાલીએ કરીને પાપિ મા બાલકુમારરે, કમર. ૪૪, શુકલ યાને સાધતે, શુભ મન આણી ભારે, કાળ કરીને અવતર્યો, બારમા વર્ગ મઝારે. કર્મ. ૪૫. બાવીશ સાગર આઉખે, ભેગવી વંછિત ભેગો રે મહાવિદેહમાં સીજશે, પામશે કેવલનારે. કમ. ૪૬. હવે તે માતા પાપિણી, મનમાંહિ હરખ અપા
રે ચાલી જાય આન મેં, વાઘણી મળી તે વારે. કમ. ૪૭. ફરેણી નાંખી તે વાર, પાપિણ, મુઈ તીણ વાર રે, છઠ્ઠી નરકે ઉપજી, બાવીશ સાગર આયુરે. કમ. ૪૮. જુઓ જુઓ મંત્ર નવકારથી; અમરકમર શુભ દયાને રે, સુર પદવી લહી મટકી, ધર્મ તણે પ્રસાદોરે. કમ ૪૯. નરભવ પામી જીવડા, ધમ કરે શુભ કારીરે; તે તમે અમર તણી પર સિવિગત લેશે સારીરે. કમ. ૫૦. કર જોડી કવિઅણુ ભણે, સાંભલે ભવિ. જન લોકો, વેર-વિરોધ કે મત કરે છમ પામી ભવપારરે. કમ ૫૧. શ્રી જિન ધમ સુરત સમે, જેની શિતલ છાંયરે, જે આરાધે ભાવ, થાશે મુક્તિના શયારે કમ તણી ગતિ સાંભળે. પર.
૭૨ શ્રી અવંતી સુકુમારની સજઝાય મનહર માળવ દેશ, તિહાં બહુ નયર નિવેશ, આજ હો આછેરે ઉજેણી નયી હતી ૧. તિહાં નિવસે ધન શેઠ વછી કરે જસ વે, આજ હો જતા તસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org