________________
સજજન સામગ્ર ૩૩. સુરભિ કુસુમજલ વૃષ્ટિ, સુર કરે સમકિત દ્રષ્ટિ, આજહાં મહિમારે તે ઠામે સબળે સાચવેજ. ૩૪. ભદ્રાને શવિ નાર, પ્રભાતે તિરુવાર, આજહે આવી ગુરૂને વાંદી પૂછે વાતડીજી. ૩૫. ગુરૂ કહે એક રાતમાંહ સાધ્યા મનના ઉત્સાહ આજહે સુણી રે દુખ વારે સંયમ આદરે છે. ૩૬. ગર્ભવંતી એક પુત્ર તેણે રાખ્યું એક સુત્ર, આજહે થાપેરે મુનિ કાઉસગ્ગ કામે સુંદરૂંછ. ૩૭. તે મહાકાળ પ્રસાદ આજ લગે જસવાદ, આજહે પાસ જીનેશ્વર કેર રૂડો તિહાંછ. ૩૮. ધન ધન તે મુનિરાજ, સાધ્યા આતમ કાજ, આજ હો વરસે રે શિવરમણિ ભવને આંતરજી. ૩૯ધીર વિમલ કવિ શિષ્ય લળી લળી નામે શીશ આજ હો તેહરે નવિમળ ગાવે ગુરુ. ૪૦.
૭૩ સમાધિ પચ્ચીશીની સઝાય અપૂવ જીવ જિનધામને પાયે, જ્યારે કમિય રહી નહિ કરે. પ્રા. કલ્પવૃક્ષા તસ આંગણે ઉમે, મનવંછિત ફળ પાય રે. પ્રાણી ચિત્ત સમાધી હવે દશ બેલે. ૧. ભાખી ગયા જગ તાત રે; પ્રા. લીલ વિલાસ સદા શાતામાં, જ્યારે સુખ માંહે દિન જાતર પ્રા. ચિ. ૨. બીજે બેલે જાતિસમરણ પામે પુણ્ય પ્રમાણે રે; પ્રા. પુરવલો ભવ દે ભલી પરે, સમજે ચતુર સુજાણ રે પ્રા. ચિ. ૩ ઉત્કૃષ્ટા નવસે ભવ લગતા, દેખે સંજ્ઞી પંચેન્દ્રિય ઠીક રે, પ્રા. આયુષ્ય જાણે આપ પરા, મતી મંગળીક છે. પ્રા. ચિ. ૪. મૃગાપુત્ર મહેલમાં બેઠા, મુનીવર મેઘકુમાર રે; પ્રા. મલિલનાથ તણાં છએ મંત્રી, પાયે દેડકે સમકિત સારરે. પ્રા. ચિ. ૫. ક્ષત્રિ નામે રાજ કષશ્વર, વળી સુદર્શન શેઠ રે; પ્રા. નમિાયે સંયમ આદરી તે તે પહોત્યાં મુક્તિ ઠેઠ ૨. પ્રા ચિ. ૬. ભૂગુ બ્રાહ્મણ દેય બાળક તેતળી પ્રધાન રે, પ્રા જાતિસમરણથી સુખ પામ્યા, સુણતાં આવે જ્ઞાન છે. પ્રા. ચિ. ૭, ત્રીજે બેલે યથાતથ્થ સુપને, જીવ રાજી હુ દેખ રે; પ્રા. અદ્ધિ વૃદ્ધિ પામે તે પ્રભાતે, એહના અર્થ અનેક રે. પ્રા. ચિ. ૮. ઈણ હજ ભાવે કઈ મુગતિ સિધાયા, એણે સુપને શ્રીકાર રે; પ્રા. અરિહંતાહિકની માય દેખે, ભગવતિમાં અધિક છે. પ્રા. ૯. ચોથે બોલે દેવને દશન, જેહ દીઠે ઠરે નેણ રે; પ્રા. ઝગમગ યેત ઉદ્યોત બિરાજે, વળી સમદિડ્રિનાં સેરે પ્રા. શિ. ૧૦. સોમલ બ્રાહ્મણને સમજા, સમષ્ટદેવે આયા રે; પ્રા. સમકિત માંહી કરી દિયે સેઠ, સૂરનિયાવળિકા માંયરે, પ્રા. ચિ ૧૧ શકાળ નામે કુંભારની પાસે, સુર આઈ ઉ સાક્ષાત રે, પ્રા. વીરજિદશું કરી દિયે ભેટે, હવે શ્રાવક મેટિ મિથ્યાતરે. પ્રા ૧૨. પાંચમે બેલે અવધિ જ્ઞાની, સૂત્ર નદીમાં વિસ્તાર રે; પ્રા. આનંદ શ્રાવક જિમ સુખ પાયે, શ્રમણજ કેશીકુમારરે. પ્રા ચિ. ૧૩. સવર્થસિદ્ધિના દેવતા દેખે, તીહાં બેઠા થકા લેકનાળ રે, મા. અરિહંત દેવને પ્રશ્નજ પૂછે, ઉત્તર દેવે દીનદયાલ રે. પ્રા. ચિ. ૧૪. અવધિ લહી અરિહંત દેવે આવે, માતાના ગર્ભ માંય રે; પ્રા. પિટમાં પિલ્યા દુનિયા દેખે, પૂરાં પુયસંચાં જિનશયરે. પ્રા. ચિ. ૧૫ છેઠે બેલે અવધિદર્શન, લેખે રવિ સંસાર રે મા. સાતમે બેલે સુણજે હો જ્ઞાની, મનઃ પર્યાવ વિસ્તાર છે. પ્ર. ચિ. ૧૬. દોય સમુદ્રને હ૫ અઢાઈ, તેમાં સંજ્ઞી પચેંદ્રિય હોય રે; પ્રા. તેહ છના મનની વિતે, છાની ન રહે કેય રે; પ્રા. ચિ. ૧૭. મન:પર્વવ જ્ઞાની હો મુનિવર, વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org