________________
દિ પિપટ તવ નીકળીયેવનમાં તરૂ શાખાએ બેઠે, મનવંછિત સવિ ફળિયે છે, ભ. ૮. સચના સૂડાને વિરહે, તતક્ષણ મછિત થાવેજી; રાજા પાસ નખાવી સૂડે, બંધાવીને લાવે છે. ભ૦ ૯. રીસાણી સૂડાશુ કુમારી, પાંખે બે તસ છેકેજી; સૂડે પણ તનું મેહ તજીને, ભૂખ તૃષા બહુ વેદેજી, ભ૦ ૧૦ શુભ પરિણામે સૂડે ચવિરે, સુરલેકે સુર થાવેજી; કુમારી તસ વિરહે તનું તજીને, દેવાંગના પદ પાવેજી. ભ. ૧૧. સુરલેકે સુર સુખ વિલસીને, ઈંડાં કણે રાજા હું છ દેવી પણ તે ત્યાંથી આવીને હુઈ કલાવતી જુઓજી. ભ. ૧૨. પૂરવ ર ઈહાં તૂજ પ્રગટયું, તિયું કારણ કર છેદ્યાછે. જન્માંતર કીધા જે જીવે, નવી છુટે વિણ વેદ્યાંજી ભ. ૧૩. રાજા રાણી સુણીને તતક્ષણ, જાતિ
મરણ જ્ઞાનેજી પુરવ ભવ સંપૂર્ણ પેખે તહત્તિ કરીને માને છ ભ૦ ૧૪, કમતણી ગતિ વિરૂઈ જાણી, વઈરગે મન ભીજી. રાજા રાણી નિર્મળ ભાવે સંયમ માગ લીજી ભ૦ ૧૫. તપ બલ દયાન શુકલ આરાધી, ભવબંધન સવિ છોડયાં. રાજા શશી કેવળ પામી, શિવરમણ સુખ જેડ્યાં છે. ભ૦ ૧૬.
(કળશ) ઈમ દુરિતખંડણ શીયળમંડણ, આધી શિવ૫૦ લશ્નો, સંવત અઢાર પાંત્રીશ શ્રાવણ શુકલ પંચમી દિન કહ્યો કાપી શ્રી કરમશી તસ શિષ્ય રંગે ઉચ્ચરે, ભુજનગર ભાવે રહી માસું, માનસિંહ જય જયવરે. ૧૭.
૭૦ શ્રી મરૂ દેવી માતાની ચાર ઢાળની સુઝાય. હાલ પહેલી માતાજી મરૂદેવીરે ભરતને ઇમ કહે, ધન ધન પુત્ર મુજ કુળ તુજ અવતાર જે, પણ દાનાં દુખડાં તે નવિ જાયાં, કેઈ વિધ કરી તુજ આગળ કરું પિકારજે. માતાજી મરૂદેવીરે, ભરતને ઈમ કહે ૧. જે દિનથી ત્રાષભજીએ દીક્ષા આદરી, તે દિનથી મુજ આ સઘળું ન ખમાય જે આંખલડી અશીરે થઈ ઉજાગરે, રાત દિવસ મુજ નિદ્રા વિહુણા જાય છે. માતા. ૨. તુજ સરિખે કાંઈ પુત્રજ માહરે લાડકો, તાતની ખબર ન લેતે દેશ પરદેશ જે; અનેક સુખ વિકસે તું રંગ મહેલમાં, ઋષભજી તે વનમાં વિરૂએ વેષ છે. માતાક. ખરા રે બપોરે રે ફરતા ગૌચરી, શિર ઉઘાડે પાય અડવાણે જેય જે અસ નિરઢ ઉના જળ મેલાં કપડાં, ઘર ઘર આંગણ ફરતે હી3 સોય છે. માતા છે. બાળ લીલા મંદિરિયે રમત આંગણે, યક્ષ વિદ્યાધર સહમ ઈંદ્રને સંગ જે; હું દેખી મનમાંહી હૈડે હસતી, શઠ ઇંદ્ર આવી કરતા ઉલંગ જે. માતા, ૫. મહારાં રે સુખડાં તે સુત સાથે ગયાં, દુઃખનાં હૈડે ચઢી આવ્યાં છે પૂર જે, પૂરવની અંતરાય તે આજ આવી નથી, કે વિધે કરીને ધીરજ રાખ્યું ઉર જે. માતા, ૬. પુરી અધ્યા કે સુત તું રાજી, રાજ ત્રાદ્ધિ મંદિર બહોળો પરિવાર જે; રાજ. ધાનીના સુખમાં વાત ન સાંભરે, રાત દિવસ રહેતે રંગ મહેલ મોઝાર જે. માતા ૭. સહસ વરસ ઝષભજીને ફરતાં વહિ ગયાં, હજુ ખબર નહિ સંદેશે નહિ નામ જે એવું ને કઠણ ૨ ઈંડું કેમ થયું, સુગુણ સુતનાં એવાં નવિ હાય કામ જે. માતા ૮. ખબર મહા સુભટ બહુધા મકલી, જુઓ તાતતણી ગતિ શી શી હેય જે, સેવકના સ્વામી રે એહવું કહાવજે. નિજ માતા દિન દિન વાટલડી જેય જે માતા૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org