________________
૫
સાય અને પદ-વિભાગ સબળ અન્યાય, એ જીવ્યું કેણ કામનું જી, રાજ રમણી ન સુવાય સુ ક. ૧૧. ચય રચાવી ચંદનજી, બળવાને તિહાં જાય; લેક મળી વારે ઘણુંછ, વચન ન માને રાય સુ. ક. ૧૨.
ઢાલ ત્રીજી:--કળાવતીને જે થયે, તે સુણજે પ્રતિકાર; ભવિ પ્રાણી. કર છેદન વેદન થકી, સુત જન્મે તેણી વાર, ભવિ પ્રાણું. ૧, શીયળને મહિમા જાણીયે શીયળ સંપત્તિ થાય; ભ૦ વિન વિષમ દરે ટળે સુર નર પ્રણમે પાય. ભ૦ શી૨, પુત્ર પ્રત્યે કહે પદમિણી, શું કરે તારી સાર; ભ૦ માહરી કુખે અવતર્યો, તું નિર્ભાગ્ય કુમાર. ભ૦ શી. ૩. અશુચિપણું કેમ ટાળશું, પાળશું એ કેમ બાળ; ભ૦ શેચ કરે તેવે વળી, વન મહોર તતકાળ. ભ. શી. ૪. શિયાળે સૂકી નદી વહી, પાણી આવ્યું નજીક ભ૦ જાણે કે જળ લેઈ જાયશે, વચ્ચે બેઠી નિબક ભ૦ શી. ૫. આટે દેઈ ચિહુ દિશે, નદી વહી દેય ધાર; ભ૦ બળે બાંહ નીચી કરી. જળમાંહે તેનું વાર, ભ. શી ૬ નવપલ્લવ નવલી થઈ, - બેરખા સેતી બાંહ; ભ૦ બીજી પણ તિમહિજ થઈ, પામી ૫દમ ઉત્સાહ ભ૦ થી ૭. અચરિજ દેખી આવિયો, તપાસ એક તેણીવાર; ભ૦ જનકનો મિત્ર જાણ કરી, બોલાવે સુવિચાર, ભ૦ થી ૮. રે પુત્રી તાપસ કહે, એકલી અટવી મઝાર, ભ૦ કેમ આવી મુજને કહે, તવ ભાંખે સઘળે વિચાર. ભ૦ શીવ ૯. કે તાપસ એમ કહે, રાજને કરૂં ઉત્પાત; ભ૦ કળાવતી તવ વીનવે, કેપ ન કરો મુજ તાત. ભ. શી. ૧૦. તાપશે તિહાં વિદ્યા બળે, અવલ ર આવાસ; ભ કળાવતી સુત શું નિહાં અહેનિશ રહે ઉરલાસ, ભ૦ શી. ૧૧. કઠિયારા તેણે અવસરે, દેખી એહ વિચાર; ભ૦ દેડયો દેવા વધામણી રાજાને તેણીવાર ભ. શી. ૧૨. મંત્રી અરજ કરે તિસે, સુણે રાજન સુકુમાળ; ભ૦ અવધિ દીયે એક માસની, ખબર કરું તતકાળ, ભ. શી. ૧૩. એમ કહી શોધ કરણ ચલે, એહવે આવ્યા કઠિયાર; ભ૦ રાણીની વિગત કહી સંવે, હરખે ચિત્ત મઝાર. ભ૦ શી. ૧૪. સૂકું વન સવિ મરિયું, સૂકી નદી વહે પૂર, ભ૦ રણ સુત તિહાં જનમિય, કર ઊગ્યા સસસુર. ભ૦ થી ૧૫. રાણીને જઈ વીનવે, પાયે હર્ષ વિશાળ ભ૦ શણીને તેડવા મકર, મંત્રીને તતકાળ, ભ૦ થી ૧ ૯. રાય રાશી મને રંગશ, ચ નગર મઝાર; ભ૦ ઉત્સવ રંગ વધામણ, હુએ તે જય જયકાર, ભ૦ શ૦ ૧૭.
હાલ ચેથી –એક દિન રાય રાણી મન રગે, વનમાં ખેલણ જાવેજી; તવ તિહાં સાધુ ધમ ધુરંધર, તેહના દર્શન પાવેજી. ૧. ભવિયણ ધમ કરે મન શુધે, ધમેં સંપત્તિ થાયજી; ધમેં મનવંછિત સવિ હોવે, ધ મેં પાપ પલાયજી. ભ. ૨. પય પ્રણમી સાધુને પૂછે, ભગવંત મુને ભાખોજી; રાણી કર છેલ્લા કણ કારણ, તેહને ઉત્તર દાખજી. ભ. ૩. સાધુ જ્ઞાની એપેરે બેલે, મહાવિદેહમાં રહેતાં; માંહેદ્રપુરી નયરી ભૂપ વિકમ, લીલાવતી વિલસંતાજી. ભ૦ ૪. પુત્રી પ્રસરી રૂપ અને પમ, સુચના ગુણ ખાણીજી, વિદ્યાવંત વિદેશી મૂડે વદતે અમૃત વાણીજી. ભ, ૫ સુચના સેવન પિંજરમાં, સૂડો ઘાલી રખેજી; ગાહા ગૂઢા નવલા ગાવે, મનેહર મેવા ચાખે છે. ભ૦ ૬. મનમાં કીર વિમાસે એવું પિંજર બંધન રહેવા; આશ પરાઈ કરવી અહોનિશ પરવશ સુખ ન લહેજ, ભ૦ ૭. એક દિન પિંજર બાર ઉધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org