________________
૧૦૪
સજજન સન્મિત્ર નેપાળ દેશને નરપતિ, નામે જીતશત્રુ રાય હે ન શી. ૩. જયસેન વિજયસેન સુત ભલા, કલાવતી પુત્રી ઉદાર હન માલવપતિ શીખરાયને, પરણાવી પ્રેમ અપાર હેનશી. ૪. પંચ વિષયસુખ વિલસતાં, કળાવતી રાય સંઘાત હેલન ગર્ભ રહ્યો પુણ્ય ભેગથી, હરખે.
૫ સાતે ધાત હે ન શી. ૫. અઘરણી ઓચ્છવ માંડિયે, ગીત ગાવે બહુ મળી નાર છે ન પેટી આવી પીયર થકી, કળાવતીને તેણુવાર શી. ૬. શકાતી બહુ શકયથી, લેઈ ગોપવી ગોઠણ હેઠ હે નવ એકાંતે ઉકેલતાં, દેય બેરખા દીઠા દષ્ટ હે ન શી. ૭. નંગ જડયાં માહે નિમંળા, અધારે કરે ઉજવાસ હે ના નામાંકિત બિહું બ્રાતના, પહેરી રે પામી ઉલ્લાસ હે ના શી ૮, ખાટ હિંડોળે હીંચતાં, બેરખા, ઝબૂકે જેમ વિજ હે નવ દાસી લીલાવતી તણી, દેખી ઘરે દિલમાં ખીજ છે ન શી. ૯. કહે બાઈ એ કે દીધાં, આભૂષણ દેય અમૂલ્ય છે નવ મુજને જે ઘણે વાહલે, તેણે દીધા બહુ મુલ હે ન શી. ૧૦. દાસી લીલાવતી ભણી, ભાંગે તે સઘળે ભેદ હૈ ન૦ સાંભળી ધાતુર થઈ, ઉપજો ચિત્તમાં બહુ ખેદ ના શી. ૧૧. રાણી પ્રતે મહીપત કહે, કેણે હૃહવ્યાં તમને આજ હે ન૦ બહુ મૂલા તમે બેરખા, કેમ કીધાં કળાવતી કાજ હે ન શી. ૧૨. મેં ન ઘડાવ્યા બેરખા, તસ ખબર નહી મુજ કાય કે ન પૂછી નિરતિ કરો તુમે, સુણી લીલાવતી તિહાં જાય છે ન શી. ૧૩ રાય છાને ઊભે રહ્યો, તવ પૂછે લીલાવતી તેહ હૈ ન સાચું કહે બાઈ કળાવતી, કેણે દીધા બેરખા એહ છે ન શી. ૧૪. હું ઘણી જેહને વાલહી, તેણે માયા મુંજને એહ હે નવ રાત દિવસ મુજ સાંભરે, પણ ભાઈ ન હો તેહ હે ન શી. ૧૫. રાજા ક્રોધાતુર થયે સુણ કળાવતીનાં વચત્ર હે ન પ્રીતિ પૂરવલા પુરૂષ મૂક્યા એ તેણે પ્રચછા હો ન. શી. ૧૬. કેલ દિયો લીલાવતી ભણી, દેય બેરખા સેતી બાંહ હો ના છેવી તુજને દી, સુણી પામી પરમ ઉત્સાહ હો ન. શી. ૧૭.
હાલ બીજી:-પાય હુકમ એહવે કજી, ચંડાળને તેણી વાર, કળાવતી કર કાપીને જી, આણી છે એણીવાર; સુણી સુણ રે પ્રાણી, કમંત ફળ એહ. ૧. જન્માંતર જીવે કર્યા છે. આ ઉદય સહિ તેહ, સુણ સુણ રે પ્રાણી કર્મ. ૨, સાંભળી અત્ય જ થરહા જી, ચંડાળીને કહે તેહ, રાય હુકમ રૂડે નહીંછ, મુંકીયે નગરી એહ સુણ કમં૦ ૩. પાપિણી કહે તું શું બીહે છે, એ છે મારું ઠામ, શિર નામી ઉભી રહી, રાયે ખડગ દી તામ તું કમ. ૪. રથ જોડી રંડા કહે છે, બેસે બાઈ ઈશું માંહ; પિયર તુજને મેકલેજ, રાય ધરી બહુ ચાહ સુ કo પ. ગળીયલ માફા કહેવજી, શ્યામ વૃષભ વળી કેમ; પુત્ર રહે નહી રાયને, કીધે કારણે એમ, સુ ક, ૬ રથ બેસારી રાનમાં, ચાલી ઉજજડ વાટ; સૂકે વને રથ છોડીજી, રાણી પામી ઉચાટ, સુ. ક. ૭. પીયર માગ એ નહીછ, ચંડાળી કહે તામ; યે મુજને એકલીજી, કર કાપણને કામ. સુ. ક. ૮. જમણે પિતે છેદીજી, ડાબે ચંડાળિયે લીધ, બેરખા સહિત બેહ કર રહી, આણ રાયને દીધ. સુ. ક. ૯ નારીજાત નામ નિરખતાંજી, મુંઝાણે તતકાળ; શીતળ વાયે સજજ કરછ, રેવે તવ મહીપાળ. સ. ક. ૧૦. કિસી કુમતી મુજ ઉપની, કીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org