________________
સજ્ઝાય અને પદ-વિભાગ
1993
ભાંખે શ્રી જિનરાય, આછે. સેલ ઘડીનાં વષ સાલ થયાંજી. ૧૩. દેશના સુણી અભિશમ રૂક્ષ્મિણી રાણીએ તામ, આછે. શુદ્ધ તે સયમ આઇજી. ૧૪. સ્થિર રાખ્યાં મન વચન કાય, કૈવલનાણુ ઉપાય, આછે. કમ' ખપાવી મુકતે ગયાજી. ૧૫, તેંડુના છે વિસ્તાર, 'તગડસૂત્ર માઝાર, આછે. રાજવિજય ર'ગે ભણેજી. ૧૬.
૬૭ શ્રી દશવૈકાલિકસૂત્ર દશમાધ્યયનની સજ્ઝાય
તે મુનિ વંદા, તે મુનિ વઢા, ઉપશમ રસના કઢી રે; નિમલ જ્ઞાન ક્રિયાના ચો, તપ તેજે જે દિણું રે. તે. ૧. ૫'ચાશ્રવના કરી પરિહાર, પંચ મહાવ્રત ધારા રે; ૧૮જીવ તણેા આધાર, કરતા ઉચ વિદ્વારા રૅ. તે. ૨. પાઁચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધમ ધ્યાન નિરાબાધ રે; પ્ ́ચમ ગતિના મારગ સાધે, શુભ ગુણ તે ઇમ વાધે રે તે. ૩. ય વિક્રય ન કરે વ્યાપાર, નિમ`મ નીરહુ કાર રે; ચારિત્ર પાળે નિરતિચારે, ચાલતા ખડગની ધાર રે. તે ૪. ભાગને રાગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે; તપ શ્રુતરુપના મ નિવે આણે, ગેાપવી અંગ ઠેકાણે રે. તે. ૫, છાંડી ધન-કણ–ચન ગેહ, થઈ નિઃસ્પૃહી નિસ્નેહ રે; ખેહ સમાણી જાણી દેહ, નિવ પાસે પાપે જેહ રે તે ૯. દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે. લેતે દેહનું સુખ નવિ કામે. જાગતા આઠેય જામે રે તે. ૭. રસના રસ રસીયા નવિ થાવે, નિલેૉંભી નિર્માયા નૈ, સહે પરિષદ્ધ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા ૨. તે. ૮. રાતે કાઉસગ્ગ કરી સ્મશાને, જો વિંહા પરિષહુ જાણે રે; તે નિવે ચૂકે તેહવે ટાણે, ભય મનમાં નવ આણે ૨. તે. ૯. કાઈ ઉપર ન ધરે ક્રોધ, ક્રિયે સહુને પ્રતિધ રે; કમ' આઠ ઝીપવા જૈદ્ધ, કરતા સયમ શેષ રે. તે. ૧૦. દશવૈકાલિક દૃશામધ્યયને એમ ભાગ્યે આચાર રે. તે ગુરુ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે. ૧૧.
૬૮ સમતિની સઝ!ય
સમકત નિવે લહ્યું રે, એ તેા રૂલ્યા ચતુર ગતિ માંહે, તસ થાવકી જઅણુા કીની, જીવ ન એક વરાયા; તીનકાલ સામાયિક કરતાં શુદ્ધ ઉપયાગ ન સાચે. સમ૦ ૧. જૂઠ એલવાકા વ્રત લીના, ચારીકા પણ ત્યાગી; વ્યવહારાદિક નિપુણ્ લા પણુ, અતર ષ્ટિ ન જાગી. સમ. ૨, ઉર ભૂજા કરી ઊંધે લટકે, ભસ્મ ચેાળી ધૂમ ગટકે; જટા-જૂટ શિર-મૂડે જૂડો વિષ્ણુ શ્રદ્ધા ભવ ભટકે, સમ૦ ૩, નિજ-પરનારી ત્યાગજ કરકે, બ્રહ્મચારી વ્રત લીધે; સ્વર્ગાદિક ફૂલ પામી, નિજ કારજ નવી સિધ્યા. સમ૦ ૪. બાહ્યક્રિયા સખ ત્યાગ પરિશ્ર, વ્યલિંગ ઘર લીના, દેવચંદ્ર કહે મા વિષતે હુમ, બહાત વાર કર લીના. સમ૦ ૫.
૬૯ શ્રી કલાવતીની ચાર ઢાળની સજઝાય
તાલ પહેલી:-માળવ દેશ મનેાદ્ગુરૂ, તિહાં નયરી ઉજેણી નામ હૈ। નદિ શખરાજા તિહાં શુંભતા, સહુ શુભ ગુણુ કેરા ધામ હૈ નરિંદ, શિળયતણા ગુણ સાંભળે. ૧. શિયળ લહિયે બહુ માન હૈ નરિંદ, શિયળે સતીય કળાવતી, જેમ પામી સુખ પ્રધાન હૈ। ન. શીર, ત્રણસેા સાઠ માંહે વડી, લીલાવતી પટરાણી કહાય હા ન૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org