________________
સજન સન્મિત્ર વિ છે ય જ્યકાર. મરૂદેવી. ૭
૬૫ શ્રી એલાઈચી કુમારની સઝાય નામ એલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠને પુત્ર, નટડી દેખીને મહીયે, નવિ રાખું ઘરનું સૂત્ર. ૧. કમ ન છૂટે રે પ્રાણીયા પૂરવ નેહ વિકાર, નિજ કુલ ડીરે નટ થનાવી શરમ લગાર. ૨. કમ. માતપિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત; પુત્ર પરણવું રે પદમણી, સુખ વિલસો સંઘાત. કમ. ૩. કહેણ ન માન્યું રે તાતનું, પૂર્વ કમ વિશેષ; નટ થઈ શીખે રે નાચવા, ન મટે લખ્યા રે લેખ કમર ૪. એક પૂર આવ્યું રે નાચવા, ઉંચે વંશ વિશેષ તિહાં રાય જેવાને આવ, મલીયા લેક અનેક. ક. ૫ ઢાલ બજાવે રે નટ્ટવી, ગાવે કિન્નર સાઈ; પાય તળ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ. ૬, દેય પગ પહેરી રે પાવડી, વંશ ચઢયે ગજ ગેલ; નેધારે થઈ નાચતે, ખેલે નવનવા ખેલ કર્મ. ૭. નટડી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ, જે અંતેઉરમાં એ રહે, જનમ સફલ મુઝ તામ, કમ. ૮. તવ તિહાં ચિંતે રે ભૂપતિ, લુ નટવીની સાથે જે નટ પહેરે નાચતે, તે નટવી કરૂં મુજ હાથ કમ. ૯. કર્મવંશે હું નટ થયે, નાચું છું નિરાધાર; મન નવિ માને ? રાયન. તો કેણ કરો વિચાર કમર. ૧૦. દાન ન આપે રે ભુપતિ, નટે જાણી તે વાત હું ધન વાંછું છું રાયનું, રાય વછે મુજ ઘાત. કમ. ૧૧. દાન લહું જે હું રાયનું, તે મુજ જીવિત સાર; એમ મન માંહે રે ચિંતવી, ચઢીઓ થી રે વાર. કમ. ૧૨. થાળ ભરી શુદ્ધ મોદક, પદમણી ઉભી છે બાર; હે યે કહે છે લેતાં નથી. ધન ધન મુનિ અવતાર. કમ. ૧૩. એમ તિહાં મુનિવર વહેરતાં, નટે દેખ્યા મહાભાગ; ધિગ ધગ વિષયારે જીવને એમ નટ પામ્ય વૈરાગ. કમ. ૧૪. સંવર ભાવે રે કેવલી, થયો તે કર્મ અપાય; કેવલિ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કમ. ૧૫.
૬૬ અથ શ્રી રૂકમણીની સઝાય વિચરતા ગામેગામ, નેમિ જિનેશ્વર સ્વામ; આ છે લાલ, નયરી દ્વારામતી આવીયા. ૧, વનપાલક સુખદાય, દીયો વધામણું આય, આ છે લાલ, નેમિ જિણુંદ પધારીયાજી. ૨. કૃષ્ણાદિક નરનાર, સહુ મળી પર્ષદા બા૨; આ છે લાલ, નેમિ વલણ તિહાં આવીયાજી. ૩. દીએ દેશના જિનરાય, આવે સહુને દાય. આ છે. રૂકમિણે પૂછે શ્રી નેમિનેજી. ૪. પુત્રને મહારે વિયેગ, શો હશે કમ સંયોગ. આ છે. ભગવન્ત મુજને તે કહાજી. ૫. ભાખે તવ ભગવંત, પૂર્વભવ વીર તંત, આ છે લાલ, કીધા કરમ નવિ ઇટીયેજી. ૬ તું હતી નૃપની નાર, પૂર્વભવ કઈ વાર, આ છે. ઉપવન રમવાને સચર્યા. ૭. કરતાં વનમેઝાર, દીઠ એક સહકાર. આ છે. મોરલી વિયાણ તિહાં કણે જી. ૮. સાથે તે તમ નાથ ઈન્ડા ઝાલ્યાં હાથ, આછે. કુકમણું તે થયાં. ૯, નવિ એલખે તિહાં માર, કરવા લાગી શોર, આ છે. ચૌદિશી ચમકે વિજળી છે. ૧૦. પછી વયે તિહાં મેહ, ઇના છેવા તેહ, આ છે. સેલ ઘડી પછી સેવયાં. ૧૧, હસતાં તે બાંધ્યાં કમ, નવિ એલખે જિનધમ, આ છે, રેતાં ન છૂટે પ્રાણાયા. ૧૨. તિહાં બાંધી અન્તરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org