________________
સક્ઝાય અને પદ-વિભાગ એકાકી પગ પાળે મહિપતિ આગળ ને હું પાછળ, પિગ્યા બે મહાકાળી, રાજ શી ૯. રાજાએ નિજ ખડગ વિશ્વાસે, મારા કરમાં આપ્યું, જબ નુ મંદિર માંહી પેસે, તવ મેં તસ શીશ કાપ્યું. રાજ શી. ૧૦. રાયને મારા પતિને જગાડું, કંઢોળતાં નવી જાગે નાગ ડો પતિ મરણ ગયો તવ, ઉમય ભ્રષ્ટ થઈ ભાગી. રાજ. શી) ૧૧. નાઠી વનમાં ચોરે લુંટી, ગુણકાને ઘેર વેચીફ જાર પુરુષથી જારી ૨મતાં કમની વેલ મેં સાચી. રાજ. શી૧૨. માધવ સુત કેશવ પિતૃ શેધે, ભમી ગુણકાને ઘેર આવે, ધન દેખી જેમ દૂધ માં જારી, ગુણકાના મન ભાવે રાજ શી. ૧૩. ગુણીકાએ નિજ મુજને સે જાણ્યું ન મેં લલચા, ધિક ધિક પુત્રથી જારી ખેલું, કમેં નાચ નચાવ્યો રાજ શી. ૧૪. જારી રમતાં કાળ વિત્યે કંઈ એક દિન કીધી મેં હાંશી, કયાંના વાસી કયાં જવાના તવ તેણે અથ ઈતિ પ્રકાશી રાજ શી. ૧૫. દ્રઢ મન રાખી વાત સુણ મેં, ગુહ્ય મેં રાખી મારી પુત્રને કહ્યું તમે દેશ સિધાવે, મેં દુનિયા વિસારી રાજ, શી. ૧૦. પુત્રને વળાવી કહ્યું ગુણકાને, હા હા ધિક મુજ તુજને, મહા પાતિકની શુદ્ધિ માટે, અગ્નિનું શરણું હે મુજને રાજ, શીવ ૧૭. સરિતા કાંઠે ચેહ સળગાવી, અગ્નિ પ્રવેશ મેં કીધે, કમેં નદીના પુરમાં તણાણ, અગ્નિએ ભેગ ન લીધે રાજ શી | ૧૮. જળમાં તણાણી કાંઠે આવી, આહિરે જીવતી કાઢી, મુજ પાપીણીને સંઘરી ન નદીએ; આહિરે કરી ભરવાડી રાજ, શી. ૧૯ તે ભરવાડણ દહીં દૂધ લઈ, હું વેચવા પુરમાં પેઠી, ગજ છુટ કે લાહલ સુણીને પાણીયારીને હું નાઠી રાજ. શી. ૨૦. પાણીયારીનું કુટયું બેડું, ધ્રુસકે રોવા લાગી, દહીં દૂધની મટુકી મમ ફૂટી, હું તે હસવા લાગી રાજ. શી. ૨૧. હસવાનું કારણ તે પુછયું, વીરા અથ ઇતિ તે મેં કીધું, કેને જોઉં ને કેને ઉં, હું દૈવે દુઃખ મને કીધું રાજ, શી. ૨૨. મહીયારીની દુઃખની કહાણી સુણી મૂછો થઈ દ્વિજને, મૂછ વળી તવ હા હા ઉચરે દ્વિજ કહે શિક ધિક મુજને રાજ. શી. ૨૩. મા દીકરો બેઉ પસ્તાવો કરતાં, જ્ઞાની ગુરૂને મળીયા, ગુરુની દીક્ષા શિક્ષા પાળી ભવના ફેરા ટળીયા રાજ. શી. ૨૪. એક ભ ભાવ બાજી રમતાં, ઉલટ સુલટ પડે પાસા, નાનાવિધ ભવોભવ સાંકળચંદ, ખેલે કમ તમાસા રાજ શી. ૨૫
- ૬૪ શ્રી મરૂદેવી માતાની સજઝાય મરૂદેવી માતા એમ ભણે, રાષભજી આને ઘેર–૨; હવે મુજ ઘડપણ છે ઘણું, મળવા પુત્ર વિશેષ. ૨. મરૂદેવી. ૧. વચ૭ તમે વનમાં જઈ શું વસ્યા, તુમારે ઓછું શું આજ–૨, સવે ઈન્દ્રાદિક દેવતા, સાધ્યા ખટખંડ રાજ-૨. મરૂદેવી. ૨. સાચું સગપણ માતનું, બીજા કારમાં લોક. ૨૬ રડતા પડતા મેલે નહિ, હદય વિમાસીને જોય. ૨. મરૂદેવી. ૩. ઋષભજી આવી સમસ, વિનિતા નગરી મઝાર. ૨) હરખે દેવે રે વધામણાં, ઉઠી કરું રે ઉ૯લાસ. ૨. મરૂદેવી. ૪. આઈ બેઠાં ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય. ૨; દૂરથી વાજા વાગીયાં, હૈડે હરખ ન માય ૨. મરૂદેવી. ૫. હરખનાં આંસુ રે આવીયાં, ૫ડલ તે દૂર પલાય. ૨, પરખદા દીઠી રે પુત્રની, ઉપન્યું કેવલજ્ઞાન, ૨. મરૂદેવી. ૬. ધન્ય માતા ધન્ય બેટડે, ધન્ય તેને પરિવાર, ૨? વિનયવિજય ઉવજઝાયને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org