________________
સજન સાન્મિત્ર ૫૬ શ્રી અરણિકમનિની સઝાય અણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશે જી; પાય અડવાણે રે વેળુ પરજ છે, તન સુકુમાળ મુનીશે છે. અત્રે ૧. મુખ કરમાણું રે માલતી ફૂલ મ્યું, ઊલે ગેખની હેઠોજી; ખરે બપોરે રે દીઠે એકલે, મહી માનની એ દીઠા જી. અ. ૨. વયણ રંગીલી રે નયણે વીંધીયા, ઋષિ થવ્યા તેણે ઠાણેજી; દાસીને કહે જા રે ઉતાવળી,
ષિ તેડી ઘર આણે. અ૦ ૩. પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, હરો મોદક સારાજી; નવ જોબન રસ કાયા કાં દહો, સફલ કરો અવતાર. અ. ૪. ચંદ્રવદનીયે ચારિત્રથી ચુકવ્યા, સુખ વિલસે દિન રાતે; બેઠે ગેખે રે રમતે સોગઠે, તવ દીઠી નિજ માતાજી. અ. ૫. અરણુક અરણિક કરતી મા ફરે, ગલિયે ગલિયે બજાજી; કહો કે દીઠો રે મહારો અરલ, Vઠે લેક હજાર જી. અહ ૬. હું કાયર છું રે હારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે ધિગ બિગ વિષયા રે પ્યારા જીવને, મેં કીધે અવિચારજી. અ૦ ૭. ગેખથી ઉતરી રે જનનીને પાય પડયે, મનશું લાયે અપારાજી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેથી શિવસુખ સારે . અ૦ ૮. એમ સમજાવી રે પાછો વાળીયે, આ ગુરુની પાસ; સદગુરુ દીએ રે શીખ ભલી પરે, વૈરાગ્યે મનવાસાજી અ૦ . અગ્નિ ધખતી ૨, શિલા ઉપર, અરેણિકે અણસણ કીધુંજી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવછિત લીધું છે. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી. ૧૦.
પ૭ અરણિક મુનિની સક્ઝાય મુનિ અરણિક ચાલ્યા ગોચરીરે. વનના વાસી એનું રવિ તપે લલાટ, મુનિવર વૈરાગી મુનિ ઉંચા મંદીર વેશ્યા તણરે. વનના વાસી. જઈ ઉભા રહ્યા ગોખની હેઠે, મુનિવર વૈરાગી. ૧. વેશ્યાએ દાસીને મોકલી ઉતાવળરે. વનના વાસી પિલા મુનિને અહીં તેડી લાવ, મુનિવર વૈરાગી, મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળારે. વનના વાસી ત્યાં જઈ દીધે ધર્મલાભ, મુનિવર વૈરાગી. ૨. મુનિ પંચરંગી બાંધી પાઘડીરે. વનના વાસી, તમે મેલે ઢળકતા તાર, મુનિવર વૈરાગી; મુનિ નવા નવા લેઉં વારણેરે, વનના વાસી, તમે જમે મોદકના આહાર, સુનિવર વૈરાગી. ૩. મુનિની માતા હીંડે શેરી શોધતારે. વનના વાસી ત્યાં તે જોવા મલ્યા બહલેક, મુનિવર વૈરાગી કેઇએ દીઠે મારે અરણકેરે. વનના વાસી એતે લેવા ગયે છે આહાર, મુનિવર વિરાગી. ૪. ગોખે તે બેઠા રમે સંગઠેરે. વનના વાસી, ત્યાં તે સાંભળ્યે માતાજીને શેર, મુનિવર વૈરાગી ગોખેથી હેઠે ઉતરે, વનના વાસી જઈ લાગ્યા માતાજીને પાય, મુનિવર વૈરાગી. ૫. મુનિ નહી કરવાના કામ તમે કર્યા, વનના વાસી તમે થયા ચારિત્રના ચોર, મુનિવર વૈરાગી, અમે સીલા ઉપર જઈ કરશું સંથારરે, વનના વાસી, મને ચારિત્રથી અધિક સહાય. મુનિવર વૈરાગી. ૬. મુનિએ સીલા ઉપર જ કર્યો સંથારો. વનના વાસી, ત્યાં તે ઉપન્યું છે કેવલજ્ઞાન, મુનિવર વૈરાગી. શ્રી હરિ વિજય ગુરૂ હીરલોરે, વનના વાસી, લબ્ધિ વિજય ગુણગાય મુનિવર વૈરાગી. ૭.
૫૮ શ્રી ધન્નાજીની સન્યાય શિયાળામાં શીત ઘણી રે ધન્ના, ઉનાળે લગાળ, માસે જળ વાદળીરે ધજા, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org