________________
સજ્ઝાય અને પદ વિભાગ
૬૫
ભાઇએ જામ, ધ્રુવે થાપ્યાં ત્યાં પાંચ સગ્રામ; રાજા૦ દષ્ટિ વચન ખાડુ મૂઠ્ઠી ને દંડ, બેહુ ભાઈ કરે યુદ્ધ પ્રચ ́ડ. રાજા૦ ૧૫.
દોહા –અનિમિષ નયણે જોવતાં, ઘડી એક થઇ જામ; ચક્રીને નયણે તુરત, આવ્યાં આંસૂ તામ. ૧. સિંહનાદ ભરતે કર્યાં, જાણે ફૂટયા બ્રહ્માંડ, ખેડા નાદ બાહુબળે; તે ઢાંકયા અતિ ચંડ. ૨. ભરતે બાહુ પસારિયા, તે વાળ્યે જિમ કબ; વાનર જિમ હીંચે ભરત, બાહુ મળિ ભુજ લખ. ૩ ભરતે મારી મુષ્ઠિકા; બાહુબળિ શિર માંય; જાતુ લગે માહુબળિ, ધરતી માંહે જાય. ૪. ગગન ઉછાળી ખાડું મળે, મૂકી એહુવી મૂઠ, પેઠા ભરતેશ્વર તુરત, ધરતી માંહે આક. ૫. ભરત દઉં બાહુતણા, સૂરયેા મુગટ સનૂર; ભરત તણા ખાહુબળે, કિ ક્લચ ચકચૂર. ૬ ખેલ્યા સાખી દેવતા, હાર્યાં ભરત નરેશ; ખાટુ અળિ ઊપર થઇ, ફૂલ વૃષ્ટિ સુર્વિશેષ. ૭. ચક્રી અતિ વિલખા થયા, વાચા ચૂકયા તામ; ખાડુંમળી ભાઈ ભણી, મૂકયુ' ચક્ર ઉદ્દામ ૮. ઘરમાં ચક્ર કરે નહિ, કરી પ્રદક્ષિણા તાસ, તેજે ઝળહુળતુ. થયું, આવ્યું ચક્રી પાસ. ૯. બાહુમળી કાપે ચઢ્યા, જાણે કરૂં ચકચૂર; મૂઠી ઉપાડી મારવા, તવ ઉગ્યે દયા અક્રૂર. ૧૦. તામ વિચારે ચિત્તમે, ક્રિમ કરી મારું' ભ્રાત; મૂઠી પશુ કિમ સ‘હરૂં, આવી બની દેઈ વાત. ૧૧. હસ્તી દ્રુત જે નીકળ્યા. તે કિમ પાછા જાય, ઈમ જાણી નિજ કેશને, લેાચ કરે નરાય, ૧૨.
હાલ ભીજી:-તવ ભરતેશ્વર વિનવે રે ભાઇ, ખમા મુજ અપરાધ; હું આછે ને ઉછાંછળા રે ભાઈ, તું છે અહિં અગાધ રે; બાહુ′ળ ભાઈ, યું કયું કીજે ખા૦ ૧. તું મુજ શિરના શેહેરા રે ભાઈ, હું તુજ પગની રે ખેડુ; એ સવિાય છે તાહરુ રે ભાઈ, મન માને તસ ક્રેય રે. બા॰ યું॰ ૨. હું અપરાધી પાપીયા રે ભાઈ, કીધાં અનેક અકાજ; લેાભ વશે સૂકાવિયાં રે ભાઈ, ભાઈ અઠાણુંના રાજ રે. ખા યું૦ ૩. એક મધવ તું માહુર ૨ ભાઈ, તે પણ આદરે એમ; તેા હું અપજશ આગળા રે ભાઈ, રહેશું જગમાં કેમ રે. ખા॰ યું ૪ ક્રેડ વાર કહું તુજને રે ભાઈ, તાતજી ઋષભની આણુ; એક વાર હુસી મેલને ૨ ભાઈ, કર મુંજ જન્મ પ્રમાણુ રે. ખા૦ ચું॰ ૫. ગુન્હા ઘણા છે. માહરા રે ભાઈ, બક્ષીસ કરીય પસય; રાખો રખે ભણુ કિશીરે ભાઈ, લળિ લળિ લાગું છું પાયરે. ખા૦ ચું૦ ૬. ચક્રીને નયણે ઝરે રે ભાઇ, આંસૂડાં કેરી ધાર; તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ, કે જાણે કીરતાર રે. મા॰ યું॰ ૭. નિજ નયરી વિનિતા ભણી રે ભાઈ, જાતાં ન વહે પાય; હા ! મૂરખ મૈથું કયું રે ભાઈ, કેમ ઊભા પસ્તાય ૐ. ખા૦ યું૦ ૮. વિવિધ વચન ભરતેશનાં રે ભાઈ, સુણિ નવ રાચ્યા તેહ; લીધું વ્રત તે ક્યું ક્રૂરે રે ભાઈ, જેમ હથેળીમાં રેહરે. બા॰ યું ૯. કેવળ લહી મુગતે ગયા રે ભાઈ, બાહુબળ અણુગાર, પ્રાત: સમય નિત્ય પ્રણમીએ રૈ ભાઈ, જિમ હાય જય જયકાર રે. ખા૦ ચું॰ ૧૦,
કળશ :– શ્રી ઋષભ જિન સુપસાય ઇ!ણુ પરે, સવત સત્તર ઇાતે; ભાદ્રવા શુદિ પડવાતણે દિને, રવીવાર ઉલટ ભરે; વિમળવિજય ઉવાય સદગુરૂ, શીલ તસ શ્રી શુભવ, બાહુબળ મુનિરાજ ગાતાં, રામવિજય જયશ્રી વરે. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org