________________
૯૪
સજ્જન સન્મિત્ર જાણયું, જો સહેશે તસ્ર હત્ય. ૫. સુણતા મંત્રી વયણુ ઇમ, ચક્રી હુવા સતેગ; માહુબળિ ભણી મેક્લ્યા, નામે દૂત સુવેગ. ૬. ભટ રથ હયવર ઠાઠશું, તે કીધ પ્રયાણુ; શુકન હુવા મહુ વંકડા, પિણુ સ્વામીની આણુ. ૭. ધરા એલ'ઘી અતી ઘણી, આવ્યા બહેાળી દેશ; જિહાં કાઈ બાહુબળિ વિના, જાણે નહી નરેશ. ૮. તક્ષશિલા નગરી જિહાં, બાહુબળિ ભૂમિ; દૂત સુવેગ જઈ તિહાં, પ્રણમ્યા પય અરવિંદ. ૯. બાહુબળ પૂછે કુશળ, ભરતતા પરિવાર; ચતુરાઇ શું ત તવ, ખેલે ખેલ વિચાર. ૧૦. આસન અધુ· બેસવા, આપે સુરપતિ જાસ; લક્ષ જક્ષ સેવા કરે, જગત કરે જસ આશ. ૧૧. હેલે જીત્યા ખંડ ૧૮, ખેદ ન હતા કાય; ઋષભદેવ સાન્નિધ્ય કરે, તસ કિમ કુશળ ન હોય. ૧૨. પણ પ્રભુ તુમ આવ્યા વિના, માને સકળ નિરથ કામ નહી હવે ઢીલને, સેવા પ્રભુ સમ. ૧૩. નહિ તે। જો તે કાપશે, કાઈ ન રહેશે તીર; તસ જ ક્રૂડ પ્રહાર એક, રહેશે તુજ શરીર. ૧૪. એ સેના વળી એ ઋદ્ધિ, તિહુાં લગે જાણા સ; જિહાં લગે એ કાપ્યા નહી, મૂકે તે ભણી ગ. ૧૫.
ઢાળ પહેલી:–જા રે શું તુજ મારૂં દૂત, ખાસુખળિ ખેલે થઈ ભૂત; રાજા નહી નમે; કાપે ચઢયા હું ત્યારે રે નાંહિ, એક મૂર્ચિ ધરૂં ધરતીમાંહિ. રાજા૦ ૧. હું તેા જાણુતા તાતજી જેમ, ભાઈ પણાના હવે જાણ્યા પ્રેમ; રાજા એજ માહરી કહેજે ગુજ્જ, ખળ હાય તેા કરજે ગુજ. રાજા૦ ૨. ક્રેઇ ચપેટા કાઢા દૂત, વિલખા થઈ વિનિતાયે પહુંત; રાજા સંભળાવ્યા સઘળા વિરતાંત, કાચ્ચે ભરતપતિ જેમ કૃતાંત. રા૦ ૩. રણ દુંદુભી વજડાવી જામ, સેના સજ હુઇ સઘળી તમ; રાજા કાઢ સવા નિજ પુત્ર સકાજ, રણના રસિયા હુવા સજ્જ. રાજા૦ ૪. લાખ ચેારાશી વ૨ ગજરાજ, ઘેાડા લાખ ચેારાશી સાજ; રાજા૦ લાખ ચારાશી થ વળી જાણ, લાખ ચારાશી રે નિશાણુ. રાજા૦ ૫. પાચક છનું કાઢિ ઝુંઝાર, વિદ્યાધર કિન્નર નહી પાર; રાજા॰ એમ સુભટની કોડા કેડ, રણદસે બાંધી હાડા હાડ. રાજા૦ ૬, પૃથ્વી કપી સેનાને પૂર, રજશું છા અંબરસૂર, રાજા સેાળ લાખ વાજે રણતુ, ચક્રી ચાલ્યા સેનાને પૂર. રાજા૦ ૭. પહેાત્યા બહેાળી દેશની સીમ, સુણી બાહુબળ થયે અતિ ભીમ, રાજા૰ ત્રણ લાખ બાહુબળિના પૂત; ક્રોધે ચઢયા જાણે જમ ત. રાજા૦ ૮. સેના સમુદ્ર તણે અનુહાર, કહેતાં કિમહી ન આવે પાર; રાજા॰ ચક્રીશ્વરની સેના સ, તૃણુ જેમ ગણુતા મ્હાર્ટ ગવ રાજા૦ ૯. પહેરી કવચ અસવારી કીધ, બાહુબળ રહ્યુડકા દીધ; રાજા॰ ખરતે પહેર્યાં વાસનાહ, ગુજરતને ચઢયા અધિક ઉચ્છાહ. રાજા૦ ૧૦. મેહુ સામાં આવ્યાં સેન, કપ્યા ગગન ને પૃથ્વી જે; રાજા ઘેાડે ઘેાડા ગજે ગજરાજ, પાળે પાળા અડે રણુ કાજ. રાજા ૧૧. ઝળકે ભાલા ભીમ ખડગ, તીરે છાયા ગગનના મર્ગ રાજા॰ શૂર સુભટ ભિડે છે તેમ, નાંખે ઉલાળી ગજ કાંકરી જેમ. રાજા૦ ૧૨. રૂધિર નદી વહે ઠામે ઠામ, ખાર વરસ એમ કીધા સ‘ગ્રામ, રાજા૰ ખેડુમાં કોઇ ન હાર્યાં જામ, ચમર સુધર્મેદ્ર આવ્યા તામ. રાજા૦ ૧૩. તાતજી સૃષ્ટિ કરી છે એ, કાંઈ પમાડા તેઢુના છેઠુ; રાજા ભાઈ રાય હેા રણ ભાર, જેમ ન હેાય જનને! સહાર. રાજા૦ ૧૪. માન્યું વચન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org