________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૬૯૭
સુખની ખાણ; ૩૦ ક્રોડ ભવાંતરની સગી, યા માતા તે જાણુ; રૂ॰ ધન્ય૦ ૧૮, ગજ ભવે શશલ રાખીયેા, મેઘકુમાર ગુણે જાણ; રૂ॰ શ્રેણિકરાય સુત સુખ લહ્યાં, પાત્યા અનુત્તર વિમાન ૩૦ ધન્ય૦ ૧૯. એમ જાણી વિ દયા પાળા, છાયની સુખદાય; ૩૦ નવાનગર માંહે ખંતશ્', કહી મેઘરથ સજ્ઝાય. રૂ૦ ધન્ય૦ ૨૦. સંવત સત્તર સત્તાણુ એ, માસખમણુ દિન જાણું; રૂ॰ ઋષિ ગેાવહૂન પસાયથી, કહે રાયચંદ શુભ વાણુ. રૂ૦ ધન્ય૦ ૨૧. ૫૩. મેઘકુમારની સજ્ઝાય
ધારણી મનાવે રે મેધ કુમારને ૨૬ તુ' મુજ એકજ પુત્ર; તુજ વિષ્ણુ જાયારે, સુનાં મંદિ૨ માળીયાં, રાખો રાખા ઘર તણાં સૂત્ર. ધારણી॰ ૧. તુજને પરણાવુરે આઠ કુમારિકાર, સુદર અતિ સુકુમાળ; મલ પતિ ચાલે ? જેમ વન હાથણીરે, નયણ વયન સુવિશાળ ધારણી ૨ મુજ મન આશા ૨ પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુનાંરે બાળ; દૈવ અટારા ૨ દેખી નવ શકયારે, ઉપાયા એહુ જ જાળ. ધારણી॰ ૩. ધન કણ કંચનર ઋદ્ધિ ધણી અચ્છે હૈ; ભગવા ભાગસ સાર; છતી બુદ્ધિ વિલસા રે જાયા ઘર આપશે, પછી લેજો સ`ચમ ભાર, ધારણી॰ ૪. મેઘ કુમારે રે માતા ખૂઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ, પ્રીતિવિમળ રે ઈણિપરે ઉચ્ચરે રે પહેાતી મ્હારા મનડાની આશ. ધારણી પ. ૫૪. રાહિણીની સજ્ઝાય
શ્રી વાસુપૂજય ઋણુંદના એ, મઘવા સુત મનેાહર, જ્યા તપ રહિણી એ; રહિણી નામે તસ સુતા એ, શ્રીદેવી માતા મલર; જ૦ ૧. કરે તસ ધન અવતાર; જ૦ પદ્મ પ્રભુના વગણુથી એ, દુગધા રાજકુમાર, જ॰ રાહિણીતપ થાતે ભવે એ, સુજસ સુગંધ વિસ્તાર; જ ક૦ ૨. નદેવ સુરપદ લાગવી એ, તે થયે અશાક ન;િ જ રાહિણી રાણી તેહની એ; ક્રેયને તપ સુખ કદ. જ૦ ૬૦ ૩. દુભિગધા કામિની એ, ગુરૂ ઉપદેશ સુણુંત; ૪૦ રહિણી તપ કરી દુઃખ હરી એ, રાહિણી ભવ સુખવત. જ॰ ક૦ ૪. પ્રથમ પારશુદિન ઋષભના એ, રાહિણી નક્ષત્ર વાસ; જ॰ વિષે કરી તપ ઉચ્ચરો એ, સાત વરસ સાત માસ જ ક॰ ૫. કરી ઉજમણુ પૂર્ણ તપે એ, અશાકતરૂ તલ ડાય; જ॰ ખિમ રયણુ વાસુપૂજ્યે એ, અશાક રાહિણી સમુદાય. જ ૬૦ ૬. એકસે. એક માઇક ભલા એ, રૂપા નાણાં સમેત; જ૦ સાત સત્યાવિશ કીજીએ એ, વેશ સ ંઘ ભક્તિ હેત જ ક૦ ૭.આઠ પુત્ર ચારે સુતા એ, રાગ સાગ નિવ દીઠ; જ૦ પ્રભુ હાથે સયમ લહ્યું એ, દ‘પતી કેવળ દીઠ, જ૦ ૩૦૮. કાંતિ શહિણી પતિ જિસી એ, રાહિણી સુત મમ રૂપ; જ૦ એ તય સુખ સ`પદ દીચે એ, વિજયલક્ષ્મી સૂરિ ભૂપ. જ૦ ૩૦૯. ૫૫ શ્રી ભરત બાહુબલીની સજ્ઝાય
દેહા –વસ્તિ શ્રી વરવા ભણી, પ્રણમી શ્રી જિણ’*; ગાણું તસ ચુત અતિખળી, બાહુબળી મુનિચ'દ. ૧. ભરતે સાઠ સહસ્ર વરસ, સાધ્યા ખટ ખંડ દેશ; અતિ ઉચ્છલ આણદશુ, વનિતા કીધ પ્રવેશ. ૨. ચક્રરત્ન આવે નહિ, આયુદ્ધશાળા માંહિ, મત્રીશ્વર ભરતને તતા, કહે સાંભળ તું નાહ. ૩. સ્વામી તે' નિજ મળે, વશ કીધા બટ ખડ; પણ ખાદ્ગમળિ ભ્રાતના, નવિ દીઠો ભુજ ૬°&, ૪. સુર નર માંહે કે નહિ, તસ જીતણું સમથ', તા પ્રભુ તુમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |